ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Maitri Gohil
Maitri Gohil @Maitri_09

ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ઘઉંનો કરકરો લોટ
  2. 1વાટકો ઘી
  3. 1 વાટકીબૂરું ખાંડ
  4. ચમચીઈલાયચી અને જાયફળનો ભૂકો
  5. ખસખસ
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં મુઠી પડતું મોણ ઉમેરી ગરમ પાણીથી કઠણ લોટ બાંધવો

  2. 2

    તેમાંથી મૂઠિયાં વાળી ગરમ તેલમાં તળી લેવા ઠંડા થાય એટલે તેને ક્રશ કરી લેવા

  3. 3

    તૈયાર થયેલ મિશ્રણ માં ઘી ગરમ કરી ઉમેરવું અને ખાંડનું બૂરું અને ઈલાયચી અને જાયફળનો ભૂકો ઉમેરી લાડુ વાળી લેવા

  4. 4

    ઉપર ખસખસ છાંટી દેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maitri Gohil
Maitri Gohil @Maitri_09
પર

ટિપ્પણીઓ

Similar Recipes