મોકા કેપેચીનો પ્લેટર (Mocha Cappuccino Platter Recipe In Gujarati)

મોકા કેપેચીનો પ્લેટર (Mocha Cappuccino Platter Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મોકા નોટ્સ બનાવવા દૂધ માં વિનેગર ઉમેરી પાંચ મિનિટ રહેવા દો લોટમાં સોડા ખાંડ બેકિંગ પાઉડર ઉમેરી બે થી ત્રણ વાર ચાળી લો. હવે તેમાં ઘી અને વિનેગર વાળું દૂધ ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી લો 15 20 મિનિટ માટે રેસ્ટ આપો
- 2
ઘી માં બ્રાઉન ખાંડ કોફી કોકો પાઉડર ૨ થી ૩ મિનીટ માટે ફેટી લ્યો... રેસ્ટ આપેલા લોટમાંથી ચોરસ આકારનો એકસરખી ઝડપે વાળું પરોઠા જેવું ભણેલો કિનારી છોડી બનાવેલું ફિલ્મ તેમાં લગાવી બુક ફોલ્ડ કરી લો
- 3
થોડું વણી લો જેથી ફિલિંગ સ્પ્રેડ થાય... હવે એના 5 થી 6 સરખા ભાગ કટ કરો... એક ભાગ લઈ બે કટ એવી રીત આપો કે ઉપર થી જોઇન્ટ રહે હવે તેની ચોટલી વાળી નીચે ની તરફ વાળી ગાંઠ બનાવી લો... મફિન મોલ્ડ માં મૂકી ૧૮૦ ડિગ્રી પર પ્રિ હિટ કરેલા ઓવનમાં 20 મિનિટ માટે બેક કરી લો..
- 4
ઇન્સ્ટન્ટ કેક બનાવવા એક મિક્સર જારમાં બિસ્કીટ કોકો પાઉડર કોકો પાઉડર ખાંડ અને એનો નાખી ક્રશ કરી લો. તેમાં દૂધ ઉમેરી કેક નું બટર બનાવી માઈક્રો સેફ બાઉલ માં લઇ 3 મિનિટ માટે માઇક્રો કરી કેક તૈયાર કરી લો
- 5
ડાલગોના ક્રીમ બનાવવા કોફી માં ખાંડ મિક્સ કરી ગરમ પાણી ઉમેરી 5 થી 7 મિનિટ માટે ફેંટો આમ કરવા થી ક્રીમ તૈયાર થશે... આ ક્રીમ માંથી બે થી ત્રણ ચમચા ક્રીમ કેપેચીનો માટે અલગ રાખી દયો.. બાકી ના માં વહિપ ક્રીમ ઉમેરી મિક્સ કરી કેક પર આઇસિંગ કરી લ્યો
- 6
એક પેનમાં દૂધ લઈ ગરમ કરો દૂધ ગરમ થાય એટલે બે-ત્રણ મિનિટ માટે તેને ખૂબ ફેંટો આમ કરવાથી તેના ફીણ થશે આ ફીણ ને ચમચીની મદદથી એક વાટકી માં લઇ સાઈડમાં રાખો
- 7
કપમાં દાલ ગોના ક્રીમ એકથી દોઢ ચમચી મૂકો હવે તેના પર દૂધ રેડીયો સાઈડ પર રાખેલા દૂધના ફીણથી ગાર્નીશ કરી ચોકલેટ સીરપ ડિઝાઇન કરી કે કપેચીનો બનાવી લો
- 8
હવે એક પ્લેટમાં કેપેચીનો મોકા, મોકા નટ નોટ્સ અને મોકા ઈન્સ્ટન્ટ કૅક મૂકી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ મોકા મફિન્સ (Chocolate Mocha Muffins Recipe In Gujarati)
#CD#Coffeeday#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
આઈસ્ડ મોકા કોફી (Iced Mocha Coffee Recipe In Gujarati)
#CD#mr#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
નોબેક મોકા ચીઝકેક (No Bake Mocha Cheesecake Recipe In Gujarati)
#CD#mr#milkrecipe#Coffeeday#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
કોફી બંડ કેક (Coffee Band Cake Recipe In Gujarati)
#CD#coffeeday#mr#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
-
-
-
-
ચોકો ચિપ્સ કોફી કૂકીઝ (Choco Chips Coffee Cookies Recipe In Gujarati)
#CD#mrમારા બાળકોને બહુ જ ફેવરેટ છે 😋 Falguni Shah -
-
-
-
-
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CDકોફી રેસીપી ચેલેન્જCoffee લોકપ્રિય પીણું કોફી બાર જેવી ટેસ્ટી કેપેચીનો કોફી Ramaben Joshi -
-
-
કૉફી મોકા કેક (Coffee Mocha Cake recipe in Gujarati)
#GA4#week4#post_4#baked#cookpadindia#cookpad_gujરેગ્યુલર ચોકલેટ કેક તો બધા ને ભાવે છે. પણ મેં આજે કેક ને કૉફી નો ફ્લેવર્ આપી ને કૉફી મોકા કેક બનાવી છે. અને ખૂબ જ મસ્ત બની છે. અને કૉફી લવર ને પણ ખૂબ ભાવશે. જરૂર થી બનાવજો. Chandni Modi -
-
મોકા સ્ટાઈલ કોલ્ડ કોફી (Mocha Style Cold Coffee Recipe In Gujarati)
રવિવાર એટલે જલસા નો દિવસ ખાવું પીવું અને મોજે મોજ. Cold coffee ☕ with biscuitsબધાને ભાવતી જ હોય છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (21)