ચીઝ પનીર બટર મસાલા (Cheese Paneer Butter Masala Recipe In Gujarati)

Hemali Rindani
Hemali Rindani @hemali_2073
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 વ્યક્તિ
  1. 50 ગ્રામપનીર
  2. 3 કયૂબ ચીઝ
  3. 3-4 ચમચીબટર
  4. 3 નંગડુંગળી
  5. 2 નંગટામેટા
  6. આદુ મરચા લસણ
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીધાણાજીરું
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. કિચન કિંગ મસાલો
  11. હળદર

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ટામેટા ને સમારી લેવા હવે એક પેન માં તેલ બટર મિક્સ કરી તે ગરમ થાય એટ્લે જીરું નાખી તતડે પછી તેમાં ડુંગળી આદુ મરચા અને લસણ ઝીણા સમારી સાંતળવા હવે તેમાં ટામેટા નાખી એકરસ થઈ જાય એટ્લે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દેવું.પછી મિક્સર માં ક્રશ કરી ગ્રેવી તૈયાર કરી લેવી

  2. 2

    હવે તેજ પેન માં પાછું બટર નાખી તેં ગ્રેવી ને સાતળવી હવે તેમાં લાલમરચું, ધાણાજીરું અને કિચન કિંગ મસાલો નાખી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળવી હવે તેમાં ખમણે લુ પનીર નાખી 2 મિનીટ થવા દેવું હવે તેમાં ચીઝ નાં નાના નાના કટકા અને કોથમીર નાખવા અને ઉપર પનીર થી ગાર્નીશ કરી સર્વ કરવું

  3. 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Rindani
Hemali Rindani @hemali_2073
પર

Similar Recipes