રોસ્ટેડ કાજુ (Roasted Kaju Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
#suhani
આ રેસિપી સુહાની દીદી એ બનાવી છે તેમની રેસિપી જોઈને મેં પણ બનાવી.
રોસ્ટેડ કાજુ (Roasted Kaju Recipe In Gujarati)
#suhani
આ રેસિપી સુહાની દીદી એ બનાવી છે તેમની રેસિપી જોઈને મેં પણ બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ ને માઇક્રોવેવ બાઉલ માં કાઢી લો. હવે કાજુ ને 4 મિનિટ માટે માઇક્રોવેવ કરવા મુકો. તેને 4 - 4 મિનિટ જ મૂકવું. એને એક જ વખત માં 10 મિનિટ ના મુકવાનું. હવે કાજુ રોસ્ટ થઇ જાય પછી તેમાં મીઠુ, ચાટ મસાલો અને મરી પાઉડર નાખી ને હલાવી દો. તો તૈયાર છે રોસ્ટેડ કાજુ.
Similar Recipes
-
રોસ્ટેડ બદામ (Roasted Badam Recipe In Gujarati)
#suhaniતમારી રેસિપી જોઈને મેં પણ રોસ્ટેડ બદામ બનાવી. Richa Shahpatel -
-
રોસ્ટેડ મસાલા કાજુ (Roasted Masala Kaju Recipe In Gujarati)
મેં કાજુ મસાલા માં સબ્જી ને બદલે રોસ્ટેડ કાજુ મસાલા બનાવ્યા છે. ફટાફટ બની જાય છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. ઉપવાસ માં પણ તમે લઇ શકો છો.ઉપવાસ માં ખાવુ હોય તો સંચર પાવર નો ઉપયોગ કરવો નહિ. Arpita Shah -
-
રોસ્ટેડ કાજુ (Roasted kaju Recipe in Gujarati)
માત્ર ૫ જ મિનિટ માં બની જાય છે....બાળકો કાજુ ન ખાતા હોય તો આ રીતે કરી ને આપશો તો હોંશે હોંશે ખાશે..... Sonal Karia -
-
રોસ્ટેડ મીન્ટ મસાલા કાજુ (Roasted Mint Masala Kaju recipe in Gujarati)
#GA4 #Week5 #Cashewરોસ્ટેડ કાજુ માં એક અલગ જ સ્વાદનો ઉમેરો કર્યો... મને ફુદીના નો ટેસ્ટ બહુ ગમે... કોઈપણ નમકીન માં મીન્ટ ફ્લેવર એક અલગ જ ટેસ્ટ આપે છે એટલે મેં કાજુ ને રોસ્ટ કરવામાં પણ ફુદીનાની ફ્લેવર ઉમેરી છે.. સ્વાદ માં એકદમ સરસ બન્યા છે... Kshama Himesh Upadhyay -
મસાલા ફ્રેન્ચ ફ્રાય (Masala french fry Recipe In Gujarati)
#suhani મેં સુહાની બેનની આ રેસિપી જોઈને મસાલા ફ્રેન્ચ ફ્રાય બનાવી છે. Ekta Pinkesh Patel -
-
-
કાજુ બટર મસાલા (Kaju Butter Masala Sabji recipe In Gujarati)
#GA4 ની રેસિપી માં મે part લીધો છે એટલે મેં આ પંજાબી ફૂલ ડિશ બનાવી છે. Dhara Mandaliya -
-
નમકીન કાજુ(Namkin Kaju Recipe in Gujarati)
#કૂકબુકઆજે મે મેંદા ના લોટ ના મસાલા કાજુ બનાવ્યા છે જે એકદમ ક્રિસપી અને બજાર જેવો જ ટેસ્ટ લાગે છે,દિવાળી પર આ નાસ્તો ખુબ જ સરસ લાગે છે છોકરાઓ ને પણ ખુબ ભાવે એવા ચટપટા છે,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#cashewહેલો, ફ્રેન્ડ્સ મસાલા કાજુ નાના-મોટા સૌને ભાવે. અને જલ્દી બની પણ જાય છે. આ કાજુ એકદમ સ્પાઈસી અને ટેસ્ટી બન્યા છે. તો હવે દિવાળી પણ નજીક આવી રહી છે તો દિવાળી માં મસાલા કાજુની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. Falguni Nagadiya -
મસાલા કાજુ(Masala Kaju Recipe In Gujarati)
#CookpadTurns4#Dryfrutrecipeસ્વીટ તો બધાં એ બનાવ્યું હશે જ એટલે જ મે નમકીન બનાવ્યું...🍪🥰🥰🥜#HappyBirthDayChiefNeha 🎂#PAYALCOOKPADWORLD#porbandar#MyRecipe1️⃣1️⃣#cookpadindia#cookpadgujrati#Dubai2019memoriespayalandNikita#Dubaispecialcreawing Payal Bhaliya -
મસાલા શીંગ અને મસાલા કાજુ (Masala Shing Masala Kaju Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં ખવાય તેવી અને ગમે ત્યારે ખાઈ શકાય એવી અને નાના મોટા બધા ને ભાવતી વસ્તુ છે. તો આજે મેં મસાલા કાજુ મસાલા શીંગ બનાવી. Sonal Modha -
કાજુ કરેલા નો ચેવડો(kaju karela no chevado in gujarati)
કારેલા હેલ્થ માટે ઘણા લાભ લાભદાયક છે પણ બધાને ભાવે એ જરૂરી પણ નથી તો આપણે એને નાસ્તાના આ સ્વરૂપમાં આપી દઈએ તો એ બધા વ્યક્તિને ભાવતા બની જાય છે ખાસ કરીને બાળકો કારેલાને ચાખતા પણ નથી તો એને ચેવડાનો સ્વરૂપ આપી દઉં તો એ બધા વ્યક્તિ માટે ભાવતો નાસ્તો બની જશે ડાયાબીટીસ માટે તો કારેલા ઘણા ફાયદાકારક છે તો રોજ શાખાઓ બધાને પોસિબલ નથી તું ચેવડો નાસ્તો બનાવી દઈએ તો એ રોજ પણ આપણે લઈ શકીએ છીએ#ફ્રાય#વિકમીલ૩#માઇઇબુક#પોસ્ટ૪૦ Khushboo Vora -
ચીઝી રોસ્ટેડ બ્રોકલી(Cheesy Roasted Broccoli Recipe In Gujarati)
#GA4#Week17#Cheese આ એક સાઈડ ડીશ છે. બ્રોકલી ખૂબ જ હેલ્ધી છે. અને ચીઝ સાથે આનુ કોમ્બિનેશન કર્યુ હોવાથી બાળકો પણ ખુશ થઈ ખાઈ લે છે. Panky Desai -
-
-
રોસ્ટેડ મખાના (Roasted Makhana Recipe In Gujarati)
#Healthy tasty#quick n easy recipe#cooksnape recipe#masala Box .. halderક્રંચી મંચી રોસ્ટેડ મખાનાurviji ની રેસિપિ જોઈને મસાલા ચેન્જ કરીને બનાવ્યા છે મખાના કમલ કાકડી માથી બનતા એક પોષ્ટિક ડ્રાય ફુટ છે Saroj Shah -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#PS કાજુ મસાલા એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ મુખ્ય છે. અને તેમાં પનીર નાખવું હોઈ તો પણ નાખી શકાય છે. . આ વ્હાઈટ ગ્રેવી માં અને રેડ ગ્રેવી માં બનાવી શકાય છે. તો મેં રેડ ગ્રેવી માં કાજુ મસાલા બનાવ્યા છે. Krishna Kholiya -
ડાયટ કાજુ અને મસાલા કાજુ (Diet Kaju And Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#CASHEWઆજે મે મારા દીકરા ના ફેવરીટ કાજુ બનાવ્યા.૧. ડાયટ કાજુ૨ .મસાલા કાજુકાજુ nuts અને સોડા સાથે મળી જાય તો જોઈ જ શું ??? જલસો પડી જાય.. Dr Chhaya Takvani -
ખોયા કાજુ કરી (Khoya Kaju Curry Recipe In Gujarati)
#KS3 રવિવારે સાંજ ના ડીનર માટે મેં ખોયા કાજુકરી બનાવી છે. જે white ગ્રેવી માં બનાવેલી છે. પણ મેં દૂધ ની જગ્યાએ પાણી નાખી ને ગ્રેવી બનાવી છે. તો પણ ટેસ્ટ બહુ સારો આવ્યો છે. Krishna Kholiya -
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#કેસવનટનવરાત્રિ ના ઉપવાસ માટે બેસ્ટ ડ્રાઇફુટ છે. Ilaba Parmar -
રોસ્ટેડ ડ્રાયફ્રૂટ (Rosted Dryfruit recipe in Gujarati
#CookpadTurns4# ડ્રાયફ્રૂટ રેસિપીતમે ઘરે પણ બહાર જેવા જ ટેસ્ટી રોસ્ટેડ ડ્રાયફ્રુટ બનાવી શકો છો.... Ruchi Kothari -
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
કાજુ કેપ્સિકમ મસાલા (Kaju Capsicum Masala Recipe In Gujarati)
#EB#Week3 આ એક પંજાબી સબ્જી છે મેં તેમાં કેપ્સિકમ પણ ઉમેર્યા છે. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15620341
ટિપ્પણીઓ (2)