બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)

Darshna Rajpara @darsh
શિયાળો આવી રહ્યો છે એટલે બધા જ લોકો ને ગુજરાતી જમવાનું યાદ આવે અને તેમાં પણ રોટલા ઔરો, ખીચડી કઢી તો ખાસ યાદ આવી જાય
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
શિયાળો આવી રહ્યો છે એટલે બધા જ લોકો ને ગુજરાતી જમવાનું યાદ આવે અને તેમાં પણ રોટલા ઔરો, ખીચડી કઢી તો ખાસ યાદ આવી જાય
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં લોટ લો તેમાં મીઠું ઉમેરો અને ધીમે ધીમે પાણી ઉમેરો અને કઠણ લોટ બાંધી લો
- 2
લોટ માંથી નાનો ભાખરી જેવો લુવો લો અને તેમાં જરુર મુજબ પાણી છાંટી કુણવતા જવો આ રીતે નરમ બનાવો અને કોરો લોટ લઈ તેમાં રગદોળી હાથેથી થપાવી રોટલો બનાવી લો
- 3
લોઢી કે તાવડી ગરમ કરી તેમા રોટલા ને સેકવા મુકો અને બીજી તરફ પાણી લગાવી દો જરા જરા પ્રિન્ટ થાય એટલે તેને ફેરવી લો અને બીજી તરફ સેકી લો અને ફેરવી ફરી થી એક વાર સેકી લો.આ રિતે રોટલા બનાવો
- 4
બનેલા રોટલા માં જરૂર મુજબ ઘી લગાવો અને પીરસો
Similar Recipes
-
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
ક્યારેક આપણને સાદું ભોજન ખાવાનું મન થાય ત્યારે હું તો ભાજી ખીચડી અને રોટલા બનાવું.બધા પેટ ભરીને ખાઈ . simple અને હેલ્ધી lunch . Sonal Modha -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#MAમારા મમ્મી રોટલા ખૂબ સરસ બનાવે છે તેના પાસેથી હું રોટલા શીખી છું Bhavna C. Desai -
બાજરા નાં રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#SFR શ્રાવણ માસ નાં નાગપંચમી નું વિશેષ મહત્વ છે.કેટલાંક સ્થળે પુરુષો આ દિવસે ઠંડું જમે છે.ઉપવાસ માં ઠંડુ જમવાનું મહત્વ રહેલું છે અને ખાસ કરીને આગલા દિવસે બાજરા નો ઉપયોગ કરી ને રોટલા બનાવે છે. Bina Mithani -
જુવાર,બાજરા ના રોટલા (Sorghum, millet Rotla Recipe In Gujarati)
દેશી ભાણું નામ પડે એટલે સૌ પહેલાં રોટલા જ યાદ આવે .અને વરસતા વરસાદ માં રોટલા ને ભાજી નું શાક મળે,સાથે લસણ ની ચટણી ,ગોળ,ઘી,નવો આદુ ,છાસ,દહીં ,ડુંગળી....આહાહા ..મોઢામાં પાણી આવી ગયું ને ..તો આજ મે આ મેનુ બનાવ્યું છે ..મે જુવાર,બાજરા ના મિક્સ લોટ ના રોટલા બનાવ્યા છે જે ખાવા માં ખરેખર હેલ્ધી છે .જે લંચ કે ડિનર માં લઈ શકાય . Keshma Raichura -
બાજરા ના ભરેલા રોટલા (Bajra Bharela Rotla Recipe In Gujarati)
#GA4#Week24આપણે બાજરા ના રોટલા અને મેથી ની ભાજી, લસણ નું શાક, કોથમીર નું શાક, લીલી ડુંગળી નું શાક વગેરે સાથે રોટલો ખાતા હોઈ છીએ. મેં અહીં આ બધું જ શાકભાજી રોટલા માં ભરી ને બનાવીયો છે. એટલે તો એને ભરેલો રોટલો કહેવા માં આવ્યો છે. Sweetu Gudhka -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#SFR બોળચોથ માં ખાસ બાજરાના રોટલા બને ને ખાવા ની મઝા આવે. Harsha Gohil -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બાજરા ના રોટલાશિયાળા દરમિયાન બધાના ઘરમા બાજરા નો ઉપયોગ વધારે થાય. બાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મે પણ બાજરા ના રોટલા બનાવ્યા. Sonal Modha -
-
બાજરા ના રોટલા
#india#હેલ્થી આબજરા ના રોટલા પચવા મા અને બનાવવા મા સરળ છે બોડી વળાલોકો પણ ખાય સકે .વળી સમય પણનાથી લાગતો.તેલ કે મસાલા પણ નથી .બોડી વાળા લોકો મલાય વગર ના દૂધ સાથે પણ ખાય સકે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
બાજરા ના રોટલા
બાજરા ના રોટલા બધાં શિયાળામાં ઠંડી સીઝનમાં ખાય છે બાજરો ખાવા મા પચવા માં સહેલો છે બાજરો ખેતરમાં ઉગાડવામાં આવે છે પારૂલ મોઢા -
મેથી બાજરા ના ચમચમીયા (Methi Bajra Chamchamiya Recipe In Gujarati)
બાજરા ના રોટલા અને ઢેબરાં તો ખવાતા હોય છે પણ એમાં ન્યૂ વેરિએશન કરવું હોય તો આ ચમચમીયા બનાવી શકાય. મેં આ ચમચમીયા મારા ફેમિલી માટે બનાવ્યા જે બધા એ ખુબ ભાવે છે અને બની પણ ઝટપટ જ છે. Bansi Thaker -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મકાઈ ના રોટલાદરરોજ રોટલી ખાઈને પણ કંટાળી જવાય તો ક્યારેક બાજરી જુવાર મકાઈ ના રોટલા બનાવી ને ખાવાની મજા આવે. અમારા ઘરમાં બધાને મકાઈ ના લોટ ના રોટલા બહું જ ભાવે. તો આજે મેં મકાઈ ના રોટલા બનાવ્યા. Sonal Modha -
જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)
#GA4#Week16#cookpadindia#juvarઆજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે. Kiran Jataniya -
બાજરા ના રોટલા શિયાળા સ્પેશિયલ (Bajra Rotla Winter Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT Sneha Patel -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWT#cookpadgujarati#cookpadindia#ઓલ ટાઈમ ફેવરિટ કાઠિયાવાડી રેસિપી બાજરી એ પૌષ્ટિક ધાન્ય છે.તે શહેલાઈ થી પચી જાય છે.અને શિયાળા માં બાજરી ના રોટલા ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
ગુજરાતી થાળી (Gujarati thali Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiઆપણે ગુજરાતી લોકો ને જમવા માં જો રોટલા, ભાખરી, રોટલી, બધું મળે ને સાથે ઓળો, ખીચડી, દૂધ ને ગોળ ને ડુંગળી લીલી ને સાથે લીલા કાચા મારચા ની ની મોજ તો અલગ જ હોય સાથે વઘારેલી કોરી મોરી રોટલી આપડે બહાર ગ્રામ જાય ને તો એક કે બે દિવસ બહાર નું ભાવે પછી ઘર નું ને સાદું ગુજરાતી ભોજન યાદ આવે ગમે તે હોટલ જાય પેલા પૂછી કે બે દિવસે થી ગુજરાતી જમવા નહીં મળ્યું એ હોય તો બોલો તો આજે સરસ મજા ની ગુજરાતી થાળી ત્યાર કરી છેએ માં આજે હું બાજરા ના રોટલા ની રેસિપી અહીં મુકું છું બીજી બધી રેસિપિ અલગ અલગ બધી મુકીશNamrataba parmar
-
ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા (Rice-Millet Rotla recipe Gujarati)
#goldenapron3 #ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા Prafulla Tanna -
-
ઓરા રોટલા (Ora Rotla Recipe In Gujarati)
#GA4#week4#gujaratiઓરા રોટલા આપણા ગુજરાતી ની ફેવરિટ ડિશ છે ને એની સામે તમે બીજી કોઈ પણ આઈટમ રાખો તો સિલેક્ટ આજ કરશે Shital Jataniya -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#LB અમારા ઘરમા રોટલા બધા ને ભાવે. કોઈપણ રોટલા આપો જુવાર, મકાઈ, બાજરી આજ મેં બાજરી ના રોટલા બનવિયા. Harsha Gohil -
રીંગણા નો ઓળો રોટલા (Ringan Oro Rotla Recipe In Gujarati)
# વિનટર કાઠિયાવાડી ભોજન કાઠીયાવાડ માં ભુલા પડો ને અતિથિ.શિયાળા માં રીંગણા ને રોટલા ગોળ અચુક દરેક ખોરડે (ઘેર) હોય જ એમાં પણ જો કોઈ ની વાડી એ જઈ ઉજાણી હોય તો ઓર મજા આવે. HEMA OZA -
-
બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
બાજરી અને મકાઈના રોટલા પચવામાં પણ હલકા અને ડાયેટ માટે પણ સારા તો આજે મેં રોટલા બનાવ્યા છે. Sonal Modha -
જુવાર બાજરી ના રોટલા (Jowar Bajri Rotla Recipe In Gujarati)
રજા ના દિવસે relax થઈ બપોરે રોટલા મગ છાશ નું લંચમળી જાય તો કેવી મજા આવે..ઘી,ગોળ અને રોટલો સાથે મસાલા મગ અને ઠંડી ઠંડી છાશ... Sangita Vyas -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા (kathiyawadi ringan no oro and bajri na rotla)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ19આજે હું તમારી માટે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા ની રેસિપી લઈ ને આવી છું આ રીંગણનો ઓળો જેટલો શિયાળા માં ખાવાની મજા આવે છે તેટલી જ મજા મોન્સૂન માં એટલે કે ચોમાસા વરસતા વરસાદ માં તીખું તમતમતું જયારે ખાવાનું મન થયું હોય ત્યારે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા જો જમવા માં હોય તો તન મન ખુશ થઈ જાય છે તમે પણ બનાવજો. Dhara Kiran Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15653621
ટિપ્પણીઓ (9)