મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

30 minutes
4 persons
  1. 2 કપઘઉંનો લોટ
  2. 3 નંગપૂણી મેથી ની ભાજી
  3. 1 કપસમારેલી કોથમીર
  4. 5-6 નંગલીલા મરચાં
  5. 1ઈંચ નો ટુકડો આદુ
  6. 1/4 કપદહીં
  7. 3 ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  8. 1 ટેબલ સ્પૂનતલ
  9. 1/2 ટી સ્પૂનઅજમો
  10. 1/2 ટી સ્પૂનહળદર
  11. 1/4 ટી સ્પૂનહીંગ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌ પ્રથમ મેથી ની ભાજી અને કોથમીર ને ધોઈ કરી સમારી લેવા. કોથમીર, મરચાં અને આદુ ની પેસ્ટ બનાવી લેવી.

  2. 2

    હવે એક બાઉલમાં લોટ, તેલ, તલ,અજમો, હળદર, હીંગ,મીઠું, મેથી ની ભાજી, કોથમીર ની પેસ્ટ અને દહીં ઉમેરી બરોબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લેવો.

  3. 3

    હવે એક સરખા લુઆ કરી થેપલા વણી ગરમ તવી માં બંને બાજુ તેલ થી શેકી લેવા.

  4. 4

    ગરમા ગરમ થેપલા ને ગોળ કેરી નું અથાણું અને ચા સાથે સર્વ કર્યા છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes