સેઝવાન રાઇસ (Schezwan Rice Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
4 લોકો
  1. ૧ કપબાસમતી ચોખા
  2. કેપ્સિકમ
  3. ડુંગળી
  4. નાનું બટેટું
  5. ૧ ચમચીસેઝવાન ચટણી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. કોથમીર જરૂર મુજબ
  9. ૧ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખાને ધોઈને ૧૦ મિનિટ પલાળી રાખો.

  2. 2

    હવે તેમાં જીણું સમારેલું બટેટું ઉમેરી ભાતને 80% રiધી લો.

  3. 3

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં સેઝવાન ચટણી ઉમેરી તેમાં કેપ્સિકમ અને ડુંગળી નાખી સાંતળી લો.

  4. 4

    થોડું સૌંતે થાય એટલે તેમાં મીઠું અને ગરમ મસાલો ઉમેરી રiધેલા ભાત ઉમેરી હળવા હાથે મિક્સ કરી દો.

  5. 5

    કોથમીર ભભરાવી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes