બુલેટપ્રુફ કોફી (Bulletproof Coffee Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#mr
#CD
ઘણાની સવાર સાંજ એક કપ કોફીથી પડતી હોય પણ હેલ્થ કોન્સિયન્સ લોકો કોફીની પણ માત્રા નિશ્ચિત કરતા હોય તો તમને જાણીને આનંદ થશે કે બુલેટ પ્રુફ કોઈ ખાસ કીટો ડાયટ કરતા લોકો માટે છે જે તમારા મોર્નિંગ બ્રેકફાસ્ટને બુસ્ટ આપશે.
યસ,,,, આ કોફીમાં વપરાય છે માખણ, દૂધ અથવા દૂધનો પાઉડર, કોપરેલ કે બીજુ કોઈ ઉત્તમ ઓઈલ, અનો ખાંડ તેમ જ કોફી બિન્સ. સવાર સવારમાં આ બુલેટપ્રુફ કોફી પીવાથી તમારો આખો દિવસ એનર્જેટીક જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ટેબલસ્પૂનકોપી બિન્સ
  2. ૧ ટી સ્પૂનકોફી પાઉડર
  3. ૨ ટેબલસ્પૂનઅનસોલ્ટેડ બટર
  4. ૧ કપદૂધ અથવા દૂધનો પાઉડર અથવા કોકોનટ મિલ્ક
  5. ૧ ટી સ્પૂનકોપરેલ ઓઈલ અથવા ૨ ટેબલ સ્પૂન કોકોનટ મિલ્ક
  6. ખાંડ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા કોફી પાઉડર, બિન્સ, બટર, અને ઓઈલને ગ્રાઈન્ડ કરો.

  2. 2

    હવે તેમાં કોકોનટ મિલ્ક અથવા દૂઘ અથવા દૂધનો પાઉડર નાંખો. છેલ્લે તમને જોઈતા પ્રમાણમાં ખાંડ ઉમેરો ફરી મીક્ષીમાં ફેરવી લ્યો. તમારી બુલેટ પ્રુફ કોફી તૈય્યાર,,,,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes