લેફ્ટ ઓવર ખીચડી ના સોયા કબાબ

લેફ્ટ ઓવર ખીચડી ના સોયા કબાબ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો.1 બાઉલ લેફ્ટ ઓવર ખીચડી લો પછી આદુ, લસણ, મરચાં અને ડુંગરી ને ચોપ કરી લો.ત્યાર બાદ સોયા વડી ને ગરમ પાણી માં 10 મિનિટ પલાળી પછી બહાર કાઢી પાણી નિતારી ઝીણી સમારી દો. પછી તેમાં મીઠું, મરચું, મેગી મસાલા અને કોર્ન ફ્લોર નાંખી 10 મિનિટ માટે કોટ કરવા મૂકી દો.
- 2
હવે તાવડી માં તેલ લઇ ચોપ કરેલા આદુ, લસણ, મરચાં અને ડુંગરી નાંખી સહેજ મીઠું નાંખી સાંતળી તેમાં ટામેટા નો પાવડર નાંખી દો. (ટામેટા નો પાવડર ના હોય તો ટામેટા ની પ્યુરી ચાલે.)પછી બધા સૂકા મસાલા અને ચણા નો લોટ નાંખી કોટ કરેલી સોયા વડી નાંખી હલાવી લેફ્ટ ઓવર ખીચડી નાંખી મિક્સ કરી લીલા ધાણા નાંખી ગેસ બંધ કરી દો..મિશ્રણ બાઉલ માં લો
- 3
- 4
હવે ફ્રેશ બ્રેડ ને મિક્સર માં ક્રશ કરી ભૂકો કરી દો. મિશ્રણ માંથી કોફ્તા વાળી બ્રેડ ક્રમ્સ માં રગદોડી નોન સ્ટિક માં તેલ લઇ કોફ્તા શેકી દો.
- 5
રેડી છે લેફ્ટ ઓવર ખીચડી માંથી સોયા કોફ્તા. ગ્રીન ચટણી અને ટામેટા કેચ અપ સાથે સરસ લાગે છે..
- 6
- 7
Similar Recipes
-
લેફ્ટ ઓવર ખીચડી માંથી કટલેટ (Left Over Khichdi Cutlet Recipe In Gujarati)
#FFC8#Week-8#Cookpad#Cookpadgujarati#Cookpadindia# ફૂડ ફેસ્ટિવલ-8 Ramaben Joshi -
લેફટ ઓવર ખીચડી ના કબાબ (Left Over Khichdi Kebab Recipe In Gujarati)
#FFC8#Week8#Cookpad#Cookpadgujarati#Cookpadindia# ફૂડ ફેસ્ટિવલ 8 Ramaben Joshi -
લેફ્ટ ઓવર ખીચડી ઢેબરા (Left Over Khichdi Dhebra Recipe In Gujarati)
લેફ્ટ ઓવર ખીચડી માં થી ધણી બધી વાનગી ઓ બને છે , મેં આજે વિચારયું એમાં થી ઢેબરા થેપવા અને બધા ને ગરમાગરમ ઢેબરા બ્રેકફાસ્ટ માં પીરસવા. આ ઢેબરા બહુજ સ્વાદિષ્ટ બને છે અને સોફ્ટ તો એટલા કે મોઢા માં ઓગળી જાય એટલા. કોઈને ખ્યાલ પણ ના આવે કે લેફ્ટ ઓવર ખીચડી માં થી બનાવ્યા હશે. તો ચાલો જોઈએ રેસીપી.#FFC8#ricecapsicumgarammasalachallenge Bina Samir Telivala -
વેજ ચીઝી ઓટ્સ ચીલ્લા
#FFC7#Week - 7#ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ ચીલ્લા ખુબ જ હેલ્થી છે અને ડાયેટ મીલ છે તેમ જ ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
લેફ્ટ ઓવર ખિચડી ના અપ્પમ (Left Over Khichdi Appam Recipe In Gujarati)
#FFC8#week8લેફ્ટ ઓવર ખીચડી માંથી,ઢેબરા,મુઠીયા,થેપલા,ઢોકળા જેવી ઘણી વસ્તુ થઈ શકે છે..મે આજે અપ્પમ બનાવ્યા અને બહુ જ યમ્મી થયા છે . Sangita Vyas -
લેફ્ટ ઓવર ખીચડી મેંદુવડા (Left Over Khichdi Meduvada Recipe In Gujarati)
#FFC8Week - 8ફૂડ ફેસ્ટિવલ - 8 Juliben Dave -
-
લેફ્ટ ઓવર ખીચડી મેંદુવડા (Left Over Khichdi Meduvada Recipe In Gujarati)
#HS#FFC8Week - 8ફૂડ ફેસ્ટિવલ - 8 Kamlaben Dave -
પનીર સોયા કબાબ (Paneer Soya Kebab Recipe In Gujarati)
#RC2Whiteઆ કબાબ પ્રોટીનથી ભરપૂર છે ... આ કબાબમાં મે સોયાવડી અને પનીરનો ઉપયોગ કરી કબાબ બનાવેલા છે સોયા વડી જનરલ બધાને ભાવતી નથી પણ તેના હેલ્થ બેનીફીટ્સ ખૂબ છે એટલે આ રીતની વાનગીમાં તેનો ઉપયોગ કરી આપણે તેના ફાયદા મેળવી શકીએ છીએ Hetal Chirag Buch -
લેફ્ટ ઓવર રાઈસ માંથી કટલેસ(Leftover Rice Cutlet Recipe In Gujarati)
શનિ કે રવિવારે નાસ્તા માં બનતી હોય છે.આ કટલેસ બહુ ફટાફટ બની જાય છે અને રાંધેલા ભાત બચ્યા હતા તેમાં થી મેં કટલેસ બનાવી છે. ટેસ્ટ માં સરસ છે. Arpita Shah -
લેફ્ટ ઓવર અફઘાની પનીર કાથી રોલ (Left Over Afghani Paneer Kathi Roll Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiલેફ્ટ ઓવર અફઘાની પનીર કાઠી રોલ Ketki Dave -
લેફ્ટ ઓવર પનીર ભૂર્જી રોલ (Left Over Paneer Bhurji Roll Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલેફ્ટ ઓવર પનીર ભૂર્જી રોલ Ketki Dave -
-
-
લેફ્ટ ઓવર રાઈસ માંથી અપ્પમ
#Weekendઆજે મારી ઘરે રાંધેલા ભાત બચ્યા હતા તેમાં થી મેં આજે અપ્પમ બનાવ્યા છે. ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. એક વાર જરૂર ટ્રાય કરજો તો ચાલો.. Arpita Shah -
સોયા પુલાવ
#ડીનરસોયા બીન ની વડી નો ઉપયોગ કરીને બનાવેલ આ પુલાવ એક વન પોટ મિલ કહી શકો. સોયા વડી માં નુટ્રીશનલ વેલ્યુ સારી હોય છે. તેની સાથે અન્ય શાક ભાજી નો ઉપયોગ કરીને પુલાવ બનાવ્યો છે. Bijal Thaker -
લેફ્ટ ઓવર 4 મલ્ટી ગ્રાઈન ફ્લોર ઢોકળા
#સુપરશેફ2#week2#flour આગલી રાત્રે કરેલા ફોર multigrain ફ્લોર ઢોકળા ને વઘારીને ખાવાની ખૂબ જ મજા આવે છે.... મને તો ખૂબ ભાવે.. અને હા મારી દીકરીને પણ આ ખૂબ ભાવે. અને હા મિત્રો એટલું કહીશ એ અત્યારે સેલ્ફ lockdown નો ટાઈમ છે તો મારી દીકરી ઘરે હતી તો આ રેસીપી આજે મારી દીકરીએ બનાવી છે.. મને તો ખૂબ જ મીઠી લાગી છે..... તો ચાલો જણાવી દઉ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
-
લેફ્ટ ઓવર ખીચડી ના વડા (Left Over Khichdi Vada Recipe In Gujarati)
#FFC8#ફુડફેસ્ટીવલ8 Smitaben R dave -
વેજ ચીઝી કટલેસ (Veg Cheesy Cutlet Recipe In Gujarati)
#KKકબાબ અને કટલેટગુજરાત ને ફરસાણ તો ખુબ જ પ્રિય હોય છે અને જુદા જુદા ફરસાણ દરેક ની ઘરે બનતા જ હોય છે અને એમાં મેં આજે વેજ ચીઝી કટલેસ બનાવી છે તો ચાલો... Arpita Shah -
લેફ્ટ ઓવર વઘારેલી ઈડલી
#ચોખા/ભાત#મોમ આ વઘેલી ઈડલીને સવારે કટકા કરી અને તેને વધારવામાં આવે છે. જે અમે લંચબોક્સમાં પણ લઈ શકે છે. અને સવારે ઘરેથી નાસ્તા માં પણ કરતા હોય છીએ. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
વેજ. સોયા કબાબ
#RB13#WEEK13(વેજીટેબલ સોયા કબાબ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સોયા ગ્રેન્યુઅલ્સ માં ખૂબ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
પાપડી ચાટ
#FFC8#Week - 8#ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જચાટ નું નામ પડે એટલે બધા ને ખાવા નું મન થઇ જ જાય છે અને ચાટ ની પુરી પણ ઘરે જ બનાવી છે. Arpita Shah -
લેફટ ઓવર ખીચડી ના થેપલા (Left Over Khichdi Thepla Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના થેપલાઅમારા ઘરમાં બધાને થેપલા બહુ જ ભાવે છે તો આજે મેં વધેલી ખીચડી અને મેથી ની ભાજી નાખીને થેપલા બનાવ્યા. Sonal Modha -
મોનેકો બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
# બાળકો ને તો બહુ જ પ્રિય હોય છે. અને ફટાફટ પણ બની જાય છે. જોં શાક સમારેલું હોય તો બાળકો પણ બનાવી શકે છે. Arpita Shah -
મેયોનીઝ સલાડ
#Dishaદિશા મેમ ની રેસિપી માંથી મેં આ સલાડ બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. આભાર રેસીપી શેર કરવા બદલ.. Arpita Shah -
-
-
પાવભાજી તડકા ખીચડી (Pav Bhaji Tadka Khichdi Recipe In Gujarati)
#FFC8આ ખીચડી મેં તુવેરદાલની ખીચડી માંથી બનાવી છે જે પાઉભાજીનો ટચ આપીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી છે Jyotika Joshi -
More Recipes
- ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ કેરી અથાણું (Instant Mango Pickle Recipe in Gujarati)
- એવાકાડો અને બનાના થીક શેક (Avocado Banana Thick Shake Recipe In Gujarati)
- કેરીનો રસ (Mango Ras Recipe In Gujarati)
- કાચી કેરી અને ડુંગળી નું કચુંબર (Raw Mango Dungri Kachumber Recipe In Gujarati)
ટિપ્પણીઓ (5)