લેફ્ટ ઓવર ખીચડી બોલ્સ (Leftover Khichadi Balls)

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
Rajkot

#LO

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપવધેલી ખીચડી
  2. ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  3. ૧ ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  4. ૫ ચમચીચણા નો લોટ
  5. સ્વાદનું સાર મીઠું
  6. ૧ ચમચીમરચું પાઉડર
  7. ૧/૨ ચમચીગરમ મસાલો
  8. કોથમીર
  9. ચમચા તેલ
  10. ૧ ચમચીખમણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં ખીચડી લો તેમાં આદુ,મરચા ની પેસ્ટ નાખો

  2. 2

    પછી તેમાં ચણા નો લોટ નાખો તેમાં મરચું,મીઠું, ગરમ મસાલો નાખી, ખમણેલું ચીઝ નાખો પછી તેમાં કોથમીર નાખી બરાબર મિક્સ કરો અને નાના નાના બોલ્સ બનાવી લો

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ મૂકો અને ખીચડી ના બોલ્સ ને તળી લો બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર
Rajkot

Similar Recipes