મઠિયા (Mathiya Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
શેર કરો

ઘટકો

૨ કલાક
  1. ૫૦૦ ગ્રામ મઠ નો લોટ
  2. ૧૨૫ ગ્રામ અડદ નો લોટ
  3. ૭૫ ગ્રામ ખાંડ
  4. ૨૦ ગ્રામ મીઠું
  5. ૨૦ ગ્રામ સફેદ મરચું
  6. ચપટીહીંગ
  7. ચપટીઅજમો
  8. તેલ પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    ૧ કપ પાણી ઉકળવા મુકો,તેમાં નાખવું પાણી ઉકાળી જાય પછી તેમાં ખાંડ નાખી નીચે ઉતારી લો

  2. 2

    લોટ ભેગા કરી તેમાં તલ,અજમો,મરચુ,હિંગ નાખવા ઉકાળેલા પાણી માં ૧ ચમચી ઘી નાખવું અને હુફાળા પાણીથી કઠણ લોટ બાંધવો

  3. 3

    લોટ ને ટીપી તેના લુવા કરવા ઠરેલા ઘી મા મઠ નો લોટ નાખી તેમાં લુવા રગડોળવા

  4. 4

    મઠિયાં પાતળા વણી થોડીક વાર ખુલા રાખી ઢાંકી દેવું,પછી ખૂબ ગરમ તેલ માં તળી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

ટિપ્પણીઓ (19)

Similar Recipes