કોફી લસ્સી(coffee lassi Recipe in Gujarati)

Sejal Agrawal @sejalsfoodfiesta
#Father..... આ લસ્સી ને બે રીતે સર્વ કરી શકાય છે. એક ઉપર કોફી ભભરાવી ને બીજુ ચોકલેટ સોસ નાખી ને. ખૂબ જ ટેસ્ટી લાગે છે..
કોફી લસ્સી(coffee lassi Recipe in Gujarati)
#Father..... આ લસ્સી ને બે રીતે સર્વ કરી શકાય છે. એક ઉપર કોફી ભભરાવી ને બીજુ ચોકલેટ સોસ નાખી ને. ખૂબ જ ટેસ્ટી લાગે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સરમાં ઉપર જણાવેલ બધી સામગ્રી મિક્સ કરી લો અને ક્રશ કરી લો. ઠંડુ થવા ફીજમા મૂકી દો. પીરસતી વખતે ઉપર કોફી ભભરાવી દો. બીજી રીતે પીરસવુ હોય તો લસ્સી ને ગ્લાસ માં કાઢી ઉપર ચોકલેટ સોસ નાખી પીરસો. તો તૈયાર છે કોફી લસ્સી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોફી લસ્સી (Coffee Lassi Recipe In Gujarati)
#CWC કોફી તો બધા પીતા જ હોય છે કોલ્ડ કોફી, ડાલગોના, કેપેચીનો, હોટ કોફી, આજે મેં કોફી લસ્સી બનાવી ખૂબ જ સરસ બની તમે પણ બનાવશો. Hiral Panchal -
ઈન્ડિયન કોફી મિલ્કશેક (Indian Coffee Milkshake Recipe In Gujarati)
#SMકોલ્ડ કોફી ધણી બધી રીતે બને છે. મેં અહીંયા ચોકલેટ સોસ નાંખી ને બનાવી છે જે એક ઈન્ડિયન પ્રકાર ની છે. Bina Samir Telivala -
આઈસ ક્રશ કોફી (Ice crushed coffee in gujrati)
#ટીકોફી કોલ્ડ કોફી ઘણી બધી રીતે બનાવી શકાય, એક આ રીતે બનાવી શકાય, સારી લાગે છે, જેને ઠંડું પીવાનું ગમતુ હોય એને કોફી ગમશે Nidhi Desai -
-
મેંગો લસ્સી (Mango lassi recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#0oilrecipe#CookpadIndia#COOKPADGUJRATI લસ્સી ઘણી બધી ફ્લેવરની બનતી હોય છે. અત્યારે કેરીની સીઝન હોવાથી મેં મેંગો લસ્સી બનાવી છે. જેથી કરીને સિઝનમાં મળતા ફળ ના યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય. આ લસ્સી મારા ત્યાં બધાને ખૂબ જ પસંદ તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
દાલગોના કોફી
હાલ ના સમય માં ખૂબ પ્રખ્યાત થય રહેલી કોફી, એમતો મને આ રેગ્યુલર કોફી જેવી જ લાગે છે, ફક્ત દૂધ ઉપર બીટ કરેલી કોફી, પણ પારંપરિક રીતે આ કોફી થોડી અલગ રીતે બને છે. Viraj Naik -
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CDકોફી રેસીપી ચેલેન્જCoffee લોકપ્રિય પીણું કોફી બાર જેવી ટેસ્ટી કેપેચીનો કોફી Ramaben Joshi -
દાલગોના કોફી
#ટીકોફીહેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક કોરિયન કોફી ની રેસીપી દાલગોના કોફી. આ કોફી અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ ટ્રેન્ડીંગ માં છે આને કોલ્ડ કોફી , વ્હીપ કોફી કે ફ્રોથી કોફી પણ કહે છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, તો ચાલો આને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. Parul Bhimani -
કોલ્ડ કોફી (cold Coffee Recipe In Gujarati)
કોલ્ડ કોફી અમારા ઘરમાં બધાને ખુબજ પ્રિય છે એમાં બાળકો ને વધુ પ્રિય છે કોફી મા ચોકલેટ નો વધૂ ઉપયોગ કરવાથી બાળકો ને ખુબજ ભાવે છે#GA4#Week8#કોલ્ડ કોફીRoshani patel
-
દાલગોના ચોકલેટ કોફી(Dalgona Chocalate Coffee Recipe in Gujrati)
#થ્રી લેયર દાલગોના ચોકલેટ કોફી Urmi Desai -
-
કોફી લાટે (Coffee Latte Recipe In Gujarati)
#ટીકોફીલોક ડાઉન અને વીક એન્ડ ટી કોફી પ્રત્યોગીતા માટે મે ઘરે પેહલી વાર બનાવી છે સી.સી.ડી એટલે કે કેફે કોફી ડે સ્ટાઇલ કોફી લાટે. લાટે આર્ટ માટે ને ચોકલેટ સીરપ નો ઉપયોગ કર્યો છે. લોક ડાઉન દરમિયાન તમે પણ આવી આર્ટ વાળી કોફી બનાવી ને તમારા ઘર ના સભ્યો ને ખુશ કરી શકો છો. Anjali Kataria Paradva -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRમેંગો લસ્સી સમર સીઝન માં એક જલ્દી બનતી અને ગરમીમાં ઠંડક આપતી રેસીપી છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે Kalpana Mavani -
કોલ્ડ કોફી(Cold Coffee Recipe in Gujarati)
#GA4#week8કોફી ગરમ પીઓકે ઠંડી એ પીવા માટે કેટલી સરસ લાગે છે કૉફી ના રશિયા માટે કોફી ઘણા પ્રકારની બનાવતા હોય છે ગરમીની સિઝનમાં આ ઠંડી કોલ્ડ કોફી પીવાની ઘણી મજા આવે છે આજે હું તમારી સમક્ષ આ રેસિપી સર્વ કરું છુ. Dipika Ketan Mistri -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CWC.#COFFEE with Cookpad#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોફી એ પશ્ચિમ દેશોની દેણ છે કોફીની સુગંધ કંઈક ઓર જ હોય છે કોફી ના ફાયદા પણ અઢળક છે મેં આજે આહલાદક કોલ્ડ કોફી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે આહલાદક કોલ્ડ કોફી Ramaben Joshi -
હોટ ક્રીમી વીથ હાઇડેનસિક કોફી (Creamy coffee in gujrati)
#ટીકોફીહું એક કોફી લવર છું I love coffe. આજે મે નવી રીતે બિસ્કિટ ઉમેરી કોફી બનાવી છે.ખૂબ સરસ લાગે છે. megha sheth -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#FDજયારે આપણે મિત્ર ને મલી યે છે તારે કોફી વધુ પસંદ કરી યે છે Jenny Shah -
ડાલગોના કોફી(Dalgona coffee recipe in Gujarati)
#cd#mrકોફી ને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે.ડાલગોના કોફી બનાવવામાં ખૂબ જ સરળ છે. Hetal Vithlani -
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4 #Week8 #Dalgona coffeeમિત્રો આજે હું તમારી સાથે કોફીની એક યુનિક રેસિપી બતાવવાની છું જે સૌ કોઈને ખૂબ જ પસંદ આવશે અને હાલમાં આ કોફી ઈન્ટરનેટ પર ખૂબ જ ફેમસ થયેલી છે જેનું નામ છે દાલગોના કોફી. આ કોફીને ટીકટોક કોફી પણ કહે છે. અને ટ્રેન્ડિંગ કોફી પણ કહે છે.Dimpal Patel
-
મોકાચીનો ડાલગોના કોફી
#લોકડાઉનબીજી એક ડાલગોના કોફી ટ્રાય કરી મોકાચીનો ડાલગોના કોફી.આ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
દલગોના કોકો કોફી (Dalgona Coco Coffee Recipe in Gujarati)
કોફી નામ પડતા જ મોંમા પાણી આવી જાય અને બાળકો ને તો કોફી પસંદ હોય છે કોકો કોફી કે મારા બાળકો ને ખુબ પસંદ છે તો મેં ડિફરન્ટ ડિઝાઇન વાળી કોકો કોફી બનાવી છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કોલ્ડ કોફી શોટ્સ વિથ ક્રીસ્પી ચોકો બોલ્સ (COLD COFFEE SHOTS WITH CRISPY CHOCO BALLS.)
#માઇઇબુક#પોસ્ટ8આ એક ફફયુઝન ડેઝર્ટ જે આફ્ટર ડીનર સર્વ કરી શકાય.ચોકો બોલ્સ ને કોલ્ડ કોફી સાથે સર્વ કરવા માં આવે છે. khushboo doshi -
દલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#ટીકોફી#ખૂબ જ યમ્મી કોફી...અત્યારે આ કોફી ખૂબ જ ટ્રેન્ડમાં છે.... Dimpal Patel -
કોલ્ડ કોફી શોટ્સ વિથ ક્રીસ્પી ચોકો બોલ્સ
#Tasteofgujarat #ફ્યુઝનવીકઆ એક ફયુઝન ડેઝર્ટ જ આફ્ટર ડીનર સર્વ કરી શકાય.ચોકો બોલ્સ ને કોલ્ડ કોફી સાથે સર્વ કરવા માં આવે છે. Doshi Khushboo -
કોલ્ડ કોફી(Cold coffee Recipe in Gujarati)
#GA4#week8#coffee કોફી ગરમ પણ બનાવી શકાય અને ઠંડી પણ બનાવી શકાય છે.મે અહીંયા કોલ્ડ કોફી બનાવી છે. Hetal Panchal -
કોફી સેવૈયા (Coffee Sevaiya Recipe In Gujarati)
#mr#CDકોફી ને આપણે ઘણી રીતે ઉપયોગ માં લેતા હોય છે પણ આજે મેં એક અલગ રીતે કોફી નો ઉપયોગ કરી કોફી ફ્લેવર ની સેવઈ બનાવાનો પ્રયત્ન કર્યો છે. જેનો ટેસ્ટ ખૂબ અલગ અને સરસ લાગે છે. Chhatbarshweta -
કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના મોટા દરેકની પ્રિય વસ્તુ છે. આઇસ્ક્રીમ અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવી શકાય. બાળકોને ચોકલેટ ફ્લેવર સૌથી વધારે પસંદ પડે છે જ્યારે મોટાઓને ડ્રાયફ્રુટ વાળો આઇસ્ક્રીમ વધારે પસંદ આવે છે. ફ્રુટવાળા આઈસ્ક્રીમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીંયા જે કોફી આઇસક્રીમ બનાવ્યો છે એ કોફી પસંદ કરતા લોકોએ એક વખત જરૂર થી ટ્રાય કરવો જ રહ્યો. કોઈપણ પ્રકારના આર્ટીફીશીયલ ફ્લેવર્સ કે કલર વગર બનતો આ આઇસ્ક્રીમ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week8 spicequeen -
દાલગોના કોફી (Dalgona coffee recipe in gujrati)
મોડી મોડી પણ બની કરી....ડાલગેના ચોકલેટ.... Bindiya Shah -
કોલ્ડ કોફી વીથ આઈસ્ક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)
#CWC #30mins વાહ કોફી નુ નામ આવતા જ મજા આવી જાય.... કોફી એક અલગ જ છે તે મા પણ કોલ્ડ કોફી વાહ આજ બનાવી. Harsha Gohil -
કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
#WD હું આજે મારી રેસિપી એમ તો મારા બધા ગ્રુપ મેમ્બર ને dedicat કરી છું... જે બધી જ ગૃહિણીઓ છે ...૨૪ કલાક પોતાના ફેમિલી માટે કામ કરે છે...તો ઉનાળા ની સખત ગરમી માં પણ કિચન માં ખડેપગે રહી ને પોતાનું કામ ખુબ સારી રીતે કરે છે તો મારા દરેક ગ્રુપ મેમ્બર્સ માટે કુલ કુલ વેરી રેફ્રેશિંગ કોલ્ડ કોફી...dedicat કરુ છું અને ખાસ dedicat માય લવલી એડમીન દિશા મેમ અને કોમલ ખાત્વાની ને dedicat કરી છું જે હંમેશા મને સપોર્ટ અને પ્રોત્સાહન પૂરું પાડે છે.. કોલ્ડ કોફી એ મિલ્કશેક સ્ટાઇલ કોફી છે જેમાં ફેટી દૂધ, ઇન્સ્ટન્ટ કોફી પાઉડર, આઈસ અને ખાંડથી બનાવવામાં આવે છે. તમારે ઘરે કેફે સ્ટાઇલ કોફી બનાવવા માટે ફક્ત 4-ઘટકોની જરૂર છે. બ્લેન્ડરનો ઉપયોગ કરીને બનાવેલી આ શ્રેષ્ઠ ફીણકારી કોલ્ડ કોફી રેસીપી છે. અને અત્યારે ઉનાળા માં બધા નું લોકપ્રિય પીનું ગણી શકાય.... જે દરેક ગૃહિણીઓ માટે એક રીફ્રેશ ડ્રીંક અને સેહલાયથી બનાવી સર્વ કરી શકાતું ડ્રીંક છે... Twinkal Kalpesh Kabrawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12952271
ટિપ્પણીઓ