સુરતી ઈદડા (Surti Idada recipe in Gujarati)

Sonal Gaurav Suthar @soni_1
ઢોસા નાં બચેલા ખીરા માં થી મસ્ત સુરતી ઈદડા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બસ કેરી નાં રસ ની કમી રહી ગઈ નહીંતો સોને પે સુહાગા...કેરી નો રસ અને ઈદડા નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે.
સુરતી ઈદડા (Surti Idada recipe in Gujarati)
ઢોસા નાં બચેલા ખીરા માં થી મસ્ત સુરતી ઈદડા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બસ કેરી નાં રસ ની કમી રહી ગઈ નહીંતો સોને પે સુહાગા...કેરી નો રસ અને ઈદડા નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોસા નાં બચેલા ખીરા માં મીઠું અને ઇનો ઉમેરી મિક્સ કરી તેલ થી ગ્રીસ કરેલી પ્લેટ માં પાથરો.
- 2
ગરમ કરેલા ઢોકળા નાં કૂકર માં 10 થી 15 મિનીટ માટે ઈદડા ની પ્લેટ મુકો.
- 3
બની જાય એટલે વઘાર તૈયાર કરો. એના માટે તેલ ગરમ મૂકી એમાં રાઈ તતડે એટલે તલ, લીલા મરચાં તથા લીમડો ઉમેરી વઘાર ને ઈદડા પર રેડો. બચેલા ઢોસા નાં ખીરા માં થી બનાવેલા ઈદડા તૈયાર છે.
Similar Recipes
-
-
ઈદડા (Idada Recipe in Gujarati)
#trend4#week4ઈદડા એ તળ્યા વગરનું બાફેલું ફરસાણ છે. સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને હેલ્ધી નાસ્તો છે. ઈડલી ના ખીરા માંથી ઇદડા બને છે. લીલી કોથમીરની ચટણી સાથે હોય તો ખુબ જ સરસ લાગે છે. ઉનાળાની સિઝનમાં કેરીના રસ સાથે પણ ઈદડા સ્વાદમાં ટેસ્ટી લાગે છે. Parul Patel -
ઇડદા (Idada recipe in gujrati)
#ચોખા/ભાતઉનાળા ની ઋતુ માં કેરી નાં રસ જોડે ઈડદા ખાવાની મજા જ કંઈક ઔર છે. Shweta Shah -
ઈદડા(Idada Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ સ્વાદિષ્ટ ઈદડા. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે તો ચાલો આજ ની ઈદડા ની રેસીપી શરૂ કરીએ.#trend4#week4 Nayana Pandya -
સુરતી ઈદડા (Surti Idada Recipe In Gujarati)
#FFC3(Week)#cookpadgujarati#Cookpadindia સુરતી ઈદડા વીથ સ્પાઇસી ચટણી Sneha Patel -
સુરતી ઈદડા
#ડીનર ઈદડા એ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી છે જે સુરતની પ્રખ્યાત વાનગી છે. Bansi Kotecha -
ઇન્સ્ટન્ટ સુરતી ઈદડા (Instant Surti Idada Recipe In Gujarati)
સુરત ના ફેમસ છે ઈદડાઆવો જોઈએ કઈ રીતે બને છે#FFC3 chef Nidhi Bole -
રવા ઈદડા (Rava Idada Recipe In Gujarati)
રવા ઈદડા જ્યારે પણ ઈદડા ખાવાનું મન થાય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતા હોય છે..#Trend4 Nayana Gandhi -
ઈદડા (Idada recipe in Gujarati)
#RC2#white#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાતી ફરસાણમાં ઇદડા એ અગત્યનું સ્થાન ધરાવે છે તેમાં પણ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે રસ જોડે ઇદડા અચૂક બધાના ઘરે બનતા જ હોય છે મારા ઘરમાં આ કોમ્બિનેશન બધાનો ખુબ જ ફેવરિટ છે. Shweta Shah -
-
-
-
ઈદડા (idada recipe in Gujarati)
#HKઈદડા એવી આઇટમ છે જે નાના મોટા બધાને ભાવે છે તો આ રેસિપી શેર કરી રહી છું. Minal Rahul Bhakta -
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#MRCચોખા અને અડદની દાળ ઉમેરીને બનતા આ સફેદ ઈદડા બાળકોને ખૂબ પ્રિય હોય છે અને પચવામાં પણ સરળ છે.જે સવારના સમયે નાસ્તા માટે અથવા સાંજના સમયે નાનકડી ભૂખ લાગે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
ઈદડા(idada recipe in Gujarati)
#trend4#week4ઈદડા એ ગુજરાતી વાનગી છે. જે protein & carbohydrate થી ભરપૂર છે. Vaishali Gohil -
ફ્યુઝન ઈદડા વીથ મેંગો ડીલાઈટ
આ દક્ષિણ ગુજરાતનું ફેમસ કોમ્બિનેશન રસ અને સફેદ ઈદડા મા થોડો નવો ટ્વિસ્ટ આપી એકદમ મજેદાર એવી ડિશ તૈયાર કરી છે.#ફર્સ્ટ1 Viraj Naik -
ઈદડા (Idada Recipe In Gujarati)
ઈદડા બાફેલ ફરસાણ છે. સવારનો નાસ્તો હોય કે લાઈટ ડિનર ઈદડા લગભગ દરેક ને ભાવે જ છે. બાફેલ હોય કે વઘારેલા ઈદડા ચટણી, કેચઅપ કે ચા બધા સાથે ભાવે. તેમાં પણ ઉનાળામાં કેરી ના રસ સાથે તો અલગ જ મજા છે. અહીં મેં સવાર ના નાસ્તામાં બાફેલ અને વઘારેલા ઈદડા બનાવ્યા છે. સવાર સવારમાં મનગમતા ગીતો, છાપું, ચા અને સાથે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો મળી જાય તો બીજું શું જોઈએ....#Trend4#cookpadindia Rinkal Tanna -
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakingઈદડા એ હળવો નાસ્તો છે. પણ પેટ ભરાઈ જાય એવો નાસ્તો છે. ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બને છે. આ ખૂબ સોફ્ટ બનવાથી મોટી ઉંમરની વ્યક્તિ પણ સહેલાઈથી ખાઈ શકે છે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. Neeru Thakkar -
ઇદડા (Idada Recipe In Gujarati)
ઢોસા ના ખીરા માથી એનેક વાનગી બને છે.આજ મેં ઈદડા બનાવિયા. Harsha Gohil -
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3 : ઈદડાઆજે મેં Dinner સુરત ના ફેમશ ઈદડા બનાવ્યા જે એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. Sonal Modha -
સૂરતી ઈદડા (Surti Idada Recipe In Gujarati)
#FFC3#Week 3#WDC હું જ્યારે પણ સુરત મમ્મીના ઘરે જાવ ક્યારે સવારના નાસ્તામાં મારા પપ્પા સુરતી ઇદડા અને સુરતી લોચો અચૂક લઇ આવે કારણકે મને ખૂબ જ ભાવે છે સુરત જેવા ઈદડા તો ક્યાંય ન મળે એકદમ સોફ્ટ મેં આજે અહીં એવાં જ ઈદડા બનાવવાનું ટ્રાય કર્યો છે Rita Gajjar -
ઈદડા (Idada Recipe In Gujarati)
કેરીની સિઝનમાં સૌથી વધારે ખાવાથી રસ જોડે ખવાતી વાનગી ઈદ્લા છે #Trend4 Amee Shaherawala -
ઇદડા(idada recipe in Gujarati)
#FFC3 સુરત નાં પ્રખ્યાત ઇદડા કેરી નાં રસ સાથે ખૂબ જ સરસ લાગે છે.તેનાં આથા માં પૌઆ ઉમેરવાંથી પોચા બને છે. Bina Mithani -
સુરતી તીરગી ઈદડા (Surati Trirangi Idada Recipe In Gujarati)
આજે હુ લઈને આવી છુ પાલક અને બીટ ના ઈદડા જેમા વીટામીન k,A.and A,C થી ભરપુર છે.. 😋😋 #Trend4 Ankita Pancholi Kalyani -
-
રસ ઇદડા (ras idada recipe in Gujarati)
#માઇઇબુક#વેસ્ટ#emoji 🛀એક ગુજરાતી માટે રસ અને ઈદડાં નું કોમ્બિનેશન સુપર ટેસ્ટી હોય છે કેરી ની સીઝન હોઈ અને ઈદડા નાં બને તો અધૂરું લાગે છે.મારા તો ફેવરિટ છે.તમે પણ ટ્રાય કરજો. Vishwa Shah -
ગુજરાતી થાળી(કેરી નો રસ - ઈદડા)
#GA4#WEEK4#Gujarati#Gujarati thali#Cookpadguj#CookpadIndia કેરી ની સીઝન શરૂ થાય એટલે ગુજરાત માં રસ અને ઈદડા નું કોમ્બિનેશન વાળી થાળી બધાં બહુ પસંદ કરે છે. આ થાળી નાના મોટા સૌ કોઈ ને બહુ પસંદ પડે છે. એકલા રસ અને ઈદડા ખાવા ની પણ મજા આવે છે, અહી મે તેની સાથે પૂરી, ટિંડોરા નું શાક, મગ ની છૂટી દાળ, પૂરી, કાકડી નો સંભારો, ભાત, કઢી, ઘરે બનાવેલા સરેવડા પણ તૈયાર કરી ગુજરાતી થાળી તૈયાર કરી છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15598309
ટિપ્પણીઓ (4)