નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)

Kavita Joshi
Kavita Joshi @KavitaJoshi

નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપનાયલોન પૌવા
  2. 1 ચમચીદાળિયા
  3. 1 ચમચીશીંગદાણા
  4. 2 ચમચીતેલ
  5. 1 ચમચીકાજુના કટકા
  6. 1 ચમચીસુકા નાળિયેર ના કટકા
  7. 10-15મીઠા લીમડાના પાન
  8. ૩ ચમચીખાંડ નો પાઉડર
  9. 1 ચમચીઆમચૂર પાઉડર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1 ચમચીહળદર
  12. ૨ નંગલીલા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નાયલોન પૌવા લઈ સાફ કરી તેને કોરા શેકી લેવા

  2. 2

    કાજુના કટકા શીંગદાણા અને સુકા નાળિયેર ના કટકા લઈ તેને ગુલાબી તળી લેવા

  3. 3

    લીલા મરચા અને મીઠા લીમડાના પાનને પણ કડક શેકી લેવા

  4. 4

    હવે એક કડાઈમાં તેલ લઈ તેમાં હળદર અને હિંગ ઉમેરો

  5. 5

    હવે અંદર પૌવા ઉમેરી પછી તેમાં દાળિયા તળેલા શીંગદાણા કાજુના કટકા કટકા લીલા મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરો

  6. 6

    બધુ બરાબર મિક્સ કરવું

  7. 7

    છેલ્લે આમચૂર પાઉડર અને ખાંડનો પાઉડર ઉમેરવું

  8. 8

    સરખી રીતે હલાવી બધું મિક્સ કરી ચેવડો તૈયાર કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Joshi
Kavita Joshi @KavitaJoshi
પર

Similar Recipes