સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા સોજી ને ઉમેરી તેમાં દહીં અને પાણી ઉમેરી ને મિક્સ કરી ને 5મિનિટ માટે પલાળવા માટે રાખી દો
- 2
પલાળેલી સોજી માં મીઠું અને ઇનો ઉમેરી ને મિક્સ કરી દો સ્ટેનર ની પ્લેટ મા તેલ લગાવી ને ખીરું તેમાં ઉમેરી દો. સ્ટીમર માં પાણી ઉમેરી ને ધીમા ગેસ પર 5 મિનિટ માટે બાફી લો. સ્ટીમર માંથી બહાર લઈ ઠંડુ થાય પછી તેમાં કાપા પાળી લો.
- 3
એક પેન મા તેલ ઉમેરી ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ તેલ માં રાઈ જીરૂ તલ લીમડા નાં પાન ઉમેરી ને તૈયાર કરેલા ઢોકળા ઉપર વઘાર પાથરી તેની ઉપર ધાણા ભાજી વડે ગાર્નિશ કરી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ સોજી ઢોકળા (Instant Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadgujarati#DFT Sneha Patel -
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#WEEK2#Cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#DFT#CB2ઢોકળા ગુજરાતીઓને પસંદ ના હોય તે શક્ય જ નથી. ગુજરાતી ઢોકળા તો હવે દેશ-દુનિયામાં જાણીતા થઈ ગયા છે. તો ઢોકળામાં પણ વેરિએશન આવે તો ખાવામાં મજા પડી જાય. અચાનક મહેમાન આવી જાયને નાસ્તામાં કંઈ ના હોય તો ચિંતા ન કરો. ફટાફટ રવાના ઢોકળા ઉતારી લો. આમ આથો લાવવાની પણ જરૂર નથી ,અને પોચા પણ ખુબ જ બને છે ,, Juliben Dave -
-
-
-
-
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2સોજીનાં ઢોકળા એ એક ઇન્સ્ટન્ટ બની જાય એવા ઢોકળા છે અને ગરમગરમ ચા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15649855
ટિપ્પણીઓ (7)