ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ ને સારી રીતે મિક્સ કરી લો ત્યારબાદ તેમાં મોણ નાખી ગરમ પાણીથી એકદમ કઠણ એવો લોટ બાંધો
- 2
હવે તેમાંથી મુઠીયા વાળી તેને તળવા માટે તેલ ગરમ કરી મધ્યમ તાપે તારી રીતે તળી લો જેથી મુઠીયા અંદરથી કાચા ન રહે ત્યારબાદ ઠંડા પડે ત્યારે તેનો ભૂકો કરી લો
- 3
હવે એક કડાઈમાં ગોળ અને ઘી મૂકી તેની પાઈ લઈ તેમાં ડ્રાયફ્રૂટ્સ અને ભૂકો ઉમેરી સારી રીતે મિક્સ કરી લાડવા વાળો ઉપરથી ખસખસ ભભરાવી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાના લાડુ એટલે ગણપતિ દાદાનું મનભાવન ભોજન. Rita Vaghela -
-
-
-
-
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR🙏ગણપતિ બાપા મોરિયા ઘી માં લાડુ ચોરીયા 🙏 Sejal Kotecha -
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#sweet આજે અંગારીકા ચોથ હોવાથી મેં ગણપતી બાપા માટે ચુરમાના લાડુ બનાવ્યા છે Vaishali Prajapati -
-
-
-
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#cookpadindia #cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe in Gujarati)
આ રેસિપી મે મારા વતનમાં હોળીના દિવસે હોલિકાને ભોગ ધરાવવા માટે અમારા ઘરમાં ચુરમાના લાડુ બને છે પણ આ લાડુ માં એક ખસ ખસ ને કમી રહી ગઈ છે Sonal Patel -
-
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
-
-
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15507078
ટિપ્પણીઓ (3)