વેજ. વઘારેલો ભાત (Veg. Vagharelo Bhat Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#CB2
આજે ખુબ ઈઝી રિતે કુકર માં ભાત બનાવ્યો છે..

વેજ. વઘારેલો ભાત (Veg. Vagharelo Bhat Recipe In Gujarati)

#CB2
આજે ખુબ ઈઝી રિતે કુકર માં ભાત બનાવ્યો છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપવટાણા
  2. 1ડુંગળી
  3. 1ટામેટું
  4. 5-7ફણસી
  5. 5-7કાજુ
  6. 1વધારે નું મરચું
  7. 1/2 ટી સ્પૂનરાઈ
  8. 1/2 ટી સ્પૂનજીરું
  9. 3ચ્ચી તેલ
  10. 1 કપબાસમતી ચોખા
  11. 1 ચમચીલાલ મરચું
  12. 1/2હળદર
  13. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કૂકર માં તેલ મુકો રાઈ જીરું નાખો તતડે પછી આખુ લાલ મરચું નાખો.તેમાં વટાણા, ફણસી, ડુંગળી, ટામેટું કાજુબધું નાખી સાંતડો

  2. 2

    ચોખા ધોઈ ને 10 મિનિટ પાલડો પછી એડ કરો. મીઠું મરચું હળદર નાખી દો..

  3. 3

    કૂકર બંધ કરી 2 વિસલ વગાડો.. દહીં અને સલાડ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes