ડ્રાયફ્રુટસ રોઝ ફાલુદા (Dryfruits Rose Falooda Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

1 કલાક
6 સવિઁગ
  1. 500 મીલી દૂધ
  2. 25 ગ્રામતખમરીયા પલાળેલા
  3. 6સ્કુપ વેનીલા આઈસ્ક્રિમ
  4. રોઝ સીરપ
  5. જરૂર મુજબ ડ્રાયફ્રુટસ
  6. ફાલુદા સેવ
  7. ખાંડ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ દુધ ને ગરમ કરવા મૂકો. પછી તેમા ખાંડ નાખી, ઉભરો આવે એટલે નીચે ઉતારી ઠંડુ કરી, ફ્રીજ મા મૂકી દો.

  2. 2

    નીચે બતાવ્યા પ્રમાણે બધી વસ્તુઓ તૈયાર કરો. પછી દૂધ મા થોડું રોઝ સીરપ નાખી મીકસ કરી લો.

  3. 3

    હવે ગ્લાસ લઇ તેમા નીચે એક ચમચી સીરપ નાખી થોડા તખમરીયા અને ફાલૂદા સેવ નાખો.

  4. 4

    સીરપ વાળું દૂધ એડ કરો. હવે ઉપર વેનીલા આઇસક્રીમ ને ડ્રાયફ્રુટસ નાખી સવિઁગ કરો.

  5. 5

    તો તૈયાર ડાયફુટસ રોઝ ફાલુદા.
    તેને ઠંડુ સર્વ કરો.
    ENJOYYY!!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes