ચોકલેટ (Chocolate Recipe In Gujarati)

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. જરૂર મુજબવ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ
  2. જરૂર મુજબડ્રાય ફ્રુટ
  3. જરૂર મુજબડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ લો.

  2. 2

    ત્યાર બાદ તેને બહાર કાઢી ફ્રીજમાંથી નાના પીસ કરી નાખો. ત્યારબાદ તેને ડબલ બોઈલર કરો.

  3. 3

    ત્યારબાદ એક ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લો. ચોથા ભાગનો ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લો. તે white chocolate compound મા ઉમેરો.

  4. 4

    ત્યાર બાદ તેને ગેસ પર મૂકીને ગરમ કરો. સતત હલાવતા રહો. ખુબ સરસ રીતે મિક્સ થઇ જાય પછી નીચે ઉતારી લો.

  5. 5

    ત્યારબાદ તેને કોઈપણ શેપના મોલ્ડ માં લઈ લો. જો ઘરમાં મોલ્ડ ના હોય તો બરફની ટ્રે પણ ચાલે.

  6. 6

    થોડું ગરમ હોય ત્યાં જ તેને ટ્રે અથવા તો મોલ્ડ માં નાખી દો.

  7. 7

    ત્યારબાદ તેને 1/2કલાક માટે ફ્રિજમાં સેટ થવા દો. આ રીતે બની જશે મસ્ત ચોકલેટ. નાના-મોટા સૌને ફેવરિટ. તમે આમાં ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
પર

Similar Recipes