કોબી પૌવા (Kobi Pauva Recipe In Gujarati)

મીનાક્ષી માન્ડલીયા
મીનાક્ષી માન્ડલીયા @cook_19387180
શેર કરો

ઘટકો

  1. 1નાની કોબી
  2. ૧ નંગમરચું અને લીંબુ
  3. 1 ચમચીખાંડ
  4. 1 ચમચીગરમ મસાલો
  5. 1 ચમચીતેલ
  6. ચોખાના પૌવા એક વાટકો
  7. 1 ચમચીરાઈ જીરું હિંગ લીમડો
  8. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોબીને સમારી લેવી લોયા માં તેલ મૂકી કોબીને વધારી દેવી ઉપર મુજબ મસાલા એડ કરવા ત્યારબાદ પૌવા એડ કરી દેવા ધોઈને તૈયાર છે કોબી પૌવા

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
મીનાક્ષી માન્ડલીયા
પર

Similar Recipes