વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાડકીચોખા
  2. ૧/૨ વાડકીતુવેરની દાળ
  3. ૧/૨ વાડકીલીલી તુવેરના દાણા
  4. ૧ નંગબટાકો ઝીણો સમારેલો
  5. ૨ નંગમીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારેલી
  6. ૧/૪ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીલાલ મરચું
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૪ વાડકીપાણી
  10. વઘાર કરવા માટે
  11. ૪ ચમચીઘી
  12. ૧/૨ ચમચીજીરૂ
  13. ૧/૪ ચમચીહિંગ
  14. ૨ નંગલીલા મરચા
  15. ૫-૬ નંગ મરી
  16. ૪ નંગલવિંગ
  17. ૧/૪ઈચ તજનો ટુકડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને બરાબર ધોઈને 1/2 કલાક પલાળી રાખો.

  2. 2

    એક કૂકરમાં ઘી ઉમેરી વઘારના ઘટકો એડ કરી વઘાર તૈયાર કરો, ત્યારબાદ તેમાં બટાકા, ડુંગળી અને તુવેરના દાણા ઉમેરો. દાળ અને ચોખા ઉમેરો પાણી તેમજ બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી કુકર બંધ કરી ચાર વ્હિસલ વગાડી લો.

  3. 3

    કૂકર ઠંડું થાય એટલે ખીચડીને ગરમાગરમ સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes