લસણીયા બટાકા ભુંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 250 ગ્રામબાફેલા નાના બટાકા
  2. 10-12લસણ ની કળી
  3. 1 tbspમરચું પાઉડર
  4. 1/2 tbspધાણાજીરુ
  5. 1 tspહળદર
  6. 1 tspગરમ મસાલો
  7. 1/4 tspચાટ મસાલો
  8. સ્વાદનુસાર મીઠું
  9. 1 tbspતેલ
  10. ચપટીહિંગ
  11. મસાલા શીંગ
  12. તળેલા ભૂંગળા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકા ને વહેલા બાફી ને એકદમ ઠન્ડા કરી દેવા રૂમ મા જ જેથી કડક જ રહે.

  2. 2

    મિક્સર જાર મા લસણ ની કળી, મરચું, હળદર, ધાણાજીરું, ચાટ મસાલા, ગરમ મસાલા, મીઠું બધું નાખી ને પેસ્ટ બનાવવી.

  3. 3

    એક કડાઈ મા તેલ ગરમ થાય એટલે હિંગ નાખી તરત જ લસણ ની પેસ્ટ ઉમેરવી. ફ્લેમ ધીમી રાખવી. બટાકા ઉમેરી બધું મિક્સ કરવું.

  4. 4

    સર્વ કરતી વખતે તળેલા ભૂંગળા જોડે પીરસવું. ઉપર કોથમીર અને મસાલા શીંગ નાખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes