ચોકલેટ ફાયર ક્રેકર્સ (Chocolate Fire Creekers Recipe In Gujarati)

Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
Rajkot

#કૂક્બૂક

ચોકલેટ ફાયર ક્રેકર્સ (Chocolate Fire Creekers Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#કૂક્બૂક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૬-૭
  1. 400 ગ્રામમિલ્ક ચોકલેટ
  2. 200 ગ્રામડાર્ક ચોકલેટ
  3. જરૂર મુજબ રોસ્ટેડ બાદામ

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોકલેટ મોલ્ડ રૂમ ટેમ્પરેચર પર હોવા જોઈએ ત્યારબાદ તેને આપણે ડબલ બોઈલર મેથડથી બોઈલ કરશુ.. એક તપેલીમાં પાણી લેવાનું અને તેની ઉપર એક બાઉલમાં આપણે ચોકલેટ મેલ્ટ કરીશું..

  2. 2

    નીચે પાણી ગરમ થતું હોય તે પાણી ઉપરના બાઉલને ટચ ના થવું જોઇએ... ચોકલેટ મોલ્ડ થયા પછી આપણે તેને અલગ-અલગ મોલ્ડ માં શેપ આપીશું.

  3. 3

    રોસ્ટ કરેલી બાદામ છે તેને આપણે ઝીણું સમારી લેસુ.. ત્યારબાદ ચોકલેટ માં વચ્ચે આપણે એડ કરીશું..

  4. 4

    ચોકલેટના મોઉલ્ડ ને આપણે 10 મિનિટ ફ્રિજમાં સેટ થવા દઈશું ત્યારબાદ તેને આપણે તેને રેપર વડે રેપ કરી લેશું ત્યારબાદ તેના સ્ટીકર ઉપર ચોટાડી દેશું.. અને વાટ કરવા માટે મેં અહીંયા થ્રેઅદ નો ઉપયોગ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
પર
Rajkot

Similar Recipes