કેન્ડી(Candy Recipe in Gujarati)

#GA4
#Week18
#FoodPuzzle18word_CANDY
આ કેન્ડી માત્ર બે જ સામગ્રી થી બની જાય છે.થોડી ધીરજ અને ઝડપ ની જરૂર હોય છે.આ કેન્ડી નાના બાળકો માટે ની ખાસ ટ્રેડિશનલ રેસિપી છે.
કેન્ડી(Candy Recipe in Gujarati)
#GA4
#Week18
#FoodPuzzle18word_CANDY
આ કેન્ડી માત્ર બે જ સામગ્રી થી બની જાય છે.થોડી ધીરજ અને ઝડપ ની જરૂર હોય છે.આ કેન્ડી નાના બાળકો માટે ની ખાસ ટ્રેડિશનલ રેસિપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેન્ડી બનાવતા પહેલા આ રીતે બધી સામગ્રી તૈયાર રાખવી.બટર પેપર પર થોડું બટર અથવા તેલ લગાડી દેવું.1/4 ચમચી બેકિંગ સોડા બાજુમાં તૈયાર રાખવા.એક ટૂથ પિક હલાવવા માટે તૈયાર રાખવું.
- 2
હવે ગેસ ચાલુ કરી કઢાઈ ને ધીમા તાપે ગરમ કરવી.ધીમો તપ જ રાખવો.તેમાં ત્રણ ટેબલસ્પૂન સાકર ગરમ થવા દેવું.
- 3
થોડી વાર પછી સાકર ધીમે ધીમે ઓગળવા લાગશે.ટૂથ પિક વડે હલાવતા રહેવું.અહી ધીરજ થી કામ લેવું.ચમચા થી ન હલાવવું.કારણ કે સાકર તેને ચોંટી જશે.સતત હલાવતા રહેવું.પણ એ ધ્યાન રાખવું કે સાકર બ્રાઉન ન થવી જોવે.
- 4
બધી સાકર ઓગળી જાય એટલે ગેસ બંધ કરી કઢાઈ નીચે લઈ લેવી.તેમાં બેકિંગ સોડા નાખી તરત મિક્સ કરવું.આ પ્રોસેસ ઝડપ થી કરવી. દાલગોનાં કોફી ની જેમ તેમાં બ્રાઉન રંગ ના ફીણ થશે.મિશ્રણ બ્રાઉન ફીનવાલું થશે.ઝડપ થી બટર પેપર પર મિશ્રણ નાના નાના ગોળાકાર માં પાથરી દેવું.તરત જ તેના વચ્ચે એક એક ટૂથપિક લગાવી દેવું.કારણ કે કેરેમલાયીઝ સાકર તરત જામી ને કડક થઇ જાય છે.
- 5
8-10 સેકંડ પછી દરેક ગોળાકાર કેન્ડી પર મોલ્ડ દબાવી છાપ બનાવી લેવી.આ કામ પણ ખૂબ ઝડપ થી કરવું.તો તૈયાર છે દાલગોના ખાંડ કેન્ડી!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandyફ્રેન્ડ્સ આપણે ડલગોના કોફી પીતા જોઈએ છીએ આ ડાલગોના કેન્ડી એક કોરિયન સ્ટ્રીટ ફૂડ છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને બે જ સામગ્રી બને છે પણ ખૂબ જ ટેસ્ટી હોય છે મેં અહીંયા બે ફ્લેવરની બનાવી છે Rita Gajjar -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandyડાલગોના કેન્ડી એ કોરીયન નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે ફક્ત બે જ વસ્તુ થી બને છે. અને ખૂબજ ઓછા સમયમાં બની જાય છે. નાના બાળકો ની ફેવરિટ છે. Reshma Tailor -
દાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#Cookpadindia#cookpadgujarati આ એક કોરિયન સ્ટ્રીટ કેન્ડી છે.નેટફ્લિક્સ ની સિરીઝ SQUID GAME થી આ કેન્ડી ભારતમાં પણ ખુબ પ્રચલિત બની છે. ઇન્ટરનેટ ની સૌથી વધુ ટ્રેનડિગ રેસિપી છે. Isha panera -
મિલ્ક કેન્ડી(Milk Candy Recipe in Gujarati)
#GA4 #Week18 આ કેન્ડી નાના મોટા બધા ને ભાવે છે ને ભાવે અને આની માટે ખાલિ ચાર વસ્તુ જ જોઇએ છે તો આ ખુબ જ જલદી બની જાય છે.krupa sangani
-
ડાલ્ગોના કેન્ડી (Dalgona candy recipe in Gujarati)
ડાલ્ગોના એ હનીકોમ્બ કેન્ડી છે જે ખાંડ અને બેકિંગ સોડા ની મદદથી બનાવવામાં આવે છે. આ કેન્ડી પૉપજી કેન્ડી તરીકે પણ ઓળખાય છે. આ કેન્ડી વર્ષોથી કોરિયાની સ્ટ્રીટ પર વેચાય છે અને ખવાય છે. નેટફ્લિક્સ પર ચાલુ થયેલી સ્કવીડ ગેમ નામની સીરીઝ ના લીધે આ કેન્ડી ફરી એક વખત વિશ્વભરમાં પ્રખ્યાત થઇ છે.આ એક જાળીદાર અને તરત જ તૂટી જાય એવી કેન્ડી છે જે એના ફ્લેવર અને ટેક્ષચર ના લીધે ખાવા માં ખૂબ જ સરસ લાગે છે.#dalgonacandy#cookpadindia#cookpad_gu spicequeen -
ડાલગોના કેન્ડી (Dalgona Candy recipe in Gujarati)
#dalgonacandy#cookpad_guj#cookpadindiaઆ બહુ ચર્ચિત ડાલગોના કેન્ડી મૂળ દક્ષિણ કોરિયા ની છે જે ખાંડ અને બેકિંગ સોડા થી બને છે. જે 1970-80 માં એક સ્ટ્રીટ ફૂડ તરીકે બહુ જ પ્રચલિત હતી અને અત્યારે પણ રેટ્રો ફૂડ તરીકે ખવાય છે. થોડા મહિનાઓ પેહલા ડાલગોના કોફી પણ બહુ ચર્ચા માં આવી હતી અને દુનિયાભર માં ધૂમ મચાવી હતી.હવે તાજેતર માં નેટફ્લિક્સ માં આવેલી સ્ક્વિડ ગેમ ને લીધે હવે ડાલગોના કેન્ડી ફરી ટ્રેન્ડ માં અને ચર્ચા માં આવી છે. સ્ક્વિડ ગેમ ની જેમ સોશિયલ મીડિયા માં કેન્ડી ઘરે બનાવાની ચેલેન્જ પણ બહુ ટ્રેન્ડ માં છે.તો ચાલો આજે મેં પણ બનાવી જ લીધી😊આ કેન્ડી બનાવા માં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એક એક ચમચી ખાંડ લઈ ને જ કેન્ડી બનાવવી કારણકે આ બહુ જલ્દી સેટ થઈ જાય છે અને આંચ બિલકુલ ધીમી જ રાખવી, જરૂર પડે તો વચ્ચે વચ્ચે વાસણ ને આંચ પર થી હટાવી પણ લેવું જેથી ખાંડ બળી ના જાય. બનાવાનું શરૂ કરતાં પહેલાં બધી જ સામગ્રી તૈયાર રાખવી. Deepa Rupani -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe in Gujarati)
#dalgonacandy#Honeycombcandy#CookpadGujarati ડાલ્ગોના એ હનીકોમ્બ કેન્ડી છે જે ખાંડ અને બેકિંગ સોડા ની મદદથી બનાવવામાં આવે છે. આ કેન્ડી પૉપજી કેન્ડી તરીકે પણ ઓળખાય છે. આ કેન્ડી વર્ષોથી કોરિયાની સ્ટ્રીટ પર વેચાય છે અને ખવાય છે. નેટફ્લિક્સ પર ચાલુ થયેલી સ્કવીડ ગેમ નામની સીરીઝ ના લીધે આ કેન્ડી ફરી એક વખત વિશ્વભરમાં પ્રખ્યાત થઇ છે. આ એક જાળીદાર અને તરત જ તૂટી જાય એવી કેન્ડી છે જે એના ફ્લેવર અને ટેક્ષચર ના લીધે ખાવા માં ખૂબ જ સરસ લાગે છે. ડાલ્ગોના કેન્ડી કોરિયન કેન્ડી છે, જે 1970 અને 80 ના દાયકામાં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ હતી. તે હજી પણ દક્ષિણ કોરિયામાં 'રેટ્રો' કેન્ડી તરીકે વેચાય છે અને ખવાય છે. કોરિયન શબ્દ દલગુના નો અર્થ "તે મીઠો" છે. કોરિયામાં આ કેન્ડી માટે ppopgi શબ્દનો પણ ઉપયોગ કરે છે. Ppopgi વાસ્તવમાં રમતનું નામ છે. સ્ક્વિડ ગેમમાં રમતની જેમ, બાળકો આકારને કોતરવાનો પ્રયત્ન કરતા હતા. સ્ટ્રીટ વિક્રેતાઓ ક્યારેક એવા બાળકોને ઇનામ આપે છે જેણે મોલ્ડને સરસ રીતે કાપ્યો હતો. આ કેન્ડી બનાવવામાં જે શેપ તમે આપો છો, તે શેપ કેન્ડી બની ગયા પછી કોતરવાનો હોય છે. જો તમે તે શેપ પૂરો કાઢવામાં સફળ થાવ તો તમે ચેલેન્જ પૂર્ણ કર્યું એમ ગણાય છે. Daxa Parmar -
ચોકલેટ મગ કેક (Chocolate Mug Cake Recipe in Gujarati)
#GA4#Week4#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી બાળકો ને ભાવતી અને ઝડપ થી બની જાય એવી છે. Payal Bhatt -
પાન કેન્ડી મોઇતો (Paan Candy Mojito Recipe In Gujarati)
#Mojitoપાન પરાગ ની કેન્ડી બધા ને ભાવતી હોય છે અને વર્ષો થી એ માર્કેટ માં મળે છે. કઇંક નવું ક્રિએટ કરી બનવાનો મારો શોખ, એટલે મેં આ વખતે ટ્રાઇ કર્યો પાન કેન્ડી મોઇતો. જે બહુ જ ઝડપ થી અને ઇઝિલી બની જાય છે. અને ટેસ્ટ પણ કઈંક યુનિક લાગે છે. તમે મેંગો બાઈટ , ઓરેન્જ કેન્ડી કે બીજી કોઈ પણ ફ્લેવર ની કેન્ડી નો યુસ કરી ને આ મોઇતો બનાવી શકો છો. Bansi Thaker -
આંબલી કેન્ડી (Imli Candy Recipe In Gujarati)
#GA4#Week18ખાટી મીઠી આંબલી ની કેન્ડીCandy Rekha Ramchandani -
ખજૂર કેન્ડી (Khajoor Candy Recipe In Gujarati)
#GA4#Week18નાના બાળકો એમ ખજૂર સરળતાથી નથી ખાતા. તો ખૂબજ સરળ, નાના બાળકોને ખૂબજ ભાવે અને સરળતાથી ખાઈ પણ લે એવી આ કેન્ડી બનાવી છે. જે માત્ર નાના બાળકો જ નઈ પણ મોટા ને પણ બહુજ પસંદ આવશે.🎈🎈🎈🎈🎈🎈🎈 Bhumi Rathod Ramani -
ડાલગોના કેન્ડી (Dalgona Candy)
#dalgonacandy#minichallengeNew Trendદાલગોના કેન્ડી અથવા હનીકોમ્બ ટોફી એ હળવી, કઠોર, સ્પોન્જ જેવી રચનાવાળી ખાંડવાળી ટોફી છે. તેના મુખ્ય ઘટકો ખાંડ અને બેકિંગ સોડા છે...ડાલ્ગોના એ દક્ષિણ કોરિયામાં લોકપ્રિય એક હનીકોમ્બ જેવી કેન્ડી છે અને નેટફ્લિક્સ શો "સ્ક્વિડ ગેમ" માં થી ખુબ લોકપ્રિય થઈ છે.Sonal Gaurav Suthar
-
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandy# કોરિયન સ્ટાઈલ ડાલગોના કેન્ડી Ramaben Joshi -
કેન્ડી(candy recipe in gujarati)
#coolકેન્ડી નું નામ પડે એટલે નાનાં મોટા સૌ નું મન લલચાઈ જાય. વોટર કેન્ડી, અને મિલ્ક કેન્ડી એમાં બન્ને રીતે બનાવાતી હોય છે અને ઘણાં બધાં ફ્લૅવર માં બને છે. આજે આપણે બોર્નવીટા ફ્લૅવર ની કેન્ડી બનાવીશું. Daxita Shah -
બીસ્કીટ કેન્ડી(Biscuit Candy Recipe In Gujarati)
કીડ્સ ને આ લોકડાઉન મા કેન્ડી નુ મન થાય તો ઈનસ્ટ્ન્ટ ઘર મા રહેલી વસ્તુઓ માથી સહેલાઈથી બની જાય. Avani Suba -
કપ કેક(Cup cake Recipe in Gujarati)
આ કેક ઇન્સ્ટન્ટ બની જાય છે. મારે બે નાના બાળકો છે એમને 2-3 દિવસે કેક ની ડીમાંડ કરે તો આ બાળકો ના હેલ્થ માટે પણ સારી અને સાઈઝ માં નાની એટલે ખુશ પણ થઇ જાય કે બહુ બધી ખાધી..#GA4#week14 Maitry shah -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandyઆ છે બાળકોની પ્રિય એવી કોરિયન સ્ટાઈલ ની ડાલગોના કેન્ડી Sonal Karia -
ત્રિપલ કલર કેન્ડી(tripal colour candy recipe in Gujarati)
મિલ્ક મેઈડ અને મિલ્ક પાઉડર વડે આ કેન્ડી બનાવી છે, ત્રણ કલર લાવવા માટે ચોકલેટ પાઉડર, રોઝ શરબત, કેસર નો ઉપયોગ કયૉ છે, જેના લીધે કલરફૂલ કેન્ડી બનાવી છે, જે દરેકને ગમે, અને બાળકો ને પ્રિય વાનગી છે, આ રેસીપી ઓછી સામગ્રી મા બની જાય છે. Nidhi Desai -
આમળા કેન્ડી (Amla candy Recipe in Gujarati)
#GA4#week11#આમળા શિયાળામાં કોરોના સામે લડવા આ કેન્ડી કેટલેક અંશે મદદરૂપ થઈ શકે છે.ઘણી એવી સામગ્રી થી બનાવેલ આમળા કેન્ડી પાચન માં અને બીજી ઘણી રીતે ઉપયોગી છે. Bindiya Prajapati -
ઓરીયો કેન્ડી (Oreo candy Recipe in Gujarati)
ઈન્સ્ટન્ટ ચોકલેટ કેન્ડી જે બાળકો ની ફેવરીટ.. Avani Suba -
-
મિક્સ ફ્રુટ કેન્ડી (Mix Fruit Candy Recipe In Gujarati)
#સમરફ્રેન્ડ્સ, ઉનાળા ની ગરમી માં ઠંડક આપે એવા કેટલાક ફ્રુટ માં સાકરટેટી મુખ્ય છે જેમાં મેં દાડમના દાણા, કીવી ના પીસ એડ કરી ગરમી માં રાહત આપે અને બાળકો ને પણ ખાવા ની ખુબ જ મજા આવે એવી કેન્ડી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
ડાલ્ગોના કેન્ડી કોરિયન કેન્ડી છે, જે 1970 અને 80 ના દાયકામાં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ હતી. તે હજી પણ દક્ષિણ કોરિયામાં 'રેટ્રો' કેન્ડી તરીકે વેચાય છે અને ખવાય છે. કોરિયન શબ્દ દલગુના નો અર્થ "તે મીઠો" છે. કોરિયામાં આ કેન્ડી માટે ppopgi શબ્દનો પણ ઉપયોગ કરે છે.Ppopgi વાસ્તવમાં રમતનું નામ છે. સ્ક્વિડ ગેમમાં રમતની જેમ, બાળકો આકારને કોતરવાનો પ્રયત્ન કરતા હતા. સ્ટ્રીટ વિક્રેતાઓ ક્યારેક એવા બાળકોને ઇનામ આપે છે (ઉદાહરણ તરીકે રમકડાં) જેણે મોલ્ડને સરસ રીતે કાપ્યો હતો.આ કેન્ડી બનાવવામાં જે શેપ તમે આપો છો, તે શેપ કેન્ડી બની ગયા પછી કોતરવાનો હોય છે. જો તમે તે શેપ પૂરો કાઢવામાં સફળ થાવ તો તમે ચેલેન્જ પૂર્ણ કર્યું એમ ગણાય છે.#dalgonacandy#trendyfood#trendy#sugarcandy#dalgonacandychallenge#dalgonacandyrecipe#honeycomb#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
પોપસીકલ (Popsical Candy Recipe In Gujarati)
#SFઉનાલો શરૂ થઈ ગયો છે ગરમી અત્યારથી બહુ જ લાગવા લાગી છે ત્યારે સ્ટ્રીટ ફૂડ ની આ કેન્ડી કે. ભુલાય??માત્ર થોડીજ વારમાં રેડ્ડી થઈ જાય એવી આ કેન્ડી થી બાળકો ખુશ ખુશ થઈ જાય છે Jyotika Joshi -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandyડાલગોના કેન્ડી ખાંડ અને સોડા થી બને છે. મેં તેમાં ફ્લેવર નાખી તેને ફ્લેવર વાળી બનાવી. જેમાં મેં એક કેન્ડી માં વેનિલા એસેન્સ અને એક કેન્ડીમાં ગુલકંદ નો ઉપયોગ કર્યો હતો. તે પણ સરસ બની. Priti Shah -
ડાલગોના ફેલવર્ડ કેન્ડી (Dalgona Flavoured Candy Recipe In Gujarati)
#dalgonacandyમૂળ કોરિયા સાઈડ થી આવેલી આ ડાલગોના કેન્ડી અત્યારે ખૂબ ટ્રેડિંગ માં છે...મૂળ બે જ વસ્તુ થી બનતી કેન્ડી મે અલગ અલગ ફ્લેવર્સ થી બનાવેલી છે. Hetal Chirag Buch -
રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)
#RC3#RED આજે મે રેડ ચેલેન્જ મા રેડ વેલ્વેટ કપ કેક બનાવી છે .જે બાળકો ની ફેવરિટ હોય છે. Vaishali Vora -
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
More Recipes
ટિપ્પણીઓ (6)