લેફ્ટઓવર રોટલી ના નુડલ્સ (Leftover Rotli Noodles Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ રોટલી ને લાબી સમારેલી. રોટલી મા મીઠું નાખીને મિક્સ કરી લો.
- 2
એક કડાઈમાં તેલ નાખી ને ગરમ થાય એટલે તેમાં લસણ ની પેસ્ટ, લીલું મરચું, ડુંગળી, લીલી શિમલા મિચૅ, પીળી શિમલા મિચૅ, નાખી ને સાતળી લો.
- 3
પછી તેમા મરી નો ભુકો,ટોમેટો સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સાૅસ નાખી ને હલાવી લેવાનું. તેમા લાબી સમારેલી રોટલી નાખી ને મિક્સ કરી લો. તૈયાર છે રોટલી ના નુડલ્સ
- 4
એક ડીશ મા રોટલી ના નુડલ્સ કાઢી ને કોથમીર નાખી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેફટઓવર રોટલી ના નુડલ્સ (Leftover Rotli Noodles Recipe In Gujarati)
ઘઉં ના લોટ ના નુડલ્સ હોવાથી બાળકો માટે એક દમ હેલ્ધી છે ને એક નાસ્તા નો ઓપ્શન મળી જાય છે. #LO Mittu Dave -
-
-
-
નુડલ્સ ફ્રેન્કી(Noodles Frankie recipe in Gujarati)
#GA4#Week2#Noodles#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી માં મે waste out of best કર્યું છે. વધેલી ઠંડી રોટલી માં થી જ ફ્રેન્કી નો રોલ બનાવેલ છે. કારણકે વાસી ઠંડી રોટલી માં B-12 નામ નો તત્વ ખૂબ વધારે પ્રમાણ માં હોવાથી તે પોષ્ટિક નીવડે છે. Payal Bhatt -
લેફટ ઓવર રોટલી ની તળેલી રોટલી (Leftover Rotli Fried Rotli Recipe In Gujarati)
#LO#Cookpadindia Rekha Vora -
-
-
-
-
-
-
-
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
રોટલી નુડલ્સ (Roti Noodles Recipe In Gujarati)
બાળકોને ખૂબ જ પ્રિય એવી વાનગી જે ખૂબ જ ઓછા સમયમાં અને ભૂખ સંતોષી શકે તેવી વાનગી જે વધેલી રોટલીમાંથી બને છે. મારી દિકરીને ખૂબ જ ભાવે છે.🥰હેલ્દી અને ટેસ્ટી😋🌹 Deval maulik trivedi -
-
-
લેફ્ટઓવર રોટલી તળેલી (Leftover Rotli Fried Recipe In Gujarati)
#ડ્રાયનાસ્તા રેસિપી ushma prakash mevada -
-
-
-
લેફટઓવર રોટલી ના લાડુ (Leftover Rotli Ladoo Recipe In Gujarati)
#LO : રોટલી ના લાડુઅમારા ઘરમાં બધાને રોટલી ના લાડુ ગરમ ગરમ બહું જ ભાવે છે.કયારેક લાડુ વાળ્યા વિના ગરમ ગરમ એમજ ખાઈએ છીએ.પણ આજે મેં લાડુ વાળ્યા છે. Sonal Modha -
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#WCR#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
-
-
વેજીટેબલ મેયોનીઝ રોટલી સેન્ડવીચ (Vegetable Mayonnaise Rotli Sandwich Recipe In Gujarati)
#LOPost3વધેલા ખોરાકમાંથી શું બનાવવું બધાને પ્રશ્નો હોય છે.મેં આજે બચેલી રોટલી માંથી થોડું અલગ બનાવવાની કોશિશ કરી છે.આ ટેસ્ટમાં સરસ લાગે છે અને બાળકોને વધારે ભાવે છે. Neha Prajapti
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15592876
ટિપ્પણીઓ