ચોકલેટ સુખડી (Chocolate Sukhdi Recipe In Gujarati)

ચોકલેટ સુખડી (Chocolate Sukhdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ અને ઘી ને માઈક્રો સેફ કાચના બાઉલ માં ભેગા કરી માઈક્રો માં 1 મિનીટ ગરમ કરવું.
- 2
પછી બાઉલ ને બહાર કાઢી ફરીથી બધુ મિક્સ કરી માઈક્રો માં 1 મિનીટ ગરમ કરવુ.
- 3
ગોળને ઝીણો સમારવો. પછી માઈક્રો માંથી બાઉલ કાઢી સમારેલો ગોળ ઉમેરી ફરી 30 સેકન્ડ માઈક્રો માં ગરમ કરી બહાર કાઢી બરાબર હલાવવું. તૈયાર છે સુખડી.
- 4
એક થાળીમાં થોડું ઘી લગાવી. સુખડી ને થાળીમાં બરાબર પાથરવી. કાપા પાડી ઠંડુ થવા દેવું.
- 5
પછી ચોકલેટ ને નાની કાપવી. હવે બાઉલ માં ચોકલેટ ને 30 સેકન્ડ ગરમ કરવુ એટલે ચોકલેટ મેલ્ટ થશે તેને સુખડી ની થાળી પર પાથરો.
- 6
તેના પર કલર વાળા નાના બોલ ફેલાવવા. ઠંડુ થવા દેવું પછી કાપા પાડી ફ્રીઝ માં 5-10 મિનીટ મૂકવું. પછી ફ્રીઝ માંથી બહાર કાઢી સુખડીના પીસ થાળી માંથી કાઢી ડબ્બા માં ભરીને દિવાળીમા ઘરની હેલ્ધી મિઠાઈનો આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ સુખડી (Chocolate Sukhadi)
#માઇઇબુક##પોસ્ટ ૨ #દુખડાં હરે ચોકલેટ સુખડી’ ગોળપાપડી. 766 B.C.ની આસપાસ શોધાઈ ત્યારથી આજ સુધી સતત અને સર્વત્ર રાજ કરતી મીઠાઈની મહારાણી ‘સુખડી - ગોળપાપડી’ના ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે. બીજી કોઈ પણ મીઠાઈની તુલનામાં આ મીઠાઈ હંમેશા મોખરે રહેશે, ગરીબ હોય કે તવંગર, ગોળપાપડી સદીઓ સુધી સૌના હૃદયમાં રાજ કરશે’આ મીઠાઈનાં ઇન્ગ્રેડીયાનટ્સ એટલે હાથવગાં ઘઉંનો લોટ, ગોળ અને શુદ્ધ ઘી. નહીં કાજુ-કીસમીસ, નહીં કેસર બદામ. ઘીમાં ઘઉંનો લોટ શેકાયા પછી એમાં ગોળ પડે અને ગોળપાપડીની અલૌકિક સુગંધ રસોડાના ઝાળિયામાંથી ફળિયામાં પહોંચે ત્યારે ટુંટીયું વાળીને સૂતેલા કૂતરાનાં કાન પણ બે ઘડી ઊંચા થઇ જાય. અરે, એ ઘઉં, ગોળ અને શુદ્ધ ધીની સહિયારી સોડમ પાસે લસલસતા શીરાની સુગંધ પણ પાણી ભરે. હા, તાજો દેશી ઢીલો ગોળ હોય તો ઘી-ગોળની જુગલબંધી ઓર જામે. તેમા ઉપર ચોકલેટ નું પડ એટલે બાળકો ને પણ મનપસંદ. નીલમ પટેલ (Neelam Patel) -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1#cookpadindia#Cookpadgujaratiહૉટ ચૉકલેટ Ketki Dave -
ચીકુ ચોકલેટ શેક (Chikoo Chocolate Shake Recipe In Gujarati)
#GA4#Week8#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
ચોકલેટ સુખડી કેક (Chocolate sukhadi cake recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી પર ભગવાને વિવિધ પ્રકારના પ્રસાદ ધરાવવામાં આવે છે તો મેં ચોકલેટ સુખડી કેક બનાવી. Kajal Rajpara -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#week15Key word: jaggery#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#Trendingસુખડી એ ગુજરાતી ઓ ના બારેમાસ બનતી મીઠાઈ છે. મારાં ઘર માં તો સુખડી બધાને ખુબજ ભાવે છે. Jigna Shukla -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021સુખડી પ્રસાદ માં અને એમનેમ પણ બનાવાય છે. મારે ઘરે બધાને સુખડી ખુબ જ ભાવે. Richa Shahpatel -
-
-
-
-
-
-
સુખડી પાક (sukhdi pak recipe in Gujarati)
#goldenapron3#week23#pak(pazal word)#માઇઇબુક#post19Date27-6-2020#વિકમીલ2#sweet#post5 Varsha Karia I M Crazy About Cooking -
-
-
સુખડી (ગોળપાપડી) (Sukhdi recipe in Gujarati)
#GA4#week15#jaggeri(ગોળ )ગોળ એ સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી છે આપને ત્યાં ગુજરાત મા સુખડી, લાડવા, શીરો, પાક આ બધી વસ્તુ ગોળ થી જ બનાવાય છે અહીં પઝલ વર્ડ jugeri મીન્સ ગોળ ના ઉપયોગ થી સુખડી બનાવી છે. Varsha Karia I M Crazy About Cooking -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#ટ્રેડિંગસુખડી એ ગુજરાતી લોકો ની લોકપ્રિય વાનગી છે જે સ્વાદ માં મીઠી અને બનાવવા માં ખૂબ સરળ છે.. ફરવા માટે બહાર જઈએ ત્યારે ગુજરાતી ઓ ના ડબ્બા માં સુખડી હોય જ.. કેમકે સુખડી લાંબા સમય સુધી સારી રહી શકે છે. અને એક ટુકડો ખાઈ લો એટલે જો બીજું કઈ ના મળે તો ચાલી જાય 😊 Neeti Patel -
-
-
સુખડી(sukhdi Recipe in Gujarati)
મહુડી ઉઘરોજ ની સુખડી યાદ કરી યે તો મોંમાં પાણી આવી જાયપણ ઘરે સુખડી ગરમ ગરમ ખાવા ની પણ મજા આવે છે Jenny Shah -
ડ્રાયફ્રુટ્સ ચોકલેટ બરફી (Dryfruits Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiડ્રાય ફ્રુટ્સ ચૉકલેટ બરફી Ketki Dave -
સુખડી(sukhdi Recipe In Gujarati)
#treding#cookpadindia#cookpadgujratiઆમ તો આપના દરેક ગુજરાતી ના ઘર માં સુખડી બનતી જ હોય છે મેં અહી સુખડી માં જેને આપને શિયાળા માં વસાણાં નો મસાલો તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરી ને મસાલા વાળી સુખડી બનાવી છે.જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. Bansi Chotaliya Chavda -
-
ચોકલેટ મિલ્કશેક (Chocolate Milkshake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021 ફેસ્ટીવ ટ્રીટ સુખડી : નાના મોટા બધા ને સુખડી તો ભાવતી જ હોય છે અમારા ઘરમાં તો સુખડી નો ડબ્બો ભરેલો જ હોય.મને બહું જ ભાવે. નવરાત્રી ચાલે છે તો આજે મેં માતાજી ના પ્રસાદ માટે સુખડી બનાવી છે. Sonal Modha -
ગોળપાપડી /સુખડી (sukhdi recipe in Gujarati)
#સુપરસેફ2#ઘઉંનો લોટગોળ પાપડી ને સુખડી પણ કહે છે નાના મોટા બધા ને આ વાનગી બહુ ભાવે છે આને સ્વા્સ્થય વર્ધક પણ કહી સકાંય સ્વાદ માં સરસ અને બનવા માં પણ સરળ. Varsha Karia I M Crazy About Cooking -
ચોકલેટ ડેકોરેશન (Chocolate Decoration Recipe In Gujarati)
#supersદરેક સ્વીટ કે કેક પરચોકલેટ નું ડેકોરેશન નાહોય તો એ ડિશ અધૂરીલાગે છે તો ચાલો આજે એશીખી લઈએ..👍🏻😀 Sangita Vyas -
નો ઓવન ડેકેડેન્ટ ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
#NoOvenBaking#Recipe_3#weekend_chef#week_3#નો_ઓવન_ડેકેડેન્ટ_ચોકલેટ_કેક (નો Oven Decadent Chocolate Cake Recipe in Gujarati)#janmastamispecial મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની ત્રીજી રેસીપી "નો ઓવન ડેકેડેન્ટ ચોકલેટ કેક" રિક્રીએટ કરી છે. એકદમ નરમ ને સરસ બની છે. પણ મારી પાસે લંબચોરસ ટીન હતુ નઈ અટલે મે કેક રાઉન્ડ ટીન મા બનાવી છે. Daxa Parmar -
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani
More Recipes
ટિપ્પણીઓ (10)