નોન ફ્રાય ફલાફલ સાથે બીટ હમસ (Non Fried Falafel Beetroot Hummus Recipe In Gujarati)

#TT3
#Cookpadindia
#Cookpadgujrati
ફલાફલ અને હમસ એ મિડલ યીસ્ટ ના દેશ ની ખૂબ પ્રખ્યાત ડીશ છે.કાબુલી ચણા નો અને તલ નો સારાં એવો ઉપયોગ મિડલ યીસ્ટ માં થાય છે.આ ડીશ પ્રોટીન થી ભરપુર અને ખૂબ પોષ્ટીક છે.ફલાફલ ને ફ્રાય કરી ને બનાવવા માં આવે છે પણ મે અહી
નો ફ્રાય ફલાફલ બનાવતા શીખવ્યું છે.મિડલ યીસ્ટ માં હમસ એક મલ્ટી પર્પઝ ઉપયોગ માં આવતું ડીપ છે જે પિટા બ્રેડ,ફલાફલ,ચિપ્સ,બ્રેડ, એમ દરેક સાથે ખાઈ સકાય.કાબુલી ચણા માંથી જ બને છે મે અહી રેગ્યુલર હમસ ના બદલે બીટ ના ઉપયોગ થી ફ્લેવર્સ વાળું હમસ બનાવ્યું છે જે કલર માં બેસ્ટ છે સાથે સાથે ટેસ્ટ માં પણ લાજવાબ છે.
નોન ફ્રાય ફલાફલ સાથે બીટ હમસ (Non Fried Falafel Beetroot Hummus Recipe In Gujarati)
#TT3
#Cookpadindia
#Cookpadgujrati
ફલાફલ અને હમસ એ મિડલ યીસ્ટ ના દેશ ની ખૂબ પ્રખ્યાત ડીશ છે.કાબુલી ચણા નો અને તલ નો સારાં એવો ઉપયોગ મિડલ યીસ્ટ માં થાય છે.આ ડીશ પ્રોટીન થી ભરપુર અને ખૂબ પોષ્ટીક છે.ફલાફલ ને ફ્રાય કરી ને બનાવવા માં આવે છે પણ મે અહી
નો ફ્રાય ફલાફલ બનાવતા શીખવ્યું છે.મિડલ યીસ્ટ માં હમસ એક મલ્ટી પર્પઝ ઉપયોગ માં આવતું ડીપ છે જે પિટા બ્રેડ,ફલાફલ,ચિપ્સ,બ્રેડ, એમ દરેક સાથે ખાઈ સકાય.કાબુલી ચણા માંથી જ બને છે મે અહી રેગ્યુલર હમસ ના બદલે બીટ ના ઉપયોગ થી ફ્લેવર્સ વાળું હમસ બનાવ્યું છે જે કલર માં બેસ્ટ છે સાથે સાથે ટેસ્ટ માં પણ લાજવાબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફલાફલ બનાવવા માટે એક ચોપર માં ચણા,લસણ,ડુંગળી, લીલું મરચું,લીંબુ નો રસ,મરી પાઉડર, જીરૂ પાઉડર મેંદો,કોથમીર,ફુદીનો બધી સામગ્રી ભેગી કરી દર દરું ક્રશ કરી લો.હવે તેને એક બાઉલ માં કાઢી લો જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી એક સરખી સાઈઝ ના ગોળા વાળી લો.હવે તેને 10 મિનિટ ફ્રીઝ માં રાખી દો.
- 2
એક અપમ પેન લો.દરેક ખાના માં 1/2 ટી સ્પૂન તેલ ઉમેરી તૈયાર ફલાફલ ને ધીમા ગેસ પર દરેક સાઇડ સરખી રીતે સેકી લો.તૈયાર છે આપણા ફલાફલ.
- 3
હમસ બનાવવા માટે એક મિક્સર ના ઝાર માં બાફેલા ચણા, 1 ટી સ્પૂન ઓલિવ ઓઇલ,તાહીની,મરચું,લસણ,બીટ નું છીણ, દહીં, લીંબુ નો રસ જરૂર મુજબ મીઠું,અને પાણી ઉમેરી એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લો.
- 4
એક સરવિંગ પ્લેટ માં હમસ ને વ્યવસ્થિત સ્પ્રેડ કરી લો. તેની ઉપર 1 અથવા 2 ટી સ્પૂન ઓલિવ ઓઇલ સ્પ્રેડ કરો તેની ઉપર તૈયાર કરેલ ફલાફલ રાખો ઉપર થી કાકડી,ટામેટાં અને ડુંગળી ને સ્પ્રિકલ કરો અને છેલ્લે સેકે લ જીરા નો પાઉડર અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરો.તૈયાર છે આપણી ડીશ નો ફ્રાય ઓઇલ ફ્રી ફલાફલ સાથે બીટ હમસ.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફલાફલ વિથ મિન્ટ હમસ
#goldenapron3ફલાફલ ને ડિપ ફ્રાય કે સેલો ફ્રાય કરવામાં આવતા હોય છે પરંતુ અહીં મેં તેને અપ્પમ પેનમાં બનાવેલ છે.જેથી એક્સ્ટ્રા તેલ નો ઉપયોગ ટાળી શકાય અને એક હેલ્ધી સ્નેક તૈયાર થાય hardika trivedi -
ફલાફલ એન્ડ હમ્મસ (Falafal & Hummus Recipe In Gujarati)
#GA4#Week6કાબુલી ચણા માંથી છોલે પૂરી,છોલે ટીક્કી ચાટ તો ઘણી વાર બનાવીએ છીએ. આજે મેં કાબુલી ચણા ની એક નવી રેસિપી ટ્રાય કરી છે જે મિડલ ઈસ્ટ માં ખૂબ જ ફેમસ છે.ફલાફલ ને તમે હમમ્સ સાથે તો સર્વ કરી જ શકો છો પણ આ સિવાય બ્રેડ માં હમમ્સ લગાવી ને ફલાફલ મૂકી ને પણ ખાઈ શકાય છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Himani Chokshi -
હમસ (Hummus Recipe in Gujarati)
હમસ એ મિડલ ઇસ્ટર્ન ડીપ છે. જે ફલાફલ કે પીટા બ્રેડ સાથે ખવાય છે. કાબુલી ચણા થી બને છે. સ્વાદિષ્ટ હોવા સાથે હેલ્થી પણ એટલું જ છે. Disha Prashant Chavda -
ફલાફલ વીથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#SRJ#LB#RB13#cookpad#cookpadindia#cookpadgujratiફલાફલ એ મીડલ ઈસ્ટ ની વાનગી છે જે લગભગ આપણા દાળવડા ને મળતી આવે છે.દાળવડા મા આપણે દાળ નો ઉપયોગ થાય છે અને ફલાફલ મા કાબુલી ચણા નો ઉપયોગ કરવામા આવે છે. Bhavini Kotak -
ફલાફલ અને હમસ
#RB9#Week9#SRJફલાફલ એ બેઝિકલી ઇજિપ્ત ની ડીશ છે જે આજ આખી દુનિયા ના રેસ્ટોરન્ટ્સ માં અલગ અલગ રીતે બનાવી ને સર્વ કરાય છે. એમાં યુઝ થતી તાહીની પેસ્ટ પણ ઇથોપિયા દેશ ની દેન છે જે આ ફલાફલ સાથે સર્વ કરાતી હોય છે. જેમાં અલગ વેરિયસન્સ આપી ને બનાવી શકાય છે. મેં પણ ટ્રાઇ કર્યા આ ફલાફલ અને હમસ ઈ રેસિપી બુક ના ૯ માં અઠવાડિયા માં બનાવા માટે. Bansi Thaker -
હમસ
હમસ મિડલ ઇસ્ટર્ન ડીપ નો પ્રકાર છે જે બાફેલા કાબુલી ચણા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. કાબુલી ચણા ને તાહિની (શેકેલા તલની પેસ્ટ), લીંબુનો રસ અને લસણ સાથે વાટી પેસ્ટ બનાવવામાં આવે છે. હમસને પાપરિકા, થોડા આખા બાફેલા કાબુલી ચણા, ઓલિવ ઓઈલ અને પાર્સલી વડે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે. મિડલ યીસ્ટ માં સામાન્ય રીતે એ ડીપ તરીકે પીટા બ્રેડ સાથે પીરસવામાં આવે છે. સ્ટાર્ટર સાથે પીરસી શકાય એવી આ એક ખુબ જ સરસ સાઈડ ડીશ ની રેસીપી છે.#RB17#cookpadindia#cookpad_gu spicequeen -
