મેથી કોથમીર ના થેપલા (Methi Kothmir Thepla Recipe In Gujarati)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 થી 6વ્યક્તિ
  1. 2 બાઉલ ઘઉંનો લોટ
  2. 1 વાટકીમેથીની ભાજી સમારેલી
  3. 1 વાટકીસમારેલી કોથમીર
  4. 1 બાઉલ દહીં
  5. 1/2 ચમચીમરચું પાઉડર
  6. 1 ચમચીહળદર
  7. 3 ચમચીતેલ મોણ માટે
  8. સ્વાદ અનુસારમીઠું
  9. જરૂર મુજબ પાણી
  10. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં મેથીની ભાજી, કોથમીર, તેલ, દહીં અને બધા મસાલા નાખી દેવા

  2. 2

    ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લેવો પછી તેને 10થી 15 મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ આપો

  3. 3

    ત્યારબાદ તેમાંથી એક નાનો લૂઓ લઇને પાટલી ઉપર વેલણની મદદથી વળી લેવું

  4. 4

    પછી ગેસ ઉપર તવી ગરમ કરી બંને બાજુ તેલ મૂકીને શેકી લેવું

  5. 5

    તો આ રીતે થેપલા ની બન્ને બાજુ શેકાઈ ગયા પછી તેને દહીં અથવા ઝીણી બટેટી ના શાક સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
પર

Similar Recipes