મકાઈના પૌવાનો ચેવડો (Makai Poha Chevdo Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
ચાર લોકો માટે
  1. 1/4 કિલોમકાઈના પૌવા
  2. 1 વાટકીશીંગદાણા
  3. 1 વાટકીદાળિયા ની દાળ
  4. ૩ ચમચીકાળી દ્રાક્ષ
  5. તળવા માટે તેલ
  6. જરૂર મુજબ મરચું મીઠું મિક્સ છાંટવા માટે

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ ઝારો મૂકી શીંગ દાળિયા દ્રાક્ષ તળી લો ત્યારબાદ તેને એક બાઉલમાં tissue મૂકી કાઢી લો

  2. 2

    ત્યારબાદ મકાઈના પૌંઆ ફુલીને મોટા થઈ જાય ત્યાં સુધી તળી લો ત્યારબાદ બાઉલમાં મકાઈના પૌવા શીંગ દાળિયા દ્રાક્ષ અને મિક્સ કરેલો મસાલો નાખી બરાબર મિક્સ કરી લો

  3. 3

    તો હવે આપણો ટેસ્ટી દિવાળીમાં ખાવા માટે મકાઈના પૌવાનો ચેવડો બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes