છાશ માં વઘારેલી રોટલી (Chhas Vaghareli Rotli Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
લંચ માં વધેલી રોટલી ને ડિનર માં ઉપયોગ કરી લીધો..
ડુંગળી,આદુ મરચા લસણ નાખી ને છાશ માં રોટલી
વઘારી દીધી,અને ડિનર માં ફટાફટ ખવાઈ ગઈ..
છાશ માં વઘારેલી રોટલી (Chhas Vaghareli Rotli Recipe In Gujarati)
લંચ માં વધેલી રોટલી ને ડિનર માં ઉપયોગ કરી લીધો..
ડુંગળી,આદુ મરચા લસણ નાખી ને છાશ માં રોટલી
વઘારી દીધી,અને ડિનર માં ફટાફટ ખવાઈ ગઈ..
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલીના નાના ટુકડા કરી લેવા.
પેન માં તેલ મૂકી રાઈ અને હિંગ તતડાવી ડુંગળી અને મરચા ના કટકા,આદુ લસણ ની પેસ્ટ સાંતળી લેવી - 2
હવે તેમાં મીઠું મરચું હળદર અને ધાણાજીરું નાખી મિક્સ કરી દેવું,ત્યારબાદ દહીં માં પાણી ઉમેરી છાશ બનાવી પેન માં એડ કરી ઉભરો આવે ત્યાં સુધી હલાવ્યા રાખવું..
- 3
તો તૈયાર છે છાશ માં વઘારેલી રોટલી..
- 4
છાશ ઉકળે એટલે રોટલી ના ટુકડા એડ કરી ૨ મિનિટ સુધી ઉકળવા દેવું.છેલ્લે ધાણા નાખી ગેસ બંધ કરી,તરત સર્વ કરવી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છાશ માં વઘારેલી રોટલી (Chhas Vaghareli Rotli Recipe In Gujarati)
આજે ડિનર માં વઘારેલી રોટલી.. Sangita Vyas -
ડુંગળી લસણ વાળી વઘારેલી રોટલી (Dungri Lasan Vali Vaghareli Rotli Recipe In Gujarati)
બપોરે વધેલી રોટલી ને રાત્રે છાશ માં વઘારીને ડિનર નું કામ આસાન કરી શકાય છે.. Sangita Vyas -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
ડિનર માટેનો ઉત્તમ option..ઘણી વાર lunch ની રોટલી વધી જાય છે અને રાત્રે કોઈને ખાવી ના હોય..તો એને છાશ માં વઘારી દઈએ તો બેસ્ટ ડિનર રેસિપી થઈ જાય અને વધેલી રોટલી નો ઉપયોગ થઈ જાય. Sangita Vyas -
છાશ વાળી વઘારેલી રોટલી (Chhas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
આજે બપોર ની ૪/૫ રોટલી વધી હતી તો છાશવાળી ગરમ ગરમ વઘારી દીધી. ક્યારેક ક્યારેક આવું સાદું જમવાની પણ મજા આવે. Sonal Modha -
રોટલી નો ચૂરો (Rotli Choori Recipe In Gujarati)
#ChooseToCookલંચ ની વધેલી રોટલી નું શું કરવું એ કાયમ એક પ્રોબ્લેમ હોય છે.. દર વખતે તળેલી રોટલી કે દહીં માં વઘારેલી રોટલી ભાવતી નથી હોતી..તો આજે મે રોટલી નો ચૂરો કરી ને કોરી વઘારી લીધી .પછી એનો ઉપયોગ ભેળ માં કે અન્ય રીતે થઈ શકે Sangita Vyas -
છાશ રોટલી (Chaas Rotli Recipe In Gujarati)
#LOખાટી મીઠી ચટપટી છાશ રોટલીવધેલી રોટલી માં થી ખાટી મીઠી ચટપટી છાશ વાળી રોટલી ઝટપટ બની જાય છે . Manisha Sampat -
વઘારેલી છાશ વાળી રોટલી (Vaghareli Chaas Vali Rotli Recipe In Gujarati)
ઠંડી રોટલી પડી હતી તો મેં આજે છાશ વાળી વઘારેલી રોટલી બનાવી નાખી. નાગર બ્રાહ્મણ લોકો આને સુંદરી કહે છે. Sonal Modha -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
બપોર ના ભોજન માં કાયમ રોટલી વધતી જ હોય છે તો એને છાશ માં વઘારીને ખાવામાં આવે તો બહુ જ ટેસ્ટી લાગે છે..આજે હું પણ છાશ માં રોટલી ને વઘારું છું જે ડિનર માં કામ આવશે. Sangita Vyas -
