રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)

Bhagyashreeba M Gohil @Luck
#LO (ગુલાબ ચટો)
આમ તો આ વધેલી રોટલી મા થી બનાવા મા આવે છે છાશ મા વઘાર કરવામાં આવે છે પણ કાઠિયાવાડી ભાષા મા ગુલાબ ચટો કહેવા મા આવે છે કારણ કે તેમા ખાટો મીઠો તીખો બધા સ્વાદ હોય છે.
રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)
#LO (ગુલાબ ચટો)
આમ તો આ વધેલી રોટલી મા થી બનાવા મા આવે છે છાશ મા વઘાર કરવામાં આવે છે પણ કાઠિયાવાડી ભાષા મા ગુલાબ ચટો કહેવા મા આવે છે કારણ કે તેમા ખાટો મીઠો તીખો બધા સ્વાદ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન મા તેલ મુકી ને રાઈ જીરુ હીંગ નાખી હળદર નાખી દો
- 2
પછી તેમા લસણ મરચું ડુંગળી અને લીમડાના વધાર કરી લો અને સાતળી લો પછી તેમા છાશ નાખી દો અને બધા મસાલા નાંખી દેવા
- 3
પછી રોટલી ના કટકા કરી નાખી દો ને ઉકળવા દો પછી ધાણા ભાજી નાખી ને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી નો ખાટો, તીખો અને ગરમ નાસ્તો.. Dr. Pushpa Dixit -
છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
સવારે બ્રેક ફાસ્ટમાં રાતની રોટલીને છાસમાં વઘારી મસ્ત ખાટો અને તીખો નાસ્તો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
ડુંગળી લસણ વાળી વઘારેલી રોટલી (Dungri Lasan Vali Vaghareli Rotli Recipe In Gujarati)
બપોરે વધેલી રોટલી ને રાત્રે છાશ માં વઘારીને ડિનર નું કામ આસાન કરી શકાય છે.. Sangita Vyas -
છાશ રોટલી (Chaas Rotli Recipe In Gujarati)
#LOખાટી મીઠી ચટપટી છાશ રોટલીવધેલી રોટલી માં થી ખાટી મીઠી ચટપટી છાશ વાળી રોટલી ઝટપટ બની જાય છે . Manisha Sampat -
-
વધેલી રોટલી નું શાક (Vadheli Rotli Shak Recipe In Gujarati)
#LOPost 2 વધેલી રોટલી નો બેસ્ટ ઉપિયોગ એટલે રોટલી નું શાક. ધણા તેને વધારેલી રોટલી પણ કહે છે.જે સ્વાદ માં ટેસ્ટી અને ઝટપટ બની જાય છે. Varsha Dave -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
ડિનર માટેનો ઉત્તમ option..ઘણી વાર lunch ની રોટલી વધી જાય છે અને રાત્રે કોઈને ખાવી ના હોય..તો એને છાશ માં વઘારી દઈએ તો બેસ્ટ ડિનર રેસિપી થઈ જાય અને વધેલી રોટલી નો ઉપયોગ થઈ જાય. Sangita Vyas -
-
-
-
છાશ માં વઘારેલી રોટલી (Chhas Vaghareli Rotli Recipe In Gujarati)
લંચ માં વધેલી રોટલી ને ડિનર માં ઉપયોગ કરી લીધો..ડુંગળી,આદુ મરચા લસણ નાખી ને છાશ માં રોટલીવઘારી દીધી,અને ડિનર માં ફટાફટ ખવાઈ ગઈ.. Sangita Vyas -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
લેફટ ઓવર રોટલી માં થી આજે મેં વઘારેલી ખાટી મીઠી રોટલી બનાવી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
બપોર ના ભોજન માં કાયમ રોટલી વધતી જ હોય છે તો એને છાશ માં વઘારીને ખાવામાં આવે તો બહુ જ ટેસ્ટી લાગે છે..આજે હું પણ છાશ માં રોટલી ને વઘારું છું જે ડિનર માં કામ આવશે. Sangita Vyas -
-
-
-
-
-
રોટલી.નુ શાક (Rotli Shak Recipe in Gujarati)
જયારે કાઈ ન સુઝે નાસ્તા મા શુ બનાવવું ત્યારે એકદમ ઝટપટ બની જાય છે. રોટલી નુ શાક Trupti mankad -
-
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
ઝટપટ ગરમ નાસ્તા માટે હેલ્થી n સ્વાદિષ્ટ.વેસ્ટ નથી બેસ્ટ બનતી રેસિપી. વઘારેલી સ્વાદિષ્ટ રોટલી Sushma vyas -
-
-
-
પંજાબી વઘારેલી રોટલી.
#ઇબુક૧#૨૪આપડે વધેલી રોટલી ને વધારતા તો હોયયે જ છીએ પણ આજે આપડે વઘારેલી રોટલી ને સરસ પંજાબી સ્વાદ સાથે વઘાર કરીશું તેથી તેનો સ્વાદ બમણો થાય જશે.ને બહુ જ ટેસ્ટી બનશે.. Namrataba Parmar -
-
વધારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
વઘારેલી રોટલી દરેક ગુજરાતીના ઘરમાં બનતી વાનગી છે.રોટલી વધી હોય તેનો સદુપયોગ કરીને સાંજે ડીનરમાં દહીવાળી રોટલી વઘારેલીને ખાવાની ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
-
વઘારેલી છાશ વાળી રોટલી (Vaghareli Chaas Vali Rotli Recipe In Gujarati)
ઠંડી રોટલી પડી હતી તો મેં આજે છાશ વાળી વઘારેલી રોટલી બનાવી નાખી. નાગર બ્રાહ્મણ લોકો આને સુંદરી કહે છે. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15584751
ટિપ્પણીઓ (2)