ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)

Jigna Patel @jigna15
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો ને ચાળી લો પછી તેમાં મીઠું મરી પાઉડર મિક્સ કરો પછી મૂઠી વળે તેટલું મોણ નાખી સાધારણ કડક લોટ બાંધી લો
- 2
૧૫ મીનીટ રેસ્ટ આપી નાની નાની પૂરી વણી લો
- 3
તેલ ગરમ કરો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લો ગરમાગરમ સરસ લાગે છે'
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફરસી પૂરી.(Farsi poori Recipe in Gujarati)
#DFTદિવાળી ના તહેવાર અને શુભ પ્રસંગે બનતી એક પારંપરિક વાનગી છે.તેનો સૂકા નાસ્તા તરીકે પણ ઉપયોગ થાય.ફરસી પૂરી ને બનાવી ને સ્ટોર કરી શકાય. Bhavna Desai -
-
-
-
-
ફરસી પૂરી(Farsi poori recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1ફરસી પૂરી નાસ્તા માં બધાને ખૂબ પસંદ આવે છે માટે લોકો તહેવાર માં નાસ્તા બનાવે તેમાં એક આ નાસ્તો તો હોય જ. આ પૂરી બનાવવી ખૂબ સરળ છે. ક્રિસ્પી કરારી પૂરી અને ચા ખૂબ જ સરસ કોમ્બિનેશન છે. Shraddha Patel -
મેંદાની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTRફરસી પૂરી પણ એક કોમન વ્યંજન છે,જે દિવાળીવગર પણ બનાવાય છે..પણ આજે મેં દિવાળી નિમિતે બનાવી છે Sangita Vyas -
-
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીનો તહેવાર આવે એટલે બધા અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવે છે. એમાં ફરસી પૂરી એ ભારતનો જાણીતો તળેલો નાસ્તો છે. બધા નાસ્તા બનાવી એ પણ મારા ફેમિલીમાં બધાનો ફેવરેટ નાસ્તો ફરસી પૂરી છે. ફરસી પૂરી મેંદા અને ઘઉંના લોટમાંથી બને છે. અહીં મેં મેંદાના લોટમાંથી ફરસી પૂરી બનાવી છે મેંદાના લોટમાંથી બનતી પૂરી ખસ્તા બને છે. આ પૂરીનો લોટ બાંધવા માટે ઘીનું મુઠ્ઠી પડતું મોણ નાખવામાં આવે છે. પરફેક્ટ માપ સાથે લોટ બાંધશો તો પૂરી પરફેક્ટ બનશે. Parul Patel -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DIWALI 2021દિવાળી નાસ્તામાં મુકાઈ તેવી ફરસી પૂરી બનાવી છે, મારી ઘેર બધાનેજ આ અને જાડા મઠિયા બહુજ ભાવે નાસ્તામાં શરૂઆત એનાથી જ કરું છુ Bina Talati -
ફરસી પૂરી (Farsi Poori In Gujarati)
#DFTદિવાળી નાસ્તા માંઅલગ અલગ પૂરી બનાવા માં આવે છે.ગુજરાત માં ફરસી પૂરી પણ નાસ્તા માં બનાવામાં આવે છે.તે ઉપર થી કિ્સપી અને અંદર થી સોફ્ટ હોય છે.જે ચા જોડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#શ્રાવણ- શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો.. તેમાં દરેક દિવસે એક ખાસ વાનગી બનતી હોય છે.. એમાં પણ સાતમ,આઠમ અને નોમ નો અનેરો ઉત્સાહ અને મહિમા છે.. આ દિવસોમાં દરેક ઘર માં નાસ્તા, ફરસાણ, મીઠાઈઓ બનતી હોય છે. હવે બહારના નાસ્તા, ફરસાણ કે મીઠાઈઓ નું ચલણ વધતું જાય છે પરંતુ આજે પણ ઘણા ઘરો માં આ બધું ઘેર બનાવવાની પ્રથા ચાલુ છે.. અને ઘેર આ બધી વાનગીઓ બનાવવાની અલગ જ મજા છે.. અમે પણ વર્ષોથી ઘેર જ બધું બનાવીએ છીએ. આ વખતે પણ બધું બનાવ્યું છે તેમાંની એક વાનગી ફરસી પૂરી અહી પ્રસ્તુત કરેલ છે.. Mauli Mankad -
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTR#Diwali_Special#cookpadgujarati ફરસી પૂરી એક ક્રિસ્પી પૂરી છે જે સ્વાદમાં લાજવાબ છે. ગુજરાતીમાં “ફરસી” નો મતલબ ક્રિસ્પી થાય છે અને માટે તેના નામ પ્રમાણે તે એકદમ ક્રિસ્પી હોય છે. તેને મેંદો, મરી, જીરું અને અન્ય મસાલાઓથી બનાવવામાં આવે છે. પહેલાના સમયમાં તેને વિશેષ નાસ્તાના રૂપે ખાસ કરીને તહેવારો દરમિયાન બનાવવામાં આવતી હતી. આ પૂરી મીઠું અને ખાટુ કેરીનું અથાણું અથવા ચા અને કોફીની સાથે સૌથી સરસ લાગે છે. ફરસી પૂરી ગુજરાતમાં સૌથી વધારે લોકપ્રિય છે, જેને દિવાળીના તહેવારમાં પણ ઘણા લોકો બનાવે છે. Daxa Parmar -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#RC2ગુજરાતીઓ ના નાસ્તા માં એક ઓર વધારો થાય છે.સુકો નાસ્તો..ટ્રાવેલ માં સાથે હોય તો ચા સાથે કે પછી એકલું ખાવાની પણ મજા આવે છે..કેમ કે એસોલટી છે તો નાના મોટા દરેક નો ફેવરિટ છે.. Sangita Vyas -
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
હમણાં પર્યુષણ ચાલે છેતો રોજ અલગ અલગ નાસ્તા બનાવી ને રાખે છે લોકો સરસ મજાની નવી રેસિપી શીખવા મળે છેમે અહીં ફરસી પૂરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
નાસ્તા માટે નો બેસ્ટ option..બનાવવામાં બહુ ટાઈમ જાય પણ બાઈટિંગ માં ફટાફટ ફિનિશ પણ થઈ જાય. Sangita Vyas -
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#childhood- બાળપણ એક એવી અવસ્થા છે જેમાં આપણે જે પણ કરીએ, ખાઈએ કે બનાવીએ તે બધું જ આપણા જીવન માં કાયમ માટે યાદગાર બની જાય છે..મારા બાળપણ થી જ મારા ઘેર ફરસી પૂરી બનતી આવે છે.. અને એને ખાવા માટે અમે કોઈ પણ સમયે તૈયાર રહેતા.. આજે પણ આ નિયમ ચાલુ જ છે..😀😋😋 ચાલો, આજે મારી બાળપણ ની ફેવરિટ આઇટમ ફરસી પૂરી તમને પણ ખવડાવું..😀😋 Mauli Mankad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15670221
ટિપ્પણીઓ (3)