રાંધવાની સૂચનાઓ
- 1
1 બાઉલ મા ઘી અને ખાંડ લો બંને ને ખુબ ફીણો એક રસ કરવુ તેમા મેંદો ચણા નો લોટ મીઠુ સોડા બધુ ભેગુ કરવુ
- 2
જો કણક થોડો કડક લાગે તો તેમા થોડુ દુઘ નાખવુ લોટ ના ગળ લુવા કરવા બીજી બાજુ તાસડા મા કાઠો મુકવો ઉપર કાંણા વાળી ડીશ મુકવી ઉપર ડીશ ઉપર ફોઇલ પેપર લગાવી દેવુ જેથી નાનખટાઇ ચોંટે નહી
- 3
ગોળ લુવા ને છુટા છુટા મૂકવા ૧૦ થી ૨૦ મીનીટ ધીમા ગયાસ પર મુકવુ નાનખટાઇ તૈયાર 😊😊
Similar Recipes
-
-
-
-
નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#CB3#week૩છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#DFTદિવાળી ફેસ્ટિવલ treat Falguni Shah -
-
-
-
નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#DFT દિવાળી ફેસ્ટીવ ટ્રીટ#CB3 નાનખટાઈWeek3હું નાની હતી ત્યારે મારા મમ્મી ના ઘરે અમે કુકરમાં નાનખટાઈ બનાવતા . સાતમ આઠમ ઉપર 🍪 કુકીઝ બનાવતા . મને નાનપણથી નાનખટાઈ બહું જ ભાવે. Sonal Modha -
નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#CDY#CB3નાન ખતાઇ નાના મોટા બધાને ભાવતી વાનગી છે અને ઘરે ખૂબ જ સારી અને સરળ રીતે બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
ટુટી ફૂટી નાનખટાઈ (Tutti Frutti Nankhatai Recipe In Gujarati)
#CB3#Week3#DFT#cookpadindia Rekha Vora -
કોકોનટ નાનખટાઈ (Coconut Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#DFT#COOKPADINDIA#COOKPADGUJARATI Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#Wee3#DFTનાન ખટાઇ એ બાળકોની પ્રિય વસ્તુ છે અત્યારે નાન ખટાઇ ના અલગ-અલગ ઘણા વર્ઝન જોવા મળે છે ...કૂકીઝ, બિસ્કીટ એક તેમાંનો જ એક ભાગ છે... નાનખટાઈ મૂળભૂત રીતે વેજીટેબલ ઘી માંથી બનાવવામાં આવે છે... તમે તેને બટર અથવા ચોખ્ખા ઘીમાં પણ બનાવી શકો છો... Hetal Chirag Buch -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15674144
ટિપ્પણીઓ (4)