દાબેલી રોલ્સ (Dabeli Rolls Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#CB1
Week1

દાબેલી રોલ્સ (Dabeli Rolls Recipe In Gujarati)

#CB1
Week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 5 નંગસેન્ડવિચ બ્રેડ
  2. 3નાના બાફેલા બટાકા
  3. 3 ટી સ્પૂનતેલ
  4. 3 ટી સ્પૂનદાબેલી નો મસાલો
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 3 ટી સ્પૂનગોળ અને આંબોળીયા ની ચટણી
  7. 2 ટી સ્પૂન લસણ ની ચટણી
  8. 1 ટી સ્પૂનમસાલા શીંગ
  9. 3 ટી સ્પૂનદાડમ
  10. 3 ટી સ્પૂનજીણો સમારેલો કાંદો
  11. 2 ટી સ્પૂન- નાયલોન સેવ
  12. 2 ટી સ્પૂન- કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કડાઈ માં તેલ મૂકી તે ગરમ થાય એટલે તેમાં દાબેલી નો મસાલો, લસણ ની ચટણી, મીઠી ચટણી અને મીઠું નાખી તરત જ બાફી ને છૂંદી નાખેલા બટાકા ઉમેરી દેવા.

  2. 2

    ત્યારબાદ બધો મસાલો ઉમેરી દાબેલી નો માવો બનાવી લેવો.

  3. 3

    બ્રેડ ને વચ્ચે થી બે ભાગ માં કટ કરી પાણી માં જરાક જ ડુબાડી ને હથેળી થી દબાવી ને પાણી નીચવી લેવું.

  4. 4

    ત્યારબાદ વચ્ચે દાબેલી ના મસાલો નો નાનો લુવો મૂકી હળવા હાથે રોલ વાળી ને તળી લેવા. કોથમીર ની ચટણી અથવા કેચઅપ સાથે સર્વ કરવા. ગરમ ગરમ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes