પેંડા.(Penda Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
મલાઈ માં થી ઘી બનાવ્યા બાદ જે બગરૂ ( કિટુ ) વધે તેનો ઉપયોગ કરી પેંડા બનાવ્યા છે.ખૂબ જ દાણેદાર પેંડા બને છે.
પેંડા.(Penda Recipe in Gujarati)
મલાઈ માં થી ઘી બનાવ્યા બાદ જે બગરૂ ( કિટુ ) વધે તેનો ઉપયોગ કરી પેંડા બનાવ્યા છે.ખૂબ જ દાણેદાર પેંડા બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ગરમ થવા મૂકો.ખાંડ નાખો. ખાંડ ઓગળી જાય એટલે કિટુ ઉમેરો.
- 2
ત્યારબાદ મિલ્ક પાઉડર ઉમેરો.બરાબર મિક્સ કરી હલાવતા રહો.મિશ્રણ નો કલર બદલાય અને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.
- 3
મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે હાથ વડે મનગમતા આકાર ના પેંડા વાળી લેવા.બદામ ની કતરણ લગાવી ઉપયોગ કરો.
Similar Recipes
-
મલાઈ પેંડા (Malai Penda Recipe in Gujarati)
મલાઈ માંથી જ્યારે ઘી બનાવીએ ત્યારે જે વધે e kittu કે બગરું બહુ બધી રીતે વાપરી શકાય છે. ક્યારેક હું એ હાંડવો કે મુઠીયા ના લોટ મા નાખું છું એનાથી બહુજ પોચા બને છે. તો ક્યારેક એમાંથી પેંડા બનાવું છું. આજે એ જ શેર કરી છે. Kinjal Shah -
થાબડી પેંડા(thabdi penda recipe in Gujarati)
મલાઈમાંથી ઘી બનાવ્યા બાદ જે કીટુ વધે તેમાંથી બનાવેલ થાબડીના પેંડા ખુબ જ સરસ બને છે. Bindiya Prajapati -
પેંડા (Penda Recipe In Gujarati)
#CTવડોદરા માં દુલિરામના પેંડા બહુ જ પ્રખ્યાત છે. જે મથુરા માં મળતા પેંડા જેવા છે. Jyoti Joshi -
મલાઈ ના થાબડી પેંડા (Malai Thabdi Penda Recipe In Gujarati)
#EB#Week 16થાબડી પેંડાથાબડી પેંડા સ્વાદમાં બહુ જ સરસ બને છે. મેં આજે મલાઈમાંથી થાબડી પેંડા બનાવ્યા છે જે સ્વાદ માં બહુ જ સરસ છે.. Jyoti Shah -
ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mawa Penda Recipe In Gujarati)
માવો આપણે ઘરે બનાવયે તો કેટલી બધી વાનગીઓ બનતી હોય છેમે અહીં પેન્ડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#GCR chef Nidhi Bole -
કેસર મલાઈ પેંડા (kesar malai penda recipe in gujarati)
#ઉપવાસઆ પેંડા માં મે કેસર અને ઈલાયચી નો ઉપયોગ કર્યો છે. આ પેંડા માં કેસર નો ફ્લેવર છે . આ પેંડા ફરાળી પેંડા છે . આ પેંડા ઉપવાસમાં ખાઈ શકાય છે. Parul Patel -
ચોકલેટ પેંડા(chocolate penda recipe in Gujarati)
#ઉપવાસહમણાં બહાર થી મિઠાઈ લાવવી ન હોય તો ઘરમાં જ બનાવી લો.. મિલ્ક પાઉડર માંથી બનતા બેસ્ટ ચોકલેટ પેંડા.. ઘણા ચોકલેટ ફરાળ માં ના ખાતા હોય તો તમે ફક્ત ચોકલેટ પાઉડર નાખ્યા સિવાય પેંડા બનાવી શકાય છે..એ ઈલાયચી પેંડા પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati)
#EB#week16#ff3#cookpadgujarati કાઠીયાવાડી થાબડી પેંડા એ ગુજરાત ની લોકપ્રિય મીઠાઇ છે..જે દૂધ માથી બને છે. .કાઠિયાવાડ પ્રદેશ મા બનતી થાબડી અને પેંડા કોફી કલર ના હોય છે..આ પેંડા આપ વ્રત દરમિયાન ઉપવાસ મા અને તહેવાર નિમિત્તે પણ બનાવી શકો છો. આ પેંડા એકદમ ઓછી સામગ્રી માંથી ઘરે જ સરસ એવા બહાર મીઠાઈ ની દુકાને મળતા કંદોઈ જેવા જ પેંડા બનાવી સકાય છે. Daxa Parmar -
ઘઉં ના લોટનો શીરો.(Ghav na Lot no Shiro Recipe in Gujarati)
#FFC1વિસરાતી વાનગીશિયાળામાં ઘી અને ગોળ ખૂબ જ ગુણકારી છે.આ શીરો ગોળ અને સૂંઠ નો ઉપયોગ કરી બનાવ્યો છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ડ્રાયફ્રૂટ કેસર મેંગો પેંડા (DryFruit Kesar Mango Penda Recipe in Gujarati)
#કૈરીકાલે મારા દિકરા ની તિથિ પ્રમાણે બર્થડે હતી તો સત્યનારાયણ ની કથા કરી હતી તો પ્રસાદ માં પેંડા બનાવ્યા. Sachi Sanket Naik -
-
મથુરા ના પેંડા (Mathura Penda Recipe In Gujarati)
#PRઆ મથુરાના ફેમસ પેંડા છે જે શ્રીકૃષ્ણ ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. આને બનાવવા ખૂબ જ સહેલા છે. Payal Sachanandani (payal's kitchen) -
દાણેદાર પાઇનેપલ પેંડા(pineaaple penda recipe in gujarati)
#Gc ગણેશ ઉત્સવમાં પ્રસાદ મા આજે ફૂલ ફેટ દૂધ માંથી પાઇનેપલ ફ્લેવર ના દાણેદાર પેંડા બનાવ્યા છે. #gc Mrs Viraj Prashant Vasavada -
કેરેમલાઈઝડ પેંડા
ખાંડ નો ઉપયોગ કર્યા વગર, ગોળ ના એકદમ અલગ અને સ્વાદિષ્ટ પેંડા ઘર ના દરેક સભ્યો ને ભાવશે.આ પેંડા ૧૦-૧૫ દિવસ સુધી સ્ટોર કરી શકાય.ગોળ માં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે લોહી ની ઉણપ ને દૂર કરવામાં મદદરુપ થાય છે.ગોળ માં એન્ટી ઓક્સિડન્ટ ગુણ પણ જોવા મળે છે જે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Prexita Patel -
કીટુંના પેંડા (penda recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમસાતમ આઠમ એટલે ઘરમાં છપ્પનભોગ બનાવવાનો અવસર ,,,,દરેક ઘરમાં જુદી જુદી પરંપરાગત વાનગીઓ ,,પ્રસાદ ,,,મીઠાઈ,ફરસાણ,થેપલા ,પૂરી,કોરા શાક ,સંભાર બનતા હોય છે ,,બીજે દિવસે આઠમ હોવાથીકાનાને પણ ભોગ ધરી શકાય એવી વસ્તુ વધુ બને છે ...ઘી બનાવતા કિટ્ટુ વધ્યું હતું ,,મને પણ અખતરો કરવાનું મન થયું ,કૂકપેડ પર જ ઘણા એ રેસીપી શેર કરી છે ,અને અખતરો ખરેખર સફળ રહ્યો ,,એટલા સરસ પેંડા બન્યા કે સ્વાદ દાઢમાં રહી ગયો છે ,કીટું થોડુંક હતું એટલે થોડા જ બન્યા ,,પણ સ્વાદ બઁગાલી મીઠાઈ સંદેશ ખાતા હોઈએ તેવું જ લાગેફર્ક એટલો કે સંદેશમાં પનીરનો ઉપયોગ થાય છે અને આમ દૂધ જ સીધું કણીદાર બની જાય છેઅને જેનો સ્વાદ અસલ પનીર જેવો જ આવે છે પરિવારના પણ રોજ પૂછે છે કે પેંડા ક્યારે બનશે ?તો તમે પણ મારી જેમ અખતરો ,,,,હા....સફળ અખતરો કરજો..... Juliben Dave -
પારલે જી બિસ્કિટ ના પેંડા (Parle G Biscuit Penda Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં ઘણી જાતના પ્રસાદ બનાવવા માં આવે છે .જેમ કે મોદક , લાડુ , પેંડા વગેરે .મેં આજે બિસ્કિટ ના પેંડા બનાવ્યા છે .આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
સુગર ફી્ સૂકામેવા ના લાડૂ
#શિયાળા આ લાડુ ખાંડ ના ઉપયોગ વગર બનાવ્યા છે. સૂકામેવા નો ઉપયોગ કરી બનાવ્યા છે.ખૂબ જ પોષ્ટીક છે. Ami Adhar Desai -
ચોકલેટ પેંડા (chocolate penda recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટસ#માઇઇબુક#પોસ્ટ ૧૫કોઈ પણ પ્રસંગની વાત આવે કે પછી કોઈ સારા સમાચાર આવે તો આપણે મીઠું મોઢું કરવાની વાત કરીએ છીએ અને મીઠું મોઢું કરવું એટલે ફટાફટ યાદ આવતી વાનગી પેંડા.. તો આજે મેં બનાવ્યા છે ગુજરાતીઓના ફેવરેટ પેંડા(ચોકલેટ)..એમાંય વળી ચોકલેટ પેંડા એટલે છોકરાઓને બહુ ભાવે... Hetal Vithlani -
ચોકલેટ ડ્રાયફ્રૂટ પેંડા ( chocolate Dryfruits penda recipe in Gujarati)
#મોમ ચોકલેટ બધાને ગમે મારા સન ને પણ, એમાં થોડુ હેલ્ધી બનાવવા ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી ને ઉમેરીને ,ચોકલેટ ડ્રાયફ્રૂટ પેંડા બનાવ્યા, જે બધાને ગમે એવાં છે Nidhi Desai -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
મેં આજે થાબડી પેંડા બનાવ્યા છે તમે એકવાર જરૂર આ રીતથી ટ્રાય કરજો સરસ બને છે Chandni Dave -
મલાઈ કેસર પેંડા (Malai Kesar Peda Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory દૂધ ની મલાઈ માંથી અસલ બહાર જેવા જ પેંડા બને છે.જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે.આ સ્વીટ લગભગ બધા ની પ્રિય હોય છે. Varsha Dave -
ઇન્સ્ટન્ટ મથુરા પેંડા (Instant Mathura Peda Recipe In Gujarati)
ટ્રેડીશનલી મથુરા પેંડા બનાવવા માટે દૂધને બાળીને ગોલ્ડન રંગનો માવો બનાવી એમાંથી બનાવવામાં આવે છે. પરંતુ મિલ્ક પાઉડર માંથી પણ ખુબ જ સ્વાદિષ્ટ મથુરા પેંડા તૈયાર થાય છે, જે ખૂબ જ ઝડપથી બની જાય છે. સમયનો અભાવ હોય અને જો મથુરા પેંડા બનાવવા હોય તો આ એકદમ પરફેક્ટ રેસીપી છે.#SGC#ATW2#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
મથુરા પેંડા (Mathura Penda Recipe In Gujarati)
મથુરાના પેંડા બીજા બધા માવા ના પેંડા કરતાં ઘણા અલગ છે કારણકે આ પેંડા બનાવતી વખતે માવાને ધીમા તાપે સતત હલાવતા રહીને ગરમ કરવામાં આવે છે અને ડાર્ક બ્રાઉન કલરનો કરીને પછી એમાંથી પેંડા બનાવવામાં આવે છે જેના લીધે એનો રંગ અને સ્વાદ એકદમ અલગ અને ખુબ જ સરસ આવે છે. સામાન્ય રીતે આ પેંડા માવા માંથી બનાવવામાં આવે છે પણ મેં અહીંયા મિલ્ક પાઉડર માંથી ઇન્સ્ટન્ટ માવો બનાવી ને પછી એના પેંડા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે.વડોદરાના દુલીરામ ના મથુરા પેંડા ખૂબ જ પ્રખ્યાત છે. મેં અહીંયા એ જ પેંડા મિલ્ક પાઉડર માંથી બનાવ્યા છે. આ પેંડા બનાવવામાં થોડી વાર લાગે છે તેથી સમય લઇ ને ધીરજપૂર્વક બનાવવામાં આવે તો ખૂબ જ સરસ પેંડા તૈયાર થઈ શકે છે.#CT#Vadodara spicequeen -
પનીર કોકોનટ પેંડા (Paneer Coconut Peda Recipe In Gujarati)
#RC2#whiterecipe#week2અહીં મે પનીર અને કોકોનટ પાઉડર નો ઉપયોગ કરીને પેંડા બનાવ્યા છે. પેંડા માં પનીર એડ કરવાથી બાળકો માટે હેલ્ધી સ્વીટ બની જાય છે. પનીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. Parul Patel -
કેસર પિસ્તા પેંડા(kesar pista penda recipe in gujarati)
#ઉપવાસ આપણે કોઈ પણ વ્રતમાં ઉપવાસ કરી તૈયાર કંઈ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તરીકે ઉપયોગ માં લઇ શકાય તેવી કોઈ વસ્તુ હોય તો તે છે મિલ્ક તેનાથી આપણા શરીરમાં એનર્જી પણ મળી રહે છે એટલે જ આજ હું તમારા માટે એક સરસ મજાની સ્વીટ કેસર પિસ્તા પેંડા ની રેસિપી લઈને આવી છું Bhavisha Manvar -
મેથી મટર મલાઈ.(Methi Matar Malai Recipe in Gujarati.)
# GA4# Week19 Methi. Post 1મેથી મટર મલાઈ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.મેથી મટર મલાઈ મે ઢાબા સ્ટાઈલ થી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
પનીર પેંડા (Paneer Penda Recipe In Gujarati)
#HRપેંડા ધણા પ્રકારે બનતા હોય છે પનીર પેંડા ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને ઝટપટ બની જાય છે. Bhavini Kotak -
પેંડા
#દૂધ#જૂનસ્ટારઆજે મેં પેંડા બનાવ્યા છે, અહીં પેંડા બનાવવા માટે milkmaid નું ઉપયોગ કર્યો છે, અહીં મેં milkmaid હે દૂધ માંથી બનાવી ને પેંડા બનાવ્યા છે, આપણે milkmaid બનાવી ને રાખી ભી શકી એ ,પેંડા ખાવાં માં ખુબજ સ્વાદિષ્ટ છે Anita Rajai Aahara -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB Week 16 થાબડી પેંડા બે રીતે બને છે એક તો દૂધ ફાડીને અને બીજા ઘી બનાવતા કીટુ વધે છે તેમાંથી બને છે. પણ જો કીટુ ખાટું હોય તો પેંડા નો સ્વાદ સારો લાગતો નથી. દૂધ ફાડીને બનાવેલા પેંડા સ્વાદમાં સરસ બને છે Buddhadev Reena
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15613289
ટિપ્પણીઓ (17)