ખોયા કાજુ કરી (Khoya Kaju Curry Recipe In Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#KS3 રવિવારે સાંજ ના ડીનર માટે મેં ખોયા કાજુકરી બનાવી છે. જે white ગ્રેવી માં બનાવેલી છે. પણ મેં દૂધ ની જગ્યાએ પાણી નાખી ને ગ્રેવી બનાવી છે. તો પણ ટેસ્ટ બહુ સારો આવ્યો છે.

ખોયા કાજુ કરી (Khoya Kaju Curry Recipe In Gujarati)

#KS3 રવિવારે સાંજ ના ડીનર માટે મેં ખોયા કાજુકરી બનાવી છે. જે white ગ્રેવી માં બનાવેલી છે. પણ મેં દૂધ ની જગ્યાએ પાણી નાખી ને ગ્રેવી બનાવી છે. તો પણ ટેસ્ટ બહુ સારો આવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 વ્યક્તિ
  1. 3 નંગમીડીયમ કાંદા
  2. 50 ગ્રામકાજુ,પલાળેલા અને સાતળેલા બેવ
  3. 1-ઈલાયચી
  4. 2-3મરી ના દાણા
  5. 1-લવિંગ
  6. નાનો ટુકડો તજ
  7. 2 ચમચી-ઘી
  8. 2 ચમચી- ખસ ખસ
  9. 1તેજપત્ર
  10. મીઠું સ્વાદનુસાર
  11. 30 ગ્રામ-ખોયા મોળોમાવો
  12. પાણી જરુર મુજબ
  13. 1/4-કિચનકિંગ મસાલો
  14. મલાઈ ઓપસનલ
  15. 4 નંગકાજુ- ઉપર થી મુકવા
  16. ચપટીકસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કાંદા કાપી ને રાખો. પછી કાજુ ને 1 કલાક માટે પલાળી રાખો. બીજા થોડા કાજુ ને તેલ માં સાંતળી લેવા. હવે કડાઈ માં ઘી ગરમ કરી ને એલિયચી,તજ,મરી, નાખો.

  2. 2

    પછી કડાઈ માં કાંદા સાંતળો, તેમાં ખસખસ નાખો,અને પલાળેલા કાજુ ના ટુકડા નાખો.

  3. 3

    હવે કાંદા માં આ બધું થોડું સાંતળો. અને પછી ડીશ માં ઠંડુ કરો.

  4. 4

    ઠંડુ થાય એટલે મિક્સર માં graiend કરો જરુર પડે તો પાણી નાખો. અને મીડીયમ પેસ્ટ કરો. પછી પેન માં ઘી નાખી ગરમ કરો.

  5. 5

    ઘી માં તેજ પતું નાખી કાજુ કાંદા ની પેસ્ટ નાખો. અને હવે ગ્રેવી ને 3 મિનિટ માટે હલાવી ચડવા દો.

  6. 6

    હવે ગ્રેવી માં મીઠું નાખો. અને જરુર મુજબ પાણી નાખી વ્હાઈટ ગ્રેવી બનાવો. મેં અહીં ખોયા ને ધીમા તાપે આગળ સેકી લીધો છે.

  7. 7

    કાજુ ને પણ ઘી માં સેકી લેવા. પછી ગ્રેવી માં કસૂરી મેથી નાખો. ખોયા શેકેલો ગ્રેવી માં નાખી હલાવો.

  8. 8

    ત્યારબાદ તેમાં કિચનકિંગ મસાલો,અને તળેલા કાજુ ના ટુકડા નાખો.

  9. 9

    હવે કાજુ ની ગ્રેવી ઘટ્ટ થાય એટલે સતત હલાવો.તેમાં થી ઘી છૂટે પછી પછી કાજુ નાખો.સર્વ કરો ત્યારે કાજુ નાKહહG

  10. 10

    તો ખોયા કાજુ નું શાક તૈયાર છે. પરાઠા,નાન, સાથે સરસ લગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

Similar Recipes