રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

છાશમાં ઠંડી રોટલી વઘારેલી

રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)

છાશમાં ઠંડી રોટલી વઘારેલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો
  1. ૧૦ ઠંડી રોટલી
  2. ૧ વાટકીખાટી છાશ અથવા દહીં
  3. પાણી જરૂર મુજબ
  4. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧/૪ ચમચીહળદર
  6. ચપટીહિંગ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ૫-૬ લસણની કળી
  9. 1 ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ઠંડી રોટલી ના આ રીતે કટકા કરી લેવા પછી એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરૂ મૂકી રાઈ જીરું તતડે એટલે લસણ મૂકી અને પાણી થી વઘાર કરવો.

  2. 2

    પછી તેમાં ૧ વાટકી ખાટી છાશ અથવા દહીં ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી અને બધો મસાલો કરવો.

  3. 3

    પછી ૨-૩ મિનિટ ઉકાળી ત્યારબાદ તેમાં રોટલી ઉમેરી અને ૨-૩ મિનિટ ઊકળવા દેવું.

  4. 4

    હવે તૈયાર છે ગરમા ગરમ છાશમાં વઘારેલી રોટલી. તેને ગરમા ગરમ સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes