દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દહીં ને હલકા હાથે સહેજ હલાવવુ પછી લસણની લાલ મસાલો ખાડી ને રાખવો પછી એક વાસણમા તેલ ગરમ મુકવુ સહેજ તેલ ગરમ થાય એટલે લસણની ચટણી હીંગ હળદર ને ધાણાજીરૂ ને મીઠું નાખી સાંતળવું ધીમો તાપ રાખવો પછી નીચે ઉતારી દહીં નાખવુ ને હલાવવુ બધુ મિક્સ થઈ જાય એટલે ધાણા ભાજી ઉપર નાખી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#Week5#TCઢાબા સ્ટાઈલ દહીં તીખારીઅસલ કાઠીયાવાડી ચટપટી દહીં તિખારી Ramaben Joshi -
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5છપ્પન ભોગ રેસીપી ચેલેન્જઅગાઉ પણ ઘણી વાર દહીં તિખારી બનાવી છે પણ આજે મારા નાના દીકરા(કેનેડામાં છે) ને બનાવવામાં સહેલું પડે અને દહીં ફાટી ન જાય તેથી થોડી સરળ છતાં ટેસ્ટી દહીં તિખારી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5ઘણીવખત એવું થાય છે કે ઘરમાં કોઈ જ શાક હોતું નથી અને શું બનાવવું તે સમજાતું નથી. પરંતુ ગુજરાતીઓ એમાં પણ ખાસ કરીને કાઠિયાવાડમાં લોકો દહીં તિખારી બનાવીને ખાતા હોય છે. . તે શાકની ગરજ સારે છે. માત્ર પાંચ જ મિનિટમાં આપ પણ બનાવો ચટાકેદાર અને ટેસ્ટી દહીં તિખારી. Riddhi Dholakia -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15708262
ટિપ્પણીઓ (2)