ઓથેન્ટિક હમસ
#cookpadindia#cookpadgujarati હમસ એ middle eastern ડીપ છે તે કાબુલી ચણા, લસણ,તાહીની પેસ્ટ, લીંબુ નો રસ અને ઓલિવ ઓઇલ થી બને છે.ટેસ્ટ માં ક્રીમી અને ટેંગી હોય છે. તે ફલાફલ, અને પીતા બ્રેડ સાથે ખવાય છે. Alpa Pandya -
બીટ હમસ (Beetroot Hummus Recipe In Gujarati)
હમસ, મધ્ય-પૂર્વીય ભોજનનું સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર એક ઘટ્ટ અને ક્રીમી ડીપ છે, જે કાબૂલી ચણા માંથી બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવું બહુ જ સરળ છે કારણકે તેને બનાવવા માટે બહુ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. તેને બિસ્કિટ, પીતા ચિપ્સ, કાપેલા શાકભાજી (ગાજર, કાકડી, બ્રોકોલી, ઝુકિની) ની સાથે એક ડીપની જેમ અથવા ફલાફલ અને પીતા બ્રેડની સાથે એક સોસની જેમ ખાવામાં આવે છે અથવા સેન્ડવિચ બનાવવા માટે એક સ્પ્રેડની જેમ ઉપયોગ કરવામાં આવે છે. આ ડીપને વધારે હેલ્ધી અને રંગીન બનાવવા મેં બીટનો ઉપયોગ કર્યો છે.#hummusrecipe#pinkhummus#હમસ#Beetroothummus#beetroot#colourfulfood#healthyfoodideas Mamta Pandya -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#EB#TT3 ફલાફલ એ મધ્ય પૂર્વ ની લોકપ્રિય અને બધા ને મનપસંદ વાનગી છે...ફલાફલ્સ એ છોલે ચણા માં મસાલા કરીને બનાવવા મા આવે છે.ફલાફલ્સ એ ઠંડા તળેલા/શેકેલા બોલ બનાવી ને સાથે હમસ સાથે સર્વે કરે છે...જે આજે આપણે બનાવ્યું છે. બાકી ઈ બાજુ ફલાફલ્સ બોલ/પેટીસ ને હમસ સાથે,કે પિટા બ્રેડ સાથે પણ પીરસે છે...પિટા બ્રેડ માં લાલ ચટણી,કચુંબર,તાહીની-દહીં ની ચટણી ને હ્યુમસ સાથે પણ પીરસે છે.. Krishna Dholakia -
ફ્લાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujrati#Falafelwithhumms#chickpeaspakoda ફલાફલ અને હમસ કાબુલી ચણાથી બનાવેલી ક્રિસપી વાનગી છે. જે દુનિયાભરમાં પ્રખ્યાત અને પ્રિય છે. આ વાનગી મધ્યપૂર્વીય ભોજનની એક પરંપરાગત વાનગી છે.તેને સેલડ,હમસ,બાબા ગનુષ, પીતા બ્રેડ અને તહિની સોસની સાથે ખાવામાં આવે છે. આ વાનગી ને તળીને, સેલો ફ્રાય,બેકિંગ રીતે પણ બનાવવામાં આવે છે. હમસ પણ હેલ્થી સોસ છે. જે ઝડપથી બને છે.હમસને ફ્લાફલ,પીતા બ્રેડ, ચિપ્સ,બિસ્કિટ, સેન્ડવિચ, સૅલડ સાથે ડીપ કરીને ઉપયોગમાં લેવાય છે. ફ્લાફલ અને હમસ હેલ્થી વાનગી છે. જે સવારે અથવા સાંજનાં નાસ્તામાં પીરસવામાં આવે છે. Vaishali Thaker -
