કોફી (Coffee Recipe In Gujarati)

Shruti Chauhan
Shruti Chauhan @shruti22_
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપદૂધ
  2. 1 ચમચીકોફી
  3. 1/2 ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકવું

  2. 2

    દૂધ ગરમ થાય એટલે તેમાં કોફી અને ખાંડ ઉમેરવી

  3. 3

    બધુ બરાબર ગરમ કરવું એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવું

  4. 4

    મગમાં ગાળી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shruti Chauhan
Shruti Chauhan @shruti22_
પર

ટિપ્પણીઓ

Similar Recipes