મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#mr

શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. ૨ કપદૂધ
  2. 1/2 કપપાણી
  3. 1 ચમચીચા
  4. જરૂર પ્રમાણે ખાંડ
  5. 1/2 ચમચીચા નો મસાલો

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    દૂધ અને પાણી મિક્સ કરી તેમાં ચા અને ખાંડ નાખી ઉકાળવું

  2. 2

    ચા ઉકળી જાય અને ઉભરો આવે એટલે તેમાં ગરમ મસાલો નાખી દહીં ઉતારી લેવી

  3. 3

    ટ્રેડિશનલ કપ રકાબીમાં ગાળીને સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes