કોબી વટાણા અને ટામેટાં નું શાક (Kobi Vatana Tomato Shak Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
#CDY
#Cookpadindia
#Cookpadgujarati
કોબી વટાણા નું શાક મારા દીકરાને ખુબજ ભાવે છે તેથી મે બનાવ્યું છે
કોબી વટાણા અને ટામેટાં નું શાક (Kobi Vatana Tomato Shak Recipe In Gujarati)
#CDY
#Cookpadindia
#Cookpadgujarati
કોબી વટાણા નું શાક મારા દીકરાને ખુબજ ભાવે છે તેથી મે બનાવ્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા કોબી સમારી ધોઈ લેવી
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હીંગ અને હળદર નાખી કોબી વધારો મીઠું નાખી હલાવી લ્યો ત્રણ થી ચાર મિનિટ સુધી થવા દયો પછી તેમાં વટાણા અને ટામેટાં નાખી હલાવી લ્યો
- 3
હવે તેમાં મરચું,ધાણા જીરું નાખી હલાવી લ્યો બે મિનિટ પછી તેમાં ખાંડ નાખી હલાવી લ્યો એકાદ મિનિટ સુધી સાંતળો પછી ગેસ બંધ કરી દયો
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ કોબી,વટાણા,ટામેટાં નું શાક, સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોબી ગાજર વટાણા નું શાક (Kobi Gajar Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week14#કોબી Soni Jalz Utsav Bhatt -
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4 - Week 4ઉત્તર પ્રદેશ કે પંજાબી સ્ટાઈલનું મટર-આલુની સબ્જી ઘણી વાર બનાવું. આજે ગુજરાતી ગળચટ્ટુ વટાણા-બટેટાનું શાક બનાવ્યું છે.મારા સાસુ લાડવા, લાપસી, પૂરણ-પોળી કે કોઈ પણ મિષ્ટાન સાથે કઠોળનાં લીલી વટાણા પલાળી બનાવતાં એ જ રીતે તાજા લીલા વટાણા નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કોબી વટાણા નું શાક (Kobi Vatana Sabji recipe in Gujarati)
#GA4#week14#કોબી વટાણા નુ શાક Deepika chokshi -
કોબી વટાણા નું શાક (Cabbage peas sabji recipe in Gujarati)
#GA4#week14#કોબી સામાન્ય રીતે કોબી આખું વરસ મળે છે. પણ શિયાળામાં આવતી કોબીનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે. સાથે શિયાળામાં લીલા વટાણા પણ ફ્રેશ અને મીઠા મળે છે. તો મે આજે કોબી વટાણાનું શાક બનાવ્યું છે. જે ટેસ્ટી અને હેલ્ધી પણ બન્યું છે. Asmita Rupani -
લીલા વટાણા અને બટાકા નું શાક (Green Peas Aloo Shak Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia લીલા વટાણા અને આલુ(વટાણા બટાકા) નું શાક Rekha Vora -
-
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week24આજે મેં ફ્લાવર વટાણા નું છૂટું શાક બનાવ્યું છે જે એક્દમ ટેસ્ટી બન્યું છે મને બવ ભાવે છે આ શાક. charmi jobanputra -
કોબી વટાણા નુ શાક.(Cabbage Peas sabji Recipe in Gujarati)
#GA4#Week14#Post 1#Cabbage sabji આપણા ગુજરાતીના ઘરમાં કોબીનું શાક કોઈને ન ગમતું એવું બને જ નહીં એમાં દાળ ભાત સાથે આ શાક બહુ ફાઇન લાગે છે,એમા વટાણા મિક્સ કરી કોબી વટાણા નું શાક મે બનાવ્યું છે Payal Desai -
-
કોબી નુ મીકસ શાક
#GA4#Week14 અત્યારે શાક લીલા બહુ જ સરસ આવે છે. મે કોબી નુ મીકસ શાક બનાવ્યું છે. RITA -
કોબી નું શાક(Cabbage Sabji Recipe in Gujarati)
#GA4#Week14કોબી. Post1કોબી ના શાક માં બટાકા,લીલા વટાણા અને ટામેટા નો ઉપયોગ કરી બનાવ્યું છે.ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
કોબી,બટાકા, વટાણા નું શાક
#goldenapron3#week-7પઝલ-વર્ડ-કેબેજ,પોટેટો કોબી અને બટાકા નું શાક તો બધા ના ઘર માં બનતું જ હોઈ છે. તો આજે મેં કોબી,બટાકા અને વટાણા નાખી ને મિક્સ સૂકું શાક બનાવ્યું છે. અને મારું મનગમતું શાક છે. રોટલી,દાળભાત સાથે,ટિફિન માં પણ આપી શકાય છે. કોબી માં ફાઇબર હોવાથી સારી રીતે ડાઈ જેસ્ટ પણ થઈ જાય છે. સલાડ માં પણ તેનો મુખ્ય રીતે ઉપયોગ થાય છે. બટાકા તો બધા સાથે મેચ થાય છે.કોબી બટાકા ગોલ્ડન અપ્રોન -3આ મુખ્ય ઘટક તરીકે શાક બનાવ્યું છે. Krishna Kholiya -
ફુલાવર ટામેટાં વટાણા નું શાક (Flower Tomato Vatana Shak Recipe In Gujarati)
#MBR9#Week 9#cookpadindia Rekha Vora -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Sabji Recipe In Gujarati)
ફુલાવર બટાકા અને વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. દરેકને પસંદ આવે તેવી આ રેસીપી છે.#WLD Disha Prashant Chavda -
કોબી કેપ્સીકમ બટાકા નું શાક (Kobi Capsicum Bataka Shak Recipe In Gujarati)
ઘરમાં બધા શાક થોડી quantity માં હોય ત્યારે આ શાક બનાવી શકાય. Dr. Pushpa Dixit -
વટાણા નું મીકસ શાક (Vatana Mix Shak Recipe In Gujarati)
#FFC4 વટાણા, વાલોળ , રીંગણ , બટાકા નું મિક્સ શાક Daxita Shah -
શક્કરીયાં નું રસાવાળું શાક (Shakkariya Rasavalu Shak Recipe In Gujarati)
@cook_22909221 inspired me for this recipeગુજરાતી બટેટાનું શાક પણ ગળચટ્ટુ બધાને બહુ ભાવે તેથી આજે શક્કરીયાં નું રસાવાળું શાક ટ્રાય કર્યું છે. Dr. Pushpa Dixit -
-
સૂરણ વટાણા નું શાક (Suran Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#SuranSabji#સૂરણ-વટાણા નું શાક#નો onion,નો garlic suranrecipe Krishna Dholakia -
-
ગાજર - વટાણા અને બટાકા નું શાક
#cookpadGujarati#cookpadindia#Gajar-Vatananbatetausakrecipe#Carrot-Matarpotetosabji#ગાજર,વટાણા અને બટાકા નું શાક Krishna Dholakia -
ફ્લાવર વટાણા બટેકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#winter recipeચાલો મિત્રો , ફ્લાવર ની સીઝન હવે પૂરી થવા ની છે ..તો મે આજે એનું શાક બનાવ્યું છે .. Keshma Raichura -
પનીર વટાણા નું શાક (Paneer Vatana Shak Recipe In Gujarati)
#Famપનીર વટાણા નું મસાલેદાર શાક Asha Galiyal -
દૂધી વટાણા નું શાક (Dudhi Vatana Shak Recipe In Gujarati)
#SVCઆ એક સિમ્પલ શાક છે જે ઉનાળામાં બધા ને ઘરે બનતું હોય છે. કોઈ દૂધી સાથે વડી અથવા બટાકા,મિક્સ શાક એવા વિવિધ કોમ્બીનેશન થી બનાવે છે.મેં આજે દૂધી સાથે વટાણા નું શાક બનાવ્યું છે. દૂધી બહુજ હેલ્થી છે અને એમાં પાણી નો ભાગ વધારે હોય છે ,એટલે ઉનાળામાં ખાસ કરીને વધારે ગુણકારી છે. Bina Samir Telivala -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
ફલાવર બટાકા અને વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#ફલાવર,બટાકા અને વટાણા નું શાક Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15702948
ટિપ્પણીઓ