મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપઘઉંનો લોટ
  2. ૧ કપબાજરી નો લોટ
  3. ૧/૨ કપસોજી
  4. ૨ ચમચીમકાઈ નો લોટ
  5. ૩/૪ કપદહીં
  6. ૧.૧/૨ ચમચી ખાંડ
  7. ૨ ચમચીલસણ આદુની પેસ્ટ
  8. ૩ ચમચીમરચા ક્રશ કરેલા
  9. ૧ કપમેથી ઝીણી સમારેલી
  10. ૧ ચમચીઅજમો
  11. જરૂર મુજબ લીલાં ધાણા
  12. ૧.૧/૨ ચમચી લાલ મરચુ પાઉડર
  13. ૧ ચમચીધાણજીરૂ
  14. ૧/૨ ચમચી હળદર પાઉડર
  15. ૧ ચમચીગરમ મસાલો
  16. ૨ ચમચીતલ
  17. સ્વાદાનુસારમીઠું
  18. ૧/૨ ચમચીહિંગ
  19. ૪ ચમચીતેલ મોણ માટે
  20. ૧ કપતેલ થેપલા સાંતળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ લઈ તેમાં બધા લોટ લઈ મોણ,દહીં તથા બધા મસાલા અને મેથી નાખી ને એક પરાઠા નો લોટ બાંધી લેવો.૧૦-૧૫ મિનિટ માટે ઢાંકી ને મૂકી રાખવો.

  2. 2

    હવે લોટ ના રોટલી થી મોટા ગુલ્લા કરી તેને પરાઠા ની જેમ વણી લેવા.

  3. 3

    હવે ગેસ પર તવી ગરમ કરી તેને તેલ વડે સાંતળી દેવા જેમ પરાઠા શેકીએ એ જ રીતે.શેકાઈ જાય એટલે તેને દહીં,અથાણાં,ગોળ, છાસ સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes