બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બદામને ૩ થી ૪ કલાક પલાળી રાખો પછી એમાં થોડુંક દૂધ ઉમેરી મિક્સરમાં એની પેસ્ટ બનાવી
- 2
હવે તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો બેથી ત્રણ ઊભરા આવે પછી બદામની પેસ્ટ, કેસર અને બદામની કતરણ નાખી ૫ મિનિટ ઉકાળો અને સતત હલાવતા રહેવું નહિતર દૂધ ચોટી જશે.
છેલ્લા ગેસ બંધ કરીને ઈલાયચી પાઉડર ઉમેરો. - 3
અને ઠંડુ અને ગરમ બંને રીતે સર્વ કરી શકાય છે.
દૂધ ઠંડું સર્વ કરવું હોય તો બે કલાક ફ્રીજમાં મૂકી ઉપર બદામ અને કાજુની કતરણ, કેસર અને ઈલાયચી પાઉડર થી ગાર્નીશ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બદામ થીક શેક (Badam Thick Shake Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff2ફ્રેન્ડસ, એકદમ હેલ્ધી અને ઉપવાસ માં બેસ્ટ બદામ શેક ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#WEEK14#ff1 અત્યારે શ્રાવણ મહિના ના એકટાણા જે કરતા હોઈ એના માટે ખૂબ જ હેલ્થી પીણું છે Aanal Avashiya Chhaya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek14શ્રાવણ માસ મા ઉપવાસ મા શક્તિ વર્ધક પીણું એટલે બદામ શેક, જે સ્વાસ્થ્યવર્ધક અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15623865
ટિપ્પણીઓ (7)