ફુલવડી(Fulvdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ મા ચણા નો કરકરો લોટ,ચણા નો લોટ,રવો, હળદર,મરચું,મીઠું, મરી પાઉડર, વરિયાળી, લીંબુ રસ,ખાંડ નાખી દહીં થી કડક લોટ બાંધો અને થોડી વાર ઢાંકી દો
- 2
પછી તેમાં સોડા નાખી લોટ મા થોડું તેલ નાખી ફરી મસળો પછી ગેસ પર તેલ ગરમ મૂકી પછી ફૂલવાડી ના જરા થી ફૂલવાડી પાડો ગોલ્ડન રંગ ની થાય ત્યાં સુધી તળો
- 3
સરવિંગ પ્લેટ માં કાઢી ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
#CB3#Week3 ચટપટી ક્રિસ્પી ફૂલવડીછપ્પનભોગ રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
-
-
ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
#CB3મૂળ ગુજરાત ની આ વાનગી ફરસાણ અને નાસ્તા તરીકે ઓળખાય છે. મસાલેદાર ફૂલવડી ભાણા સાથે પણ પીરસવામાં આવે છે. Bijal Thaker -
-
-
-
-
ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
#CB3#Week3#DFT દિવાળી માં દરેક જન મીઠાઈ અને ફરસાણ બનાવે છે .મેં ફૂલવડી બનાવી છે . મેં પહેલી વાર બનાવી છે આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
ફુલવડી (Fulvadi Recipe In Gujarati)
#CB3 દિવાળીના નાશતા માટે મેં અત્યારે ફુલવડી બનાવી છે. જે બહુ જ ટેસ્ટી બની છે. આમ તો પહેલીવાર જ બનાવી છે પણ તરત જ ખવાઈ ગઈ છે. મેં ઝારા વગર જ પાડી છે. Krishna Kholiya -
-
-
ટુટી ફૂટી નાનખટાઈ (Tutti Frutti Nankhatai Recipe In Gujarati)
#CB3#Week3#DFT#cookpadindia Rekha Vora -
-
-
-
ફૂલવડી
#DIWALI2021#CB3#Week3દિવાળી આવે એટલે નાસ્તા માં મારી ઘરે બને જ છે. તેને ચા સાથે કે દહીં સાથે ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15684176
ટિપ્પણીઓ (2)