છાશ માં વઘારેલો રોટલો (Chhas Vagharelo Rotlo Recipe In Gujarati)
Leftover રોટલા નો બેસ્ટ ઓપ્શન..દહીં માં વઘારી ને ઓસમ ટેસ્ટ આવે છે . Sangita Vyas -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી નો ખાટો, તીખો અને ગરમ નાસ્તો.. Dr. Pushpa Dixit -
વઘારેલી રોટલી
#માઇલંચ#goldenappron3Week 10#leftover#curdઆજે લંચ માટે કાલ ની બચેલી રોટલી ને દહીં ઉમેરીને વઘારી લીધી.. આ વઘારેલી રોટલી બનાવી લો એટલે શાક અને દાળ બનાવવાની જરૂર નથી.. બસ ગરમાગરમ વઘારેલી રોટલી અને સાથે દહીં અને સલાડ હોય તો મજા આવી જાય.. Sunita Vaghela -
વઘારેલી દહીં વાળી રોટલી (Vaghareli Dahi Vali Rotli Recipe In Gujarati)
#LOઆ રેસિપી મારી નાની દીકરી ની પસંદ ની છે તેને સવાર ના નાસ્તા માટે ખૂબ પસંદ છે આપણે રસોઈ બનાવીયે છે ત્યારે કોઈ ને કોઈ ખોરાક તો બચી જાય છે મે અહીંયા વધેલી રોટલી ની રેસીપી બનાવી છે જે ખૂબ ટેસ્ટી લાગે છે Dipti Patel -
રોટલી ની કટલેટ (Rotli Cutlet Recipe In Gujarati)
આજે નવીન પ્રકાર ની કટલેટ્સ બનાવી છે.લંચ ની ઘણી રોટલી વધી હતી તો એનો કઈ રીતે ઉપયોગકરવો એ વિચારતા વિચારતા ઘર માં રહેલા વેજીટેબલસ્નો યુઝ કરી ને રોટલી ની કટલેસ બનાવી દીધી..અને બહુ જ યમ્મી થઈ . બપોરે ટી ટાઈમે ખાવાની બહુમજ્જા આવી. Sangita Vyas -
છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાતી વાનગીઅમે નાના હતા ત્યારે મમ્મી નાસ્તા માં કે સાંજે જમવામાં રોટલી વઘારી આપતા .હવે આ નવીન નાસ્તો આવ્યો એટલે પેલું ભુલાઈ ગયું .ખુબજ ઝડપ થી અને ઘર ની વસ્તુ થી બનતો આ હેલધી નાસ્તો છે . Keshma Raichura -
વધેલી રોટલી ના પુડલા (Leftover Rotli Pudla Recipe In Gujarati)
ઘર માં રોટલી તો વધતી જ હોય..ખવાઈ જાય તો સારું નહિતર વધેલી રોટલી માં થીઆપડે અવનવી વાનગી બનાવતા જ હોઈએ છીએ..આજે મે પણ કાઈક નવું બનાવ્યું છે..બે ટાઈપ ના પુડલા બનાવ્યા છે .એક સેન્ડવીચ ટાઈપ પુડલા અને બીજા રોટલી નાકટકા કરીને યુઝ કરેલા પુડલા..બંને રીત બતાવું છું..hope તમને ગમશે.. Sangita Vyas -
રોટલી અને છાસ નું રસાવાળું શાક (Rotli ane Chas Nu Rasavalu Shak Recipe In Gujarati)
વેસ્ટ માંથી બેસ્ટબપોરની વધેલી રોટલી નું છાસ વાળું તીખું તમતમતું ખાટું મીઠું રસાવાલું શાક જે અમારા ઘર માં અઠવાડિયે એક વાર તો અચૂક બને જ છે એમાંય પાછી લસણ આદુ મરચા ની પેસ્ટ નો વઘાર અને બની જાય પાછી ઉપર થી ધાણા ભાજી ઉમેરી ને ખાવા ની મજા કોઈ ઓર જ હોય છે તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂર થી ટ્રાય કરજો...😋 Charmi Tank -
વધેલી રોટલી ના ખાખરા (Vadheli Rotli Khakhra Recipe In Gujarati)
લંચ માં વધેલી રોટલી ને વઘારવી કે તળવી એના કરતા ખાખરા કરી દઈએ તો પૌષ્ટિક નાસ્તો થઈ જાય.. Sangita Vyas -
દહીં માં વઘારેલા વેજીટેબલ રાઈસ
લંચ માં ભાત વધી પડ્યા હોય તો સાંજે થોડા વેજીસ અને દહીં નાખી ને વઘારી શકાય..one pot meal જેવુ થઇ જાયઅને એ બહાને વેજીટેબલ પણ ખવાય.. Sangita Vyas -
રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)
#LO (ગુલાબ ચટો)આમ તો આ વધેલી રોટલી મા થી બનાવા મા આવે છે છાશ મા વઘાર કરવામાં આવે છે પણ કાઠિયાવાડી ભાષા મા ગુલાબ ચટો કહેવા મા આવે છે કારણ કે તેમા ખાટો મીઠો તીખો બધા સ્વાદ હોય છે. Bhagyashreeba M Gohil -
વધેલી ખીચડી વઘારેલી (Leftover Khichdi Vaghareli Recipe In Gujarati)
સવારે ખીચડી અને મિક્સ શાક બનાવ્યુંહવે એટલા પ્રમાણ માં ખિચડી વધી કે શું કરવું એ સમજ ના પાડી તેથી ડુંગળી,લસણ નાખીને ખીચડી વઘારી દીધી..અને મીઠા મરચા વાળી સોફ્ટ ભાખરી બનાવી ડિનર કરી લીધું.😀👍🏻 Sangita Vyas -
છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
સવારે બ્રેક ફાસ્ટમાં રાતની રોટલીને છાસમાં વઘારી મસ્ત ખાટો અને તીખો નાસ્તો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
વઘારેલી છાશ વાળી રોટલી નું શાક (Vaghareli Rotali Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#Butter Milk#Mycookpadrecipe 16 આ એવી વાનગી છે જેને બાળપણ થી અમે માણતા આવ્યા છીએ. ક્યારેક સવારે નાસ્તા માં, ક્યારેક હળવું જમવાની ઈચ્છા હોય તો ત્યારે, ક્યારેક બહુ મન હોય તો ગમે ત્યારે બની જાય, રોટલી તો ઘર માં હોવાની જ. સાવ તરત બની જાય અને આસાની થી વસ્તુ મળી પણ જાય. મને ખૂબ ભાવે એટલે આજે એ દરેક જૂની વાતો યાદ કરી બનાવી લીધી. બાળપણ પ્રેરણા બન્યું. Hemaxi Buch -
રોટલી ની ચાઇનીઝ ભેળ (Rotli Chinese Bhel Recipe In Gujarati)
આજે લંચ ટાઈમ ની ૩-૪ રોટલી વધી હતી તો થયું કે everytime તળેલી રોટલી નથી ખાવી કઈક નવીન કરું ત્યારે વિચાર આવ્યો કે અલગ અલગ વેજીસ નાખી ને ભેળ બનાવીએ તો કઈક નવું થશે અને ડિનર માં પણ ચાલી જશે. Sangita Vyas -
-
લેફ્ટ ઓવર રોટલી ની ભેળ (Left Over Rotli Bhel Recipe In Gujarati)
બપોર ની રોટલી વધી હોય તો દર વખતે શું કરવું એવો પ્રશ્ન થયા કરે,રોટલી વઘારી લઈએ કે તળી લઈએ..એજ સૂઝે..આજે મે વધેલી રોટલી ની ભેળ કરી અને બહુ જ યમ્મી થઈ હતી..તમે પણ ટ્રાય કરી જોજો.. Sangita Vyas -
દહીં વાળી વઘારેલી ખીચડી (Dahi Vaghareli Khichdi Recipe In Gujarati)
આજે ડીનર મા હેલ્ધી અને simple ખાવું હતું તો ખીચડી ને વઘારી દીધી. Sonal Modha -
-
વધેલી રોટલી નાં ભજીયાં (Leftover Rotli Bhajiya Recipe In Gujarati)
વધેલી રોટલી નો સદઉપયોગ, વેસ્ટ માંથી બેસ્ટ અને ઘરનાં સભ્યો ને કાંઈક નવું પિરસવાનો આનંદ અનેરો હોય છે Jigna buch -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
ગઈકાલે ડીનર માં ઈડલી નો program કર્યો હતો..એટલે ૧ થાળી જેટલી ઈડલી વધારે જ બનાવું જેથી બીજે દિવસે એના કટકા કરી,વઘારી ને નાસ્તા માં ખાઈ શકાય.. Sangita Vyas -
વઘારેલી રોટલી (Leftover Roti Fry With Buttermilk Recipe In Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3ઠંડી રોટલી એ એક હેલ્ધી નાસ્તો છે .પણ તેને છાસ અને ડુંગળી ટામેટાં સાથે વઘારી ખુબજ ટેસ્ટી બનાવી શકાય વધેલી રોટલી ઉપયોગ માં પણ આવે ને નવીન પણ લાગે .સવારે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય .બધાને ભાવે એવો ગરમ નાસ્તો .ચોમાસા માં તો ગરમ ખાવાની મજા જ કંઈક ઔર છે . Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16790571
ટિપ્પણીઓ (3)