આખી કોબી નું ભરેલું શાક (Akhi Kobi Bharelu Shak Recipe In Gujarati)

આ શાક હું મારાં સાસુ પાસે થી શીખી છું.. શિયાળા ની શરૂઆતમાં આવા નાના નાના કોબી બવ મળે છે.. અને ટેસ્ટ મા પણ બવ જ મસ્ત લાગે છે
આખી કોબી નું ભરેલું શાક (Akhi Kobi Bharelu Shak Recipe In Gujarati)
આ શાક હું મારાં સાસુ પાસે થી શીખી છું.. શિયાળા ની શરૂઆતમાં આવા નાના નાના કોબી બવ મળે છે.. અને ટેસ્ટ મા પણ બવ જ મસ્ત લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી અને બટાકા ને બાફી લેવા (બાફવા માટે કોબી ને ઉપર ના ભાગે થી જેમ રીંગણ ના ચાર કાપા કરીએ એવી રીતે કાપા કરી બટાકા ને પણ ચાર ટુકડા મા કાપી તપેલી મા પાણી ભરી એમાં નાખી બાફવા દેવા)
- 2
કુકર મા પણ બાફી શકાય પણ એમાં કોબી બવ વધુ ચડી ના જાય એનું ધ્યાન રાખવું.. ખાલી 2 ક 3'સીટી કરવી
- 3
હવે કોબી ને બફાયા પછી થોડા ઠંડી પાડવા દેવી..
- 4
મસાલો કરવા માટે એક વાટકી મા 3 ચમચી ધાણાજીરું, એક ચમચી હળદર, એક ચમચી મરચુ પાઉડર અને એક ચમચી લસણ નો મસાલો નાખી એક ચમચી તેલ નાખી મસાલો કરી લેવો
- 5
હવે આ મસાલો કોબી મા ભરી દેવો
- 6
પછી વઘાર માટે એક પેન મા 3 ચમચા તેલ લઇ એમાં રાઈ જીરું નાખી થોડો લસણ નો મસાલો નાખી ચડી જાય અટલે કોબી નાખી દેવી
- 7
હવે એમાં ટામેટું લીલું મરચુ નાખી ઢાંકી ને 7 થી 9 મિનિટ સુધી સાંતળવા દેવુ..
- 8
થઇ જાય અટલે ગેસ બંધ કરી સર્વ કરવું...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવા શીંગ નુ ભરેલું શાક (Saragva Shing Bharelu Shak Recipe In Gujarati)
#Famઆ શાક મારાં ઘર માં બધા ને બહુ જ ભાવે છે, આ શાક હું મારાં સાસુ પાસે થી શીખી છું. Shree Lakhani -
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
આ શાક ને તેલ મા જ બનાવવામાં આવે છે. ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Sonal Modha -
કોબી વટાણા અને ટામેટાં નું શાક (Kobi Vatana Tomato Shak Recipe In Gujarati)
#CDY#Cookpadindia#Cookpadgujaratiકોબી વટાણા નું શાક મારા દીકરાને ખુબજ ભાવે છે તેથી મે બનાવ્યું છે Rekha Vora -
લીલા ચણા રવૈયા નું શાક (Lila Chana Ravaiya Shak Recipe In Gujarati)
#AM3મારાં ઘર ની પારિવારિક રેસીપી મુકું છું જે મેં મારાં સાસુ પાસે થી શીખી છે. અમે વાર તહેવાર માં ખાસ બનાવે છે. Ami Sheth Patel -
કોબી વટાણા નું શાક (Kobi Vatana Sabji recipe in Gujarati)
#GA4#week14#કોબી વટાણા નુ શાક Deepika chokshi -
કોબી ઉત્તપમ (Kobi Uttapam Recipe In Gujarati)
કોબી ઉત્તપમ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત લાગે છે.જરૂર ટ્રાય કરજો. Anupa Prajapati -
કોબી નું શાક(Cabbage Sabji Recipe in Gujarati)
#GA4#Week14કોબી. Post1કોબી ના શાક માં બટાકા,લીલા વટાણા અને ટામેટા નો ઉપયોગ કરી બનાવ્યું છે.ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
ગલકા નું ભરેલું શાક (Galka Bharelu Shak Recipe In Gujarati)
#EB#week5theme5#Famમારા ઘરમાં ભરેલા શાક દરેકને પ્રિય છે ,એટલે બને ત્યાં સુધી હું જુદા જુદા પૂરણ બનાવી ભરેલા શાક જ બનાવું છુંઅને અને ના ખવાતું શાક પણ આ રીતે બનાવી ખવરાવું છું ,,બાળકો તો ખાસ...ભરેલા શાક તરત જ હોંશેથી ખાશે,,,ગલકા નું શાક તો બધા ઘરે બનાવતા જ હશો. પણ દર વખત એક ના એક જેવું ગલકા નું શાક બનાવવા કરતા કંઈક અલગ રીતે ગલકા નું શાક બનાવીએ તો ખાવાની મજા આવી જાય. એટલે જ હું અહીંયા ભરેલા ગલકા નું શાક બનાવવાની રીત બતાવી રહી છું. ભરેલા ગલકા નું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાનીપણ બહુ મજા આવે છે. આપણે અવારનવાર ભરેલા રીંગણાં તેમજ ભરેલા કારેલા તો બનાવતા જ હોઈએ છીએ. પરંતુ તમે ક્યારેય ગલકાનું ભરેલું શાક બનાવ્યું છે ? ગલકાનું ભરેલું શાક ! જે મસાલેદાર તેમજ ખુબ જ ટેસ્ટી બને છે તો જે લોકોને ગલકાનું શાક પસંદ નથી એ લોકો પણ આંગળા ચાટી ચાટીને ખાશે. મેં ગલકાના ટુકડા સહેજ નાના કર્યા છે તમે મોટા રાખી શકો છો.નાના ટુકડા જલ્દી ગળી જાય છે બાળકો ગલકા ખાવાનું પસંદ જ નથી કરતા તો આ રીતે ચટાકેદાર શાક બનાવી ખવરાવી શકાય .ઉનાળામાં વેલાવાળા શાક ભાજી જ વધુ ખાવા જોઈએ ,,જેથી ગરમીસામે રક્ષણ મળે વેળાના શાક ના ગન ખુબ જ ઠંડા હોય છે .આ Juliben Dave -
-
કોબી ગાજર વટાણા નું શાક (Kobi Gajar Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week14#કોબી Soni Jalz Utsav Bhatt -
મિક્ષ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
#MAઆ શાક ની Recipe હું મારાં mummy પાસે થી શીખી છું.Mummy's મિક્ષ વેજ Shree Lakhani -
કોબી સલાડ (Kobi Salad Recipe In Gujarati)
#GA4#WEEK14#Cabbageશિયાળા મા બધા શાકભાજી સરસ મળતા હોય છે. હેવી લંચ અને ડીનર મા સલાડ એડ કરાતા હોય છે. તેવા જ એક સરળ સલાડ ની રેસીપી મે અહીં શેર કરી છે. mrunali thaker vayeda -
-
આખી ડુંગળી, બટાકી અને કેપ્સીકમ નું સભાંરીયું શાક
શિયાળા માં ભરેલા શાક ખાવાની મજા જ કંઇક અલગ હોય છે.બધા શાક ફ્રેશ અને લીલાછમ મળતા હોય છે.આ સીઝન માં નાના બટાકા પણ બહુ મળતાં હોય છે. આ શાક માં લીલું લસણ બહુજ ટેસ્ટી લાગે છે સાથે થોડો જાડો રસો કરવાનો તો બહુજ સ્વાદિષ્ટ લાગશે.Cooksnap @Smita_dave Bina Samir Telivala -
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
#EB#week2Gunda shak...અત્યારે ઉનાળા ની સીઝન ચાલુ થાય એટલે માર્કેટ માં ગુંદનું આગમન થાય જાય છે. અને ગુંદા માથી શાક, સંભારો બનતા હોય છે. તેમ મે પણ આજે ગુંદા ના રવૈયા એટલે કે ગુંદા નું ભરેલું શાક બનાવ્યું છે. જે ટેસ્ટ મા ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Payal Patel -
-
રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ભરેલા રીંગણા નુ શાક ખાવાની બહુ જ મજા પડી જાય છે રોટલા સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
કોબી નું લોટ વાળું શાક (Kobi Lot Valu Shak Recipe In Gujarati)
#CB7 શિયાળા ની શરુઆત થઈ ગઈ છે. કોબી કુણુ ને સરસ આવે છે ને એકદમ જલ્દી બની જાય તેવું શાક છે. ખાસ બટાકા વગર સ્વાદિષ્ટ બનાવી શકાય છે ને ડાયાબિટીસ વાળા પણ મોજ માણી શકે છે. HEMA OZA -
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી રીંગણા બટાકા ના શાક વગર અધૂરી લાગે? સાથે જો મરચાનો સંભારો હોય તો મજા કંઈક ઓર જ હોય. Rita Vaghela -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
અમારા બધા નું ફેવરેટ આ શાક જે રોટલી, રોટલા, ખીચડી અને કઢી સાથે ખૂબ જ સરસ લાગે છે. કાઠીયાવાડી સ્પેશ્યલ)#CB7 Bina Samir Telivala -
કોબી બટાકા ગાજર નું શાક (Kobi Bataka Gajar Shak Recipe In Gujarati)
કઢી ખીચડી સાથે કોબી બટાકા અને ગાજર નું થોડું તીખુ તમતમતું શાક બનાવ્યું. એકલી કેબેજ કોઈ ને ન ભાવે પણ જો આવી રીતે મિક્સ કરી ને શાક બનાવીએ તો નાના મોટા બધા ને ભાવે. Sonal Modha -
પર્પલ કોબી બટેકા નુ શાક (Purple Kobi Bataka Shak Recipe In Gujarati)
#AM3પર્પલ કોબી ના ઘણાં બધાં ફાયદા થાય છે જેવા કે તેમાં બ્લડ વધારવાની ક્ષમતા હોય છે A C D T માં રાહત રે છે આ કોબી ખાવાથી લંગ કેન્સર ના થાય તો મે આજે આ કોબી નુ શાક બનાવ્યું છે જેથી ઘરના બધા એ રિતે ખાય તો ચાલો આપણે તેની રેસિપી જોઈએ. Shital Jataniya -
ડંગર(પિતરકાલા)નું શાક(dangar nu shak recipe in Gujarati)
આ શાક હું મારા સાસુમાં પાસેથી શીખી છું. ઝડપ થી બની જાય છે, બાજરી ના રોટલા સાથે આ શાક સરસ લાગે છે.#સુપરશેફ1 Jigna Vaghela -
કોબી કેપ્સીકમ બટાકા નું શાક (Kobi Capsicum Bataka Shak Recipe In Gujarati)
ઘરમાં બધા શાક થોડી quantity માં હોય ત્યારે આ શાક બનાવી શકાય. Dr. Pushpa Dixit -
-
મસાલા ગુંદા (Masala Gunda Recipe in Gujarati)
#Famઆ રેસીપી હું મારા સાસુ પાસે થી શીખી છું . અમારા ઘરમાં અમને બધા ને ખુબજ ભાવે છે અને ખુબજ ટેસ્ટી લાગે છે. Sneha kitchen -
રસાદાર બટેકા નું શાક
વરા નું બટેકા શાક લગ્ન પ્રસંગેમાં બનાવામાં આવતું ટેસ્ટફૂલ શાક છે.આ "રસાદાર બટેકા નું શાક" દરરોજ દરેક ઘરોમાં બનતું હોય છે. માટે આજે હું તમારા માટે લઈને "રસાદાર બટેકા નું શાક" ની રેસિપી લઈને આવી છું.#ઇબુક#day24 Dhara Kiran Joshi -
-
More Recipes
ટિપ્પણીઓ