હમસ
#કઠોળકઠોળ ના લાભ તો આપણે સૌ જાણીએ છીએ અને મહત્તમ ભાગે કઠોળ નો ઉપયોગ આપણે શાક માં કરીએ છીએ. કાબુલી ચણા ની સૌથી જાણીતી વાનગી છોલે ભતુરે છે અને એના પછી કાબુલી ચણા ની મૂળ વિદેશી વાનગી જે હવે ભારત માં પણ પ્રચલિત છે. એ છે હમસ . મૂળભૂત રીતે મિડલ ઇસ્ટ ની વાનગી ફલાફલ સાથે ખવાતું હમસ એ સ્વસ્થયસભર અને સ્વાદિષ્ટ છે. Deepa Rupani -
ફલાફલ વીથ હમ્મસ (Falafel With Hummus Recipe In Gujarati)
આ એક મીડલ ઈસ્ટર્ન વાનગી છે.. આ ડીપ ફ્રાય કરી ને પણ ખવાય છે.. પણ મે એને હેલ્થી વૅરસન આપી અપ્પમ પાન મા બનાવ્યા છે. ફલાફલ વિથ હમ્મસ (ડીપ) Taru Makhecha -
ફલાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3 ફલાફલ એક street food છે જે સમગ્ર મધ્ય પૂર્વમાં ખાવામાં આવે છે અને labenese ફૂડ તરીકે ઓળખાય છે. ફલાફલમાં main ingredient તરીકે કાબુલી ચણાનો વપરાશ કરવામમાં આવે છે અને ફલાફલ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે. આ વાનગી વિશ્વભરમાં શાકાહારીઓમાં લોકપ્રિય છે. Vaishakhi Vyas -
કાચી કેરી નાં ફલાફલ વિથ હમસ એન્ડ યોગર્ટ સોસ
લેબેનિઝ મુખ્ય વાનગી છે ફલાફલ... કાબુલી ચણા માં થી બને છે. અહીંયા મે ચણા સાથે કાચી કેરી નો ઉપયોગ કરી ને બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
નોન ફ્રાઈડ ફલાફલ વીથ હમ્મસ (Nonfried Falafel With Hummus Recipe
#TT3#week3#midddle_East_special_recipe#nonfried_recipe#cookpadgujarati ફલાફલ મધ્ય પૂર્વીય મૂળની વાનગી છે જે ખાસ કરીને શાકાહારીઓમાં લોકપ્રિય છે. ફલાફલ અને હમ્મસ કાબુલી ચણાથી બનાવેલી ક્રિસ્પી વાનગી છે. જે દુનિયાભરમાં પ્રખ્યાત અને પ્રિય છે. આ વાનગી મિડલ ઈસ્ટ ભોજનની એક પરંપરાગત વાનગી છે. તેને સલાડ, હમસ, બાબા ગનુષ, પીતા બ્રેડ અને તાહિની સોસની સાથે ખાવામાં આવે છે. આ વાનગી ને તળીને કે સેલો ફ્રાય કરીને પણ બનાવવામાં આવે છે. આ ફલાફલ ને મેં અપમ પેન માં થોડા જ તેલ મા બનાવ્યા છે. જેથી હેલ્થ ની દ્રષ્ટિ એ જોઈએ તો એની nutritious વેલ્યુ વધી જાય છે. ચણામાં મધ્યમ માત્રામાં કેલરી અને કેટલાક વિટામિન્સ અને ખનિજો હોય છે. તેઓ ફાઇબર અને પ્રોટીનનો સારો સ્રોત પણ છે. આ ફલાફલ સાથે મેં હમ્મસ સોસ ને પણ સર્વ કર્યું છે. જે આ હમ્મસ પણ હેલ્થી સોસ છે. જે ઝડપથી બને છે. આ હમમસ ને ફ્લાફલ, પીતા બ્રેડ, કોઈપણ ચિપ્સ, બિસ્કિટ, સેન્ડવિચ, સૅલડ સાથે ડીપ કરીને ઉપયોગમાં લેવાય છે. ફ્લાફલ અને હમ્મસ એક હેલ્થી વાનગી છે. જે સવારે અથવા સાંજનાં નાસ્તામાં પીરસવામાં આવે છે. Daxa Parmar -
ફલાફલ વોફલ (Falafel Waffle Recipe In Gujarati)
#TT3વોફલ અત્યારે ખૂબ ટ્રેન્ડમાં છે સામાન્ય રીતે તે સ્વીટ હોય છે... જે મૂળ બેલ્જિયમની વાનગી છે.... જ્યારે ફલાફલ એ મૂળ મિડલ યીસ્ટ ની વાનગી છે આજે મેં તે બંને નું કોમ્બિનેશન કરી ફલાફલ વોફલ બનાવ્યા છે સાથે ડીપમાં બીટ અને કોથમીર નું હમસ બનાવ્યું છે Hetal Chirag Buch -
નોન ફ્રાય ફલાફલ (નોન fried Falafel recipe in Gujarati) (Jain)
#TT3#Falafel#chickpeas#middle_east#CookpadIndia#COOKPADGUJRATI ફલાફલ એ મિડલ ઇસ્ટના દેશો નું street food છે. તે કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે તેને હમસ સાથે સર્વ કરવામાં આવે છે આ સાથે સાથે તાહીની સોસ સાથે સર્વ કરી શકાય છે. Pitta બ્રેડ સાથે સેન્ડવીચ બનાવીને પણ સર્વ કરી શકાય છે, જેની સાથે સલાડ પણ સર્વ કરવામાં આવે છે. મેં અહીં falafel ને વધારે જ બનાવવા માટે અખરોટ પણ ઉમેર્યા છે આને તેને તળિયા વગરના અપ્પમ સ્ટેન્ડમાં બનાવ્યા છે. Shweta Shah -
હમસ (Hummus Recipe In Gujarati)
@Disha_11 જી ની રેસિપી ફોલો કરીને મે સ્વાદિષ્ટ હમસ બનાવ્યું છે.હમસ એ મધ્ય - પૂર્વીય ભોજનનું સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર એક ઘટ્ટ અને ક્રીમી ડીપ છે. જે કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે. તે બિસ્કીટ, પીતા ચિપ્સ કે કાપેલા શાકભાજીથી સાથે ડીપ ની જેમ લેવાય છે. ફલાફલ અને પીતા બ્રેડની સાથે સોસ ની જેમ ખાવામાં આવે છે અથવા સેન્ડવીચ સાથે ખાવામાં તેનો સ્પરેડ ની જેમ ઉપયોગ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
ફલાફલ
#TT3#cookpadindia#cookpadgujarati ફલાફલ એ Mediterranean dish છે middle eastern નું ફાસ્ટ ફૂડ છે તે કાબુલી ચણા માંથી બને છે તેમાં ફ્રેશ હર્બ અને મસાલા નો ઉપયોગ થાય છે તેને પેટી કે રોલના શેપમાં વાળી ને તળી કે બેક કરી લેવામાં આવે છે.તેને પિતા બ્રેડ,હમસ,તાહીની સોસ,રેડ ચીલી સોસ સાથે સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
ફલાફલ (Falafel Recipe in Gujarati)
ફલાફલ એ મિડલ ઈસ્ટર્ન વાનગી છે. જે કાબુલી ચણા થી બનાવવામાં આવે છે. જેને સલાડ હમસ અને તાહીની સોસ જોડે સર્વ કરવામાં આવે છે. પીટા બ્રેડ સાથે પણ ખાઈ શકાય છે. પાર્સલી અને કોથમીર નાં લીધે ખૂબ સરસ ફ્લેવર્સ આવે છે. Disha Prashant Chavda -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3 Post 3 ફલાફલ એક જાતના તળેલા ભજીયા, જેની મુખ્ય સામગ્રી કાબુલી ચણા છે. ફલાફલ મિડલ ઇસ્ટ નું ટ્રેડિશનલ વેજીટેરીયન ફૂડ છે. જેને પિતા બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે. ફલાફલ ને નાસ્તા માં હુમસ સાથે પણ સર્વ કરવામાં આવે છે. ફલાફલ મિડલ ઇસ્ટ નું ફાસ્ટ ફૂડ છે. Dipika Bhalla -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
#TT3ફલાફલ ને મેડીટેશન ડીશ નો રાજા ગણવામાં આવી છે. ફલાફલ કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે. તેને ચટણી, સોસ,ડીપ સાથે સર્વ કરવામાં આવે છે તથા તેને પિટાબ્રેડ નું પોકેટ બનાવી ફલાફલ અંદર મૂકી પંસદગીના વેજીટેબલ મૂકી ફલાફલ પોકેટ પણ તૈયાર કરવામાં આવે છે Ankita Tank Parmar -
પાલક પરાઠા વીથ બીટરૂપ હમસ(palak parotha recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૧ #સુપરશેફ૧હમસ એ બાફેલા કાબુલી ચણાને લીંબુનો રસ, લસણ, તાહિની સોસ સાથે પીસીને બનાવવામાં આવેલી સ્વાદિષ્ટ વાનગી-ડીપ છે. તે મિડલ ઈસ્ટર્ન ક્યુઝિનમાં લોકપ્રિય છે. હમસને એપેટાઇઝર તરીકે પિતા બ્રેડ સાથે અથવા ફલાફલ સાથે પણ પીરસવામાં આવે છે તેને કેટલીકવાર ટોર્ટિલા ચિપ્સ અથવા ક્રેકર્સ સાથે પણ પીરસાય છે. અહીં મે હમસને બીટની ફ્લેવર આપી સાથે પાલક પરાઠા પીરસ્યા છે. આ રેસીપીમાં હુ લેબેનીઝ ક્યુઝિનમાં વારંવાર વપરાતા તાહિની સોસને બનાવતા પણ શીખવિશ. #પાલક #બીટ #હમસ #તાહિનીસોસ Ishanee Meghani -
ફલાફલ સાથે હમ્મસ (Falafel Hummus Recipe In Gujarati)
આ વાનગી માં કાબુલી ચણા હોવાથી તેમાં ખુબજ સારા પ્રમાણ માં પ્રોટીન હોવાથી હેલથી છે#TT3 Mittu Dave -
-
હમસ (Hummus Recipe In Gujarati)
#ATW3#TheChefStory#ATમેં અંકિતાજી ની રેસીપી ને ફોલો કરીને સ્વાદિષ્ટ હમસ બનાવ્યું છે તે પ્રોટીનથી ભરપુર ગઢ એ અને ક્રિમી ડીપ છે .જે કાબુલી ચણા માંથી બનાવાય છે .તેને ફલા ફલ અને પીઝા બ્રેડ ની સાથે સોસની જેમ ખાવામાં આવે છે. Amita Parmar -
બીટરૂટ હમ્મસ (beetroot hummus recipe in Gujarati)
#સાઇડ જે ઘટ્ટ પેસ્ટ ચણા માંથી બનાવવામાં આવે છે. ઓરીજીનલ મીડલ ઈસ્ટ ની વાનગી છે.બીટરુટ નો ઉપયોગ કરીને બનાવેલું હેલ્થી અને ટેસ્ટી લાગે છે. બનાવવાં માં સરળ છે.ડીપ તરીકે પણ ઓળખાય છે. ફલાફલ, બર્ગર,સલાડ,બ્રેડ, થેપલા સાથે લઈ શકાય છે. Bina Mithani -
-
હમસ (Hummus Recipe In Gujarati)
#GA4#Week6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA મિડલ યીસ્ટ નાં દેશો ની આ મૂળભૂત વાનગી છે. જે કાબુલી ચણાને બાફી ને તેને વાટી ને તેમાંથી સ્પ્રેડ તૈયાર કરવા માં આવે છે. જે ઓછી સામગ્રી થી ફટાફટ બની જાય છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (18)