કોબી વટાણા નું શાક (Kobi Vatana Sabji recipe in Gujarati)

Deepika chokshi @cook_24517457
કોબી વટાણા નું શાક (Kobi Vatana Sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈ મા તેલ મુકો. તેલ ગરમ થાય એટલે તમાલ પત્ર,જીરૂ નાખી હિંગ નાખો. પછી લસણ ઝીણું સમારીને નાખો આદુ પણ એડ કરો.
- 2
પછી ડુંગળી સાંતળો ડુંગળી થઈ જાય એટલે ટામેટા, લીલું મરચુ નાખો ટામેટા નાખ્યા પછી બધા મસાલો કરી દો.પછી વટાણા એડ કરી દો. પછી હલાવી દો. થોડી વાર ઢાંકી થવા દો.
- 3
પછી કોબી એડ કરો. હલાવી ને પાછુ ઢાંકી દો અને ચડવા દો.
- 4
શાક ચડી જાય એટલે ગરમ મસાલો એડ કરો. હલાવી થોડી વાર ચડવા દો.
- 5
બસ પછી ગેસ બંધ કરી દો કોબી વટાણા નુ શાક તૈયાર છે..😋😋
Top Search in
Similar Recipes
-
કોબી ગાજર વટાણા નું શાક (Kobi Gajar Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week14#કોબી Soni Jalz Utsav Bhatt -
કોબી નું શાક(Cabbage Sabji Recipe in Gujarati)
#GA4#Week14કોબી. Post1કોબી ના શાક માં બટાકા,લીલા વટાણા અને ટામેટા નો ઉપયોગ કરી બનાવ્યું છે.ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
કોબી વટાણા નું શાક (Cabbage peas sabji recipe in Gujarati)
#GA4#week14#કોબી સામાન્ય રીતે કોબી આખું વરસ મળે છે. પણ શિયાળામાં આવતી કોબીનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે. સાથે શિયાળામાં લીલા વટાણા પણ ફ્રેશ અને મીઠા મળે છે. તો મે આજે કોબી વટાણાનું શાક બનાવ્યું છે. જે ટેસ્ટી અને હેલ્ધી પણ બન્યું છે. Asmita Rupani -
કોબી વટાણા અને ટામેટાં નું શાક (Kobi Vatana Tomato Shak Recipe In Gujarati)
#CDY#Cookpadindia#Cookpadgujaratiકોબી વટાણા નું શાક મારા દીકરાને ખુબજ ભાવે છે તેથી મે બનાવ્યું છે Rekha Vora -
મેથી વટાણા શાક(Methi Matar Shak Recipe In Gujarati)
મેથી વટાણા શાક#GA4 #Week19 #મેથી Madhavi Bhayani -
-
કોબી વટાણા બટાકા નું શાક (Kobij,vatana,bataka nu shak recipe in Gujarati)
#GA4#Week14#cabbage Marthak Jolly -
-
કોબી વટાણા નુ શાક.(Cabbage Peas sabji Recipe in Gujarati)
#GA4#Week14#Post 1#Cabbage sabji આપણા ગુજરાતીના ઘરમાં કોબીનું શાક કોઈને ન ગમતું એવું બને જ નહીં એમાં દાળ ભાત સાથે આ શાક બહુ ફાઇન લાગે છે,એમા વટાણા મિક્સ કરી કોબી વટાણા નું શાક મે બનાવ્યું છે Payal Desai -
વટાણા કોબી નું શાક (Vatana Kobi Shak Recipe In Gujarati)
#FFC4#week4#food festival 4Coolpad gujarati kailashben Dhirajkumar Parmar -
કોબી નુ મીકસ શાક
#GA4#Week14 અત્યારે શાક લીલા બહુ જ સરસ આવે છે. મે કોબી નુ મીકસ શાક બનાવ્યું છે. RITA -
મેથી ટામેટા વટાણા નું શાક (methi tameta vatana Sabji recipe in Gujarati)
#MW4 આજે મેં મારા અને મારા ભાભી માટે મેથી, વટાણા નું શાક બનાવ્યું છે . તો જલદી થી બની જતું આ શાક સ્વાદિષ્ટ બન્યું છે. ટિફિન માં આપી શકાય એવું .. અને આ શાક માં ખાંડ,ગોળ નો ઉપયોગ નથી કર્યો. તો શિયાળા સ્પેશ્યલ શાક છે. તો ચોક્કસ બનાવો. Krishna Kholiya -
-
-
-
-
-
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
#GA4#Week10 Vibha Upadhya -
-
કોબી વટાણા નું શાક
#goldenapron3#sabzi#week-5આ શાક મેં વરાળ થી બનાવ્યું છે જેના લીધે વધું ટેસ્ટી લગે છે.. Tejal Vijay Thakkar -
-
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
સીઝન માં લીલોતરી ખાઈ લેવી..અત્યારે વટાણા અને તુવેર બહોળા પ્રમાણમાં મળે છે તો એકલા વટાણા નું રસા વાળુ શાક બનાવી ભાત સાથેખાવાની બહુ મજા આવે..લીલા વટાણા માં વિટામિન C,વિટામિન E,zinc અને antioxidants છે.. Sangita Vyas -
-
-
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલા વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ગણાવી શકાય લીલા વટાણા ની સાથે બટેકુ એડ કરવાથી વધારે સારું લાગે છે અને બાળકોનું પણ પ્રિય હોય છે રોટલી સાથે આ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે Varsha Karia I M Crazy About Cooking -
-
આખી કોબી નું ભરેલું શાક (Akhi Kobi Bharelu Shak Recipe In Gujarati)
આ શાક હું મારાં સાસુ પાસે થી શીખી છું.. શિયાળા ની શરૂઆતમાં આવા નાના નાના કોબી બવ મળે છે.. અને ટેસ્ટ મા પણ બવ જ મસ્ત લાગે છે Deepika Parmar -
🥬કોબી કેપ્સીકમ નું શાક (Cabbage Capsicum Sabji Recipe in Gujarati)
#GA4#Week14#cabbageકોબી કેપ્સીકમ નું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે.આ ગરમ ગરમ શાક ને રોટલી ખાવાની ખૂબ મજા આવે છે. Kunti Naik -
કોબી,બટાકા, વટાણા નું શાક
#goldenapron3#week-7પઝલ-વર્ડ-કેબેજ,પોટેટો કોબી અને બટાકા નું શાક તો બધા ના ઘર માં બનતું જ હોઈ છે. તો આજે મેં કોબી,બટાકા અને વટાણા નાખી ને મિક્સ સૂકું શાક બનાવ્યું છે. અને મારું મનગમતું શાક છે. રોટલી,દાળભાત સાથે,ટિફિન માં પણ આપી શકાય છે. કોબી માં ફાઇબર હોવાથી સારી રીતે ડાઈ જેસ્ટ પણ થઈ જાય છે. સલાડ માં પણ તેનો મુખ્ય રીતે ઉપયોગ થાય છે. બટાકા તો બધા સાથે મેચ થાય છે.કોબી બટાકા ગોલ્ડન અપ્રોન -3આ મુખ્ય ઘટક તરીકે શાક બનાવ્યું છે. Krishna Kholiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14221769
ટિપ્પણીઓ