લોચો (Locho Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચણાના લોટ મા રવો મરચા ની પેસ્ટ હળદર મીઠું નાખી મિક્સ કરવુ તેમા જરૂરમુજબ પાણી નાખી ઘાટું બેટર બનાવવુ તેમા ઇનો નાખી લીબુનોરસ નાખવો મિક્સ કરી વરાળ મા બાફવા મુકવુ પછી તેનો ભૂકો કરવો તેના ઉપર ડુંગળી સેવ આંબલી ની ચટણી ટમેટાસૉસ નાખીતૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લોચો (Locho recipe in Gujarati)
#KS5પોસ્ટ - 4 લોચો આમ તો સુરત નો વખણાય છે...ખમણ બનાવતી વખતે કંઈક ભૂલ થઈ હશે એટલે વાનગી ફ્રેન્કી ન દેવાય એમ સમજીને કંઈક નવું નામ આપીને ચલતી કા નામ ગાડી એવું થયું હશે અને આ રીતે લોચો નામ આપીને સ્વાદિષ્ટ ટચ આપીને આ નવીન વાનગી અસ્તિત્વ માં આવી હશે...😀 Sudha Banjara Vasani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16532927
ટિપ્પણીઓ (4)