બેસન સેન્ડવીચ (Besan Sandwich Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
બેસન સેન્ડવીચ (Besan Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા રવોને ચણાનો લોટ મિક્સ કરી તેમા બધા શાક નાખી મીઠું નાખી દહીં નાખી મિક્સ કરી પાચ મિનિટ રાખી પછી ચપટી સાજી ના ફૂલ નાખી થોડુ પાણી નાખી હલાવવુ ઢોકળા નુ બેટર રાખવુ પછી સેન્ડવીચ ના મોલ્ડ મા તેલ લગાવી તેમા પાથરવુ પછી ધીમા તાપે સેકવુ ને બાળકો ને ગમેતેમ ખાવાનો મન થાય એવુ ડેકોરેશન કરવુ તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15699222
ટિપ્પણીઓ (2)