મહારાષ્ટ્રીયન કઢી (Maharashtrian kadhi Recipe In Gujarati)

સામાન્ય રીતે કઢીમાં પ્રદેશ મુજબ વિવિધતા જોવા મળે છે. કઢી બનાવવાની અનેક પધ્ધતિ હોવા છતાં તેને ખીચડી, ભાત અથવા રોટલા અને ભજીયા સાથે સાઈડ ડ્રિંક તરીકે પીરસવામાં આવે છે. અહીં મેં મહારાષ્ટ્રમાં બનતી કઢીની રેસીપી રજૂ કરી છે. આ કઢી બનાવામાં વાટેલો તાજો લીલો મસાલો ઉમેરવામાં આવે છે. દહીંમાં તાજો મસાલો અને ઘીની સુગંધ ભળવાને કારણે આ કઢી સ્વાદિષ્ટ લાગે છે. ભારે શરદી કે કફ થયો હોય ત્યારે આ કઢી ગરમા-ગરમ પીવાથી શરદીનો કોઠો છુટ્ટો પડે છે અને ગળામાં રાહત પણ અનુભવાય છે.
#Maharashtriankadhi
#healthydrinkrecipe
#kadhi
#cookpadgujarati
#cookpadindia
મહારાષ્ટ્રીયન કઢી (Maharashtrian kadhi Recipe In Gujarati)
સામાન્ય રીતે કઢીમાં પ્રદેશ મુજબ વિવિધતા જોવા મળે છે. કઢી બનાવવાની અનેક પધ્ધતિ હોવા છતાં તેને ખીચડી, ભાત અથવા રોટલા અને ભજીયા સાથે સાઈડ ડ્રિંક તરીકે પીરસવામાં આવે છે. અહીં મેં મહારાષ્ટ્રમાં બનતી કઢીની રેસીપી રજૂ કરી છે. આ કઢી બનાવામાં વાટેલો તાજો લીલો મસાલો ઉમેરવામાં આવે છે. દહીંમાં તાજો મસાલો અને ઘીની સુગંધ ભળવાને કારણે આ કઢી સ્વાદિષ્ટ લાગે છે. ભારે શરદી કે કફ થયો હોય ત્યારે આ કઢી ગરમા-ગરમ પીવાથી શરદીનો કોઠો છુટ્ટો પડે છે અને ગળામાં રાહત પણ અનુભવાય છે.
#Maharashtriankadhi
#healthydrinkrecipe
#kadhi
#cookpadgujarati
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં દહીં, ચણાનો લોટ, મીઠું, ગોળ અને પાણી ઉમેરીને તેમાં બ્લેન્ડર ફેરવી અને ધીમા તાપે ઊકળવા મૂકો.
- 2
હવે, ખલમાં આદું, મરચાં, લસણ, જીરૂ, મેથીના દાણા અને કોથમીર લઈને વાટી લો.
- 3
પછી, એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં લાલમરચાં, રાઈ, હીંગ, લીમડાના પાન અને વાટેલો મસાલો ઉમેરી ૩ મિનીટ માટે સાંતળીને ઉકળતા મિશ્રણમાં ઉમેરીને મિક્સ કરી લો.
- 4
હવે, ધીમાતાપે ૨ થી ૩ ઊભરા આવે ત્યાંસુધી ઉકાળો પછી ગેસની ફ્લેમ બંધ કરી દો.
- 5
તો તૈયાર છે મહારાષ્ટ્રીયન કઢી તેને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બુંદી કઢી (Boondi Curry Recipe In Gujarati)
#નોર્થ#પંજાબકઢી ખાવામાં ખાટી મીઠી હોય છે .ભારત ની ખાસ વાનગી છે .બધા રાજ્યોમાં અલગ-અલગ રીતે કઢી બનાવવામાં આવે છે પંજાબી કઢી મારવાડી કઢી ગુજરાતી કઢી ..પણ બધી દહીં અને ચણા ના લોટ થી જ બનાવવામાં આવે છે.ભાત પરાઠા રોટલી સાથે પરોસ્વામાં આવે છે.અહીં કઢી બનાવી છે પંજાબમાં આ બુંદી ઇન્સ્ટન્ટ ચણાના લોટ માંથી બનાવીને કડીમાં નાખવામાં આવે છે પણ મેં બનેલી તૈયાર બૂંદી થી આ કઢી બનાવી છે જે ખાવામાં બહુ સ્વાદીષ્ટ અને બહુ જલ્દીથી બની જાય છે. Pinky Jain -
-
ખાટીમીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1#કઢીગુજરાતી કઢી ની વિશેષતા એ છે કે એ હંમેશા ખાટીમીઠી જ હોય.. ખીચડી અને કઢી સાથે ભાખરી તો કાઠિયાવાડી ઘરમાં રોજ બનતી સાંજ ના વાળું ની વાનગી છે.. ગરમાગરમ કઢી .. અને મગ ની છોતરા વાળી દાળ ની ખીચડી તો પોષણ માટે બેસ્ટ છે..આને સાથે તાવડી ની ભાખરી.. વાહ જોરદાર મોજ પડી જાય.. Sunita Vaghela -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#CookpadIndia#Cookpadgujarati#Cookpad આખા ભારતમાં વિવિધ રાજ્યોમાં જુદા જુદા પ્રકારની કઢી બને છે, ક્યાંક પકોડાવાળી કઢી તો ક્યાંક બૂંદીવાળી. પરંતુ આ બધી જ કઢીમાં ગુજરાતી કઢીની વાત જ અનોખી છે. આ કઢીનો ખાટો-મીઠો ટેસ્ટ બધાને દાઢમાં રહી જાય એવો હોય છે. કઠોળ બનાવ્યા હોય કે પછી ખીચડી કે રોટલા હોય, તેની સાથે ટેસ્ટી કઢી બની હોય તો ખાવાની મજા બમણી થઈ જાય છે. કઢી એ દહીં કે છાશમાંથી બનતી સૂપ કે દાળ જેવી તરલ વાનગી છે. કઢી સંપૂર્ણ ભારતમાં બનાવવામાં આવે છે. તેને ખીચડી અથવા ભાત સાથે ખવાય છે. ગુજરાતી ભોજન કે ગુજરાતી થાળીમાં કઢી અવશ્ય હોય છે. Komal Khatwani -
-
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#KRCરાજસ્થાની પરિવાર માં લગ્ન પ્રસંગમાં મસાલેદાર આ કઢી બનાવવામાં આવે છે Pinal Patel -
-
બેસન વ્હાઈટ કઢી(besan kadhi recipe in Gujarati)
#સુપરશેફ2 આ કઢી જીરા રાઈસ,પૂલાવ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar -
ડબલ તડકા લસુની પંજાબી કઢી (Double Tadka Lasuni Punjabi Kadhi Recipe In Gujarati)
#ROK#north_india#cookpadindia#cookpadgujaratiપંજાબી કઢી બે થી ત્રણ રીતે બને છે ,અને અલગ અલગ રીતે બને છે ,આ કઢી માં ડુંગળી ની સાથે બટાકા નો પણ ઉપયોગ કરવામાં આવે છે ,પણ મે નથી કર્યો .આ કઢી ને ખુબજ ઉકાળવા ની હોય છે જેથી મે માટી ની કડાઈ નો ઉપયોગ કર્યો છે. જેમાં ખૂબ જ સરસ બની છે . Keshma Raichura -
વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)
#LSRગુજરાતી લગ્ન પ્રસંગોમાં ખાટી મીઠી કઢી બનેછે, જે વરા ની કઢી કહે છે સુકી મેથી ના વઘાર વાળી કઢી ,ભાત સાથે સરસ લાગે છે Pinal Patel -
-
લસણ વાળી કઢી (Garlic Kadhi Recipe In Gujarati)
શિયાળામાં બાજરાના રોટલા અને રીંગણનાં શાક સાથે બનતી કઢી. શરદી કે કફ હોય તો આ કઢી પીવાથી શરદીમાં રાહત મળે છે. અત્યારે વરસાદ નાં ઠંડા વાતાવરણમાં પણ ગરમાગરમ કઢી, રોટલો અને રીંગણનું શાક.. સાથે ગોળ અને લસણની ચટણી.. જલસો જ પડી જાય.. Dr. Pushpa Dixit -
મૂળા ની ભાજી ની કઢી (Radish leaves Kadhi Recipe In Gujarati)
#BW#Kadhi#Radish_leaves#winter#COOKPADINDIA#COOKPADGUJARATI#traditional#lunch Shweta Shah -
ગુજરાતી ખાટી મીઠી કઢી જૈન (Gujarati Khati Mithi Kadhi Jain Recipe In Gujarati)
#LSR#KADHI#Gujarati#લગ્નસરા#ખાટી_મીઠી#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
રાજસ્થાની કઢી (RAJSTHANI KADHI RECIPE IN GUJARATI) (JAIN)
#KRC#RAJSTHANI#KADHI#HOT#LUNCH#DINNER#YOGURT#BESAN#COOKPADINDIA#COOKPADGUJRATI રાજસ્થાની કઢી ગળપણ ઉમેરવામાં આવતું નથી. તે ધીમા તાપે ઉકાળવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ કઢી ગુજરાતી કઢી કરતા સહેજ ઘટ હોય છે. રોટલા કે ખીચડી સાથે આ કઢી હોય તો શાકની પણ જરૂર રહેતી નથી. Shweta Shah -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR1#kathiyawadikadhi#kadhi#cookpadgujarati Mamta Pandya -
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
કઢી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પરંતુ જ્યારે ગુજરાતી કઢીની વાત આવે ત્યારે એનો ખાટો મીઠો સ્વાદ તરતજ બધાને ભાવી જાય એવો હોય છે. આ કઢી ભાત,રોટલી તથા પુલાવ સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : લહસૂની ટમાટો કઢીકઢી પણ અલગ અલગ ઘણી ટાઈપ ની બનતી હોય છે. દરરોજ દાળ ભાત મગ ભાત ખાઈ ને પણ કંટાળો આવે તો આ રીતે અલગ અલગ વેરીએશન કરી ને જો કઢી બનાવવામા આવે તો નાના મોટા બધા આંગળા ચાટતા રહી જશે. Sonal Modha -
-
-
લસણ વાળી કઢી (Lasan Vali Kadhi Recipe In Gujarati)
અમારા ઘરે દરરોજ દાળ ભાત મગ ભાત બને જ ક્યારેક ગરમ ગરમ લસણવાળી કઢી ખિચડી સાથે ખાવાની મજા આવે.તો આજે મેં લસણ વાળી કઢી બનાવી. Sonal Modha -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaગુજરાતી કઢી એ બીજા રાજ્યો અને પ્રાંત ની કઢી કરતા અલગ હોય છે. તે પંજાબી કઢી જેટલી ઘાટી નથી હોતી કે તેમાં પકોડા નથી હોતા. વડી ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે. કઢી ના મૂળ ઘટકો માં ચણા નો લોટ અને દહીં ( ખાટું ) હોય છે. મેં જૈન વિધિ પ્રમાણે કઢી બનાવી છે. એટલે કે મેં દહીં ને ગરમ કરી ને વાપર્યું છે. Deepa Rupani -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#MBR2#Week2કાઠીયાવાડ માં સાંજે વાળુ ટાણે ખાટીમીઠી કઢી, બાજરી ના રોટલા સાથે ખીચડી ,પાપડ અથાણાં આટલું તો હોય જ..પણ કઢી પરફેક્ટ માપ પ્રમાણે બને તો મોજ પડી જાય.. Sunita Vaghela -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#Week2#Cookpadgujarati રાજસ્થાની કઢીનો જે લોકોએ એક વાર સ્વાદ ચાખ્યો છે એ હંમેશ માટે યાદ રહી જાય છે. રાજસ્થાની કઢી અને પરાઠાં ખાવાની બહુ જ મજા આવે છે. આ કઢી ગુજરાતીઓના ટેસ્ટ કરતા એકદમ અલગ હોય છે. રાજસ્થાની કઢી એ રાજસ્થાન રાજ્યના મારવાડી ઘરોમાં ખૂબ જ લોકપ્રિય વાનગી છે. આ કઢી મારવાડી લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. સામાન્ય રીતે તેને રોટલા અથવા ભાત સાથે સર્વ કરવા માટે સાઇડ ડિશ સાથે બનાવવામાં આવે છે. તે મસાલેદાર છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે. આ કઢીમાં કેટલાક સ્વાદિષ્ટ સ્વાદ છે જે વાનગીમાં વપરાતા મસાલેદાર મસાલામાંથી આવે છે. રાજસ્થાનની કઢી તમે પ્રોપર બનાવવા ઇચ્છો છો તો આ રેસિપી તમારા માટે સૌથી બેસ્ટ છે. રાજસ્થાની કઢી ભાત તેમજ પરાઠાં સાથે પીરસવામાં આવતી હોય છે. આ કઢી તમે લંચ કે ડિનરમાં બનાવી શકો છો અને એની મજા માણી શકો છો. આ કઢી તમે ઘરે આવતા મહેમાનોંને પણ પીરસો છો તો સ્વાદ મોંમા રહી જાય છે. Daxa Parmar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી થોડી ખાટી મીઠી હોય છે તેમાં કઢી પત્તાનું ખૂબ જ મહત્વ હોય છે Shethjayshree Mahendra -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#Kadhiગુજરાતીમાં કઢી ખીચડી સાથે પુલાવ સાથે અને ભાત લચકો દાળ સાથે ખવાય છે આ ખૂબ જ ખટમધુરી કઢી બધાને ભાવસે એવી હું આશા રાખું છું Sonal Doshi -
ગુજરાતી કઢી (Gujarati kadhi recipe in Gujarati)
#AM1#dal/Kadhi#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી કઢી દહીં અને ચણા ના લોટ થી બને છે સ્વાદમાં ખાટી મીઠી હોય છે.આ કઢી છૂટી દાળ અને ભાત સાથે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
લસણ વાળી કઢી (Lasan Vali Kadhi Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : લસણ વાળી કઢીઆજે લંચ બોક્સ રેસિપી માં કઢી ખીચડી બનાવ્યા. લસણવાળી ગરમ ગરમ કઢી ખીચડી સાથે ખાવા ની મજા આવે. Sonal Modha -
-
More Recipes
ટિપ્પણીઓ (14)