ડાકોરના ગોટા (Dakor Gota Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા લોટમા રવો મીઠું આદુમરચા ની પેસ્ટ નાખી મિકસકરવુ પછી મરી વરિયારી ધાણા જીરૂ નેમેથી ધીમા તાપે સેકીલેવુ સુગંધ આવે પછી તેને અધકચરૂ ખાડીલેવુ તેલોટમા લાલમસાલો હરદરનેનેખાડેલો મસાલો નાખી મિકસકરવુ પછી સાજીનાફૂલ ને લીબુનો રસ નાખવો પછી ગરમતેલ બે ચમચી નાખી પાણીથી બેટર ધટટરાખવુ જેથી ગોટા હાથેથી ગરમ તેલ મા તરીશકાય
- 2
Similar Recipes
-
-
-
ડાકોરના ગોટા (Dakor Gota Recipe In Gujarati)
#GA4 #Week4આ મારી પ્રિય વાનગી છે.જે ફટાફટ બની જાય છે.ચા હોય કે જમણ કે પછી રાતે ક્યારે પણ ખાઈ શકાય.Saloni Chauhan
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડાકોર ના ગોટા (Dakor Gota Recipe In Gujarati)
તહેવારો મા ફરસાણ મા ભજીયા ખાવાની મજા આવે જ, એ મા ડાકોર ના તીખા મીઠાં ગોટા ચોક્કસ બને જ Pinal Patel -
-
ડાકોરના ગોટા (Dakor Gota Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiડાકોરના ગોટા નો લોટ પ્રખ્યાત છે. આજે ડાકોરના ગોટાનો તૈયાર લોટ લાવી અને તેના ઇન્સ્ટન્ટ ગોટા બનાવ્યા છે. સામાન્ય રીતે આ ગોટાના લોટમાં સૂકા ધાણા, મરી, જીરુ, લાલ મરચાં પાઉડર,ખાંડ આમચૂર પાઉડર હોય છે. Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15458159
ટિપ્પણીઓ